Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026

    Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો
    • `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો
    • Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે
    • 200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત
    • રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં Sri Lanka નો વિજય; કિવીઝ સામે પ્રથમ વખત જીત
    • Women Cricket Team ની સ્ટાર ઓપનર Smriti Mandhana એ દેશનું નામ વૈશ્વિક ફલક પર રોશન કર્યું
    • ફેસબુક પેજ સામે Sourav Ganguly ની પોલીસમાં ફરિયાદ : બદનક્ષીભરી પોસ્ટનો આરોપ
    • Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Taiwanની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું
    આંતરરાષ્ટ્રીય

    Taiwanની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026Updated:June 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચીનમાં લોકોમાં ભારે અસંતોષ પ્રસરી રહ્યો છે

    છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીનનું અર્થતંત્ર ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યું છે : જીવનનિર્વાહ અંગે પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે પરંતુ રાજકીય દાબ ઘણો છે

    Taiwan,તા.15
    ચીન અને તાઈવાન વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોથી તો તંગદિલી ચરમ સીમાએ પહોંચી રહી છે. તેવે સમયે તાઈવાને ચીનના નાગરિકો માટે ગુપ્ત રીતે ‘ટિપ્સ’ આપવા અને માહિતી પહોંચાડવા એક વેબ-પેજ મુક્યું છે.આ અંગે તાઈવાનની નેશનલ સિક્યુરીટી બ્યુરોએ જણાવ્યું હતું કે તેણે કેટલાયે લોકોનો સંપર્ક સાધ્યો છે. ચીનની કેટલીયે સંસ્થાઓનો પણ સંપર્ક સાધ્યો છે. જે દ્વારા અમોને જરૂરી માહિતી મળી રહે છે.

    આ નિવેદનમાં તાઈવાનની નેશનલ સિક્યુરીટી બ્યુરોએ આગળ જણાવ્યું છે કે અમોને મળેલી માહિતી ઉપરથી જાણી શક્યા છીએ કે ચીનનું અર્થતંત્ર ભારે સંકડામણમાં આવી ગયું છે. તો બીજી તરફ રાજકીય પંજો પણ કઠોર બની રહ્યો છે. પરંતુ ખરી હકીકત તે છે કે ચીનની તળભૂમિ ઉપર હવે જીવનનિર્વાહ અંગે પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. તે સાથે લોકોમાં ભારે અસંતોષ અને કચવાટ ફેલાઈ રહ્યો છે.તાઈવાનના અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા, ઇઝરાયલ અને ઇંગ્લેન્ડની જાસૂસી સંસ્થાઓ જે ગતિવિધિ અપનાવે છે તેવી જ ગતિવિધિ અપનાવી રહ્યું છે.

    ગત વર્ષે અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વારા મેન્ડેરીન ભાષામાં એક વીડીયો વાયરલ કર્યો હતો જેમાં અસંતુષ્ટ ચીની અધિકારીઓને તેમનો સંપર્ક સાધવા તથા માહિતી પૂરી પાડવા કહેવામાં આવ્યું છે.આ પૂર્વે ચીને એક ઓન લાઈન પ્લેટફોર્મ વાયરલ કર્યું હતું. તેમાં અલગતાવાદી તત્વો તાઈવાન સ્વતંત્રતાના કાર્યકર્તાઓને જવાબદાર ગણી જુદા તારવી તેમના વિષે માહિતી પૂરી પાડવા જણાવવામાં આવ્યું હતું.વાસ્તવમાં ચીનમાં ગૃહયુદ્ધ ચાલતું હતું ત્યારે જ ૧૯૪૯માં તાઈવાન ડૉ. સોનયાન સેન અને તેમના લેફટેનન્ટ ચ્યાંગ કાઈ શેક ના નેતૃત્વ નીચે તળભૂમિનાં ચીનથી અલગ પડી ગયું હતું.

    Chinese spy agency Taiwan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ૧૬ મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા Chinaમાં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    રાષ્ટ્રીય

    Indian Rafaleને સુપરપાવર બનાવવા France Agree

    June 16, 2026
    રાષ્ટ્રીય

    Yes Bank scam સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી અને મુંબઈ સહિત ૧૭ સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Donal Trump કરારમાં ઈરાનના મિસાઈલ કાર્યક્રમ અને પ્રાદેશિક જૂથોને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં નિષ્ફળ રહ્યા

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    UNએ તાલિબાનને અફઘાનિસ્તાનમાં મહિલાઓ પરના અત્યાચાર બંધ કરવા વિનંતી કરી

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026

    Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે

    June 17, 2026

    200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત

    June 17, 2026

    રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં Sri Lanka નો વિજય; કિવીઝ સામે પ્રથમ વખત જીત

    June 17, 2026

    Women Cricket Team ની સ્ટાર ઓપનર Smriti Mandhana એ દેશનું નામ વૈશ્વિક ફલક પર રોશન કર્યું

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026

    Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.