Amreli,તા.15
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ,. સી.પી.વાઘેલા ની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન સે. ગુ.ર.નં.57/2012, ફોરેનર્સ એકટની કલમ 14 ની પેટા કલમ બી, સી, 14 (સી) મુજબના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી ને પકડાયેલ આરોપી મહેન્દ્રસિંહ લીખમારામ રાજપુત, ઉ.વ.70, રહે.સેલવાસ, પ્રમુખ ગાર્ડન, સેલવાસ (દાદરા નગર હવેલી) મુળ રહે.બીરામકાવાસ (રાજસ્થાન) બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ પીપાવાવ મરીન પોલીસ સ્ટેબશનમાં સોંપી આપેલ છે.
આ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ. જે.ડી.વાઘેલા તથા પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ તથા હેડ કોન્સ. ગોકુળભાઇ કળોતરા, મહેશભાઇ રાઠોડ, જનકભાઇ હિમાસીયા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુવાસદાસ તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા, પરેશભાઇ દાફડા, રવિરાજભાઇ વરૂ, મહેશભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.

