Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor

    June 17, 2026

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor
    • Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી
    • Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો
    • `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો
    • Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે
    • 200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત
    • રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં Sri Lanka નો વિજય; કિવીઝ સામે પ્રથમ વખત જીત
    • Women Cricket Team ની સ્ટાર ઓપનર Smriti Mandhana એ દેશનું નામ વૈશ્વિક ફલક પર રોશન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે
    આંતરરાષ્ટ્રીય

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026Updated:June 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારત ઇનોવેશનનો દેશ, મેક ઇન ઇન્ડિયા માટે માન છે : મેક્રોન

     ભારત હવે ફક્ત ગ્લોબલ સોલ્યુશનનો ગ્રાહક નથી પણ તેમાં ફાળો આપનાર દેશ બની ગયો છે : મોદી

    France,તા.15

    ભારત અને ફ્રાન્સે રવિવારે તેમના વાષક દ્વિપક્ષીય વેપારને વર્તમાન ૧૬ અબજ યુએસ ડોલરથી આગામી પાંચ વર્ષમાં બમણો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બંને દેશોએ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક ‘ઇનોવેશન રોડમેપ’ અને સંયુક્ત ‘આટફિશિયલ ઇન્ટેલિજન્સ ફ્રેમવર્ક’ જાહેર કર્યું છે.મોદી-મેક્રોન વચ્ચે હાઈસ્પીડ રેલ, ક્લાસિફાઈડ ડેટાની સુરક્ષા, એઆઇ, વેપાર, ઇન્ફ્રા સહિતનાં ૧૩ ક્ષેત્રે દ્વિપક્ષીય કરાર

    બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેની આ વાતચીતમાં કુલ ૧૩ મહત્વના કરારો સામે આવ્યા છે. જેમાં હાઇ-સ્પીડ રેલવે સહયોગ અંગેની જાહેરાત, ક્લાસિફાઇડ  ડેટાની સુરક્ષા માટેનો સંરક્ષણ કરાર અને પેરિસ તથા નાઇસ  એરપોર્ટ પર ભારતના યુપીઆઈ પેમેન્ટ નેટવર્કનો વિસ્તાર કરવા માટેની મહત્વપૂર્ણ સમજૂતીનો સમાવેશ થાય છે.બંને દેશોએ ઇનોવેશન રોડમેપ અને સંયુક્ત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફ્રેમવર્ક  તૈયાર કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત બંને દેશો પેરિસ એરપોર્ટ અને નીસ સુધી ભારતનાં યુપીઆઇ દાયરાને વધારવા સંમત થયા છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ફ્રાન્સનાં પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે એઆઇ, સ્ટાર્ટઅપ્સ, વેપાર, ઇન્ફ્રાસ્ટ્રકચર, મોબિલિટી અને હેલ્થ સહિતનાં વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરી હતી તેમ ભારતનાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.ભારત-ફ્રાન્સ ભાગીદારીને મજબૂત બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સનાં પ્રમુખ મેક્રોને દ્વિપક્ષીય મંત્રણા કરી હતી.

    $32 billion double bilateral trade France India and France
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ૧૬ મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા Chinaમાં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    રાષ્ટ્રીય

    Indian Rafaleને સુપરપાવર બનાવવા France Agree

    June 16, 2026
    રાષ્ટ્રીય

    Yes Bank scam સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી અને મુંબઈ સહિત ૧૭ સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Donal Trump કરારમાં ઈરાનના મિસાઈલ કાર્યક્રમ અને પ્રાદેશિક જૂથોને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં નિષ્ફળ રહ્યા

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    UNએ તાલિબાનને અફઘાનિસ્તાનમાં મહિલાઓ પરના અત્યાચાર બંધ કરવા વિનંતી કરી

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor

    June 17, 2026

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026

    Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે

    June 17, 2026

    200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor

    June 17, 2026

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.