Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    India-Afghanistan મેચ બાદ મીડિયાના સવાલો વચ્ચે નીતિશે ઉપાડ્યો માતાનો ફોન

    June 15, 2026

    FIFA World Cup 2026 : જીતની નજીક પહોંચેલી નેધરલેન્ડની ટીમને જાપાને ડ્રો પર રોકી

    June 15, 2026

    Sachin Tendulkar તેના પરિવાર સાથે ફ્લાઇટમાં ક્રિકેટ રમ્યો, વિડિયો વાયરલ

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • India-Afghanistan મેચ બાદ મીડિયાના સવાલો વચ્ચે નીતિશે ઉપાડ્યો માતાનો ફોન
    • FIFA World Cup 2026 : જીતની નજીક પહોંચેલી નેધરલેન્ડની ટીમને જાપાને ડ્રો પર રોકી
    • Sachin Tendulkar તેના પરિવાર સાથે ફ્લાઇટમાં ક્રિકેટ રમ્યો, વિડિયો વાયરલ
    • Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું
    • India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે
    • Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે
    • America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા
    • ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»`બસ બોલ જોઉં છું, બોલર નહીં…’, RCB સામે ધમાકેદાર બેટિંગ બાદ Vaibhav Suryavanshi
    ખેલ જગત

    `બસ બોલ જોઉં છું, બોલર નહીં…’, RCB સામે ધમાકેદાર બેટિંગ બાદ Vaibhav Suryavanshi

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 13, 2026Updated:April 13, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Guwahati તા.13
    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં માત્ર 26 બોલમાં 300ના સ્ટ્રાઈક રેટથી 78 રન ફટકારીને સનસનાટી મચાવનાર 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મેચ બાદ સૂર્યવંશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે સામેવાળા બોલરના નામથી ક્યારેય પ્રભાવિત થતો નથી, તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર આવતા બોલ પર જ હોય છે.

    વૈભવે પોતાની માનસિકતા સ્પષ્ટ કરતા કહ્યું કે, “મારા મગજમાં એ વાત ચોક્કસ હોય છે કે સામે જસપ્રીત બુમરાહ કે જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો છે, પરંતુ રમતી વખતે હું માત્ર બોલ પર જ ધ્યાન આપું છું”.

    આ મેચમાં તેણે હેઝલવુડને ખાસ નિશાને લીધો હતો અને સતત 4 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને મેચનો આખો રૂખ બદલી નાખ્યો હતો. તેની આ ઈનિંગને કારણે RCBના બોલરો સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયા હતા.

    માત્ર 26 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હોવા છતાં વૈભવ સંપૂર્ણ સંતુષ્ટ નહોતો. તેણે સ્વીકાર્યું હતું કે 78 રને આઉટ થવું તેને ખટક્યું છે. તેનું માનવું છે કે જો તે અંત સુધી ટકી રહ્યો હોત, તો ટીમ માટે વધુ 20 રન જોડી શક્યો હોત, જે મેચના પરિણામ માટે નિર્ણાયક સાબિત થઈ શક્યા હોત.

    Vaibhav Suryavanshi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    India-Afghanistan મેચ બાદ મીડિયાના સવાલો વચ્ચે નીતિશે ઉપાડ્યો માતાનો ફોન

    June 15, 2026
    ખેલ જગત

    FIFA World Cup 2026 : જીતની નજીક પહોંચેલી નેધરલેન્ડની ટીમને જાપાને ડ્રો પર રોકી

    June 15, 2026
    ખેલ જગત

    Sachin Tendulkar તેના પરિવાર સાથે ફ્લાઇટમાં ક્રિકેટ રમ્યો, વિડિયો વાયરલ

    June 15, 2026
    ખેલ જગત

    FIFA World Cupના બીજા ઉદ્ઘાટન સમારોહમાં નોરા ફતેહીનો જાદુ ચમક્યો; તેણીએ તેના ગીતથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા

    June 13, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshiના નાના ભાઈ, ૧૦ વર્ષીય Aashirvadએ સ્થાનિક મેચમાં ૨૧ બાઉન્ડ્રી ફટકારી, સદી કરી

    June 13, 2026
    ખેલ જગત

    ભારતીય ફાસ્ટ બોલર Akashdeepના ઘરે લગ્નના સૂર વાગશે, ૨૪ જૂને અક્ષિતા સાથે લગ્ન કરશે

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    India-Afghanistan મેચ બાદ મીડિયાના સવાલો વચ્ચે નીતિશે ઉપાડ્યો માતાનો ફોન

    June 15, 2026

    FIFA World Cup 2026 : જીતની નજીક પહોંચેલી નેધરલેન્ડની ટીમને જાપાને ડ્રો પર રોકી

    June 15, 2026

    Sachin Tendulkar તેના પરિવાર સાથે ફ્લાઇટમાં ક્રિકેટ રમ્યો, વિડિયો વાયરલ

    June 15, 2026

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    India-Afghanistan મેચ બાદ મીડિયાના સવાલો વચ્ચે નીતિશે ઉપાડ્યો માતાનો ફોન

    June 15, 2026

    FIFA World Cup 2026 : જીતની નજીક પહોંચેલી નેધરલેન્ડની ટીમને જાપાને ડ્રો પર રોકી

    June 15, 2026

    Sachin Tendulkar તેના પરિવાર સાથે ફ્લાઇટમાં ક્રિકેટ રમ્યો, વિડિયો વાયરલ

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.