Junagadh,તા.10
એસઓજીએ પેટ્રોલીંગ દરમિયાન વિસાવદરના શોભાવડલા નજીક પિસ્તોલ- કાર્ટીસ સાથે એક શખ્સને પકડી વિસાવદર પોલીસને હવાલે કર્યો છે. એસઓજી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે શોભાવડલા લશ્કર અને પીરવડ ગામના રોડ પરથી આરોપી સુરેશ માણસુર હુદડ (ઉ.37) વાળાને ચેક કરતા તેમના કબ્જામાંથી આધાર પુરવા વગર દેશી પિસ્તલ રૂા.20 હજાર બે જીવતા કાર્ટીસ સહિત કુલ 20200ના મુદામાલ સાથે દબોચી લીધો હતો તેમની પ્રાથમીક પુછપરછમાં સુરેન્દ્રનગરના કીશન ગઢવીનું નામ ખુલવા પામ્યું હતું. વિસાવદર પોલીસ સબ ઈન્સ. પી.જે. વાઘેલાએ આર્મ એકટ ક. 25 (1-બી) એ 29 જીપીએકટ ક. 135 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Trending
- 06 જૂનનું રાશિફળ
- 06 જૂનનું પંચાંગ
- Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?
- પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક
- Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે
- Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
- Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
- Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

