(મિલાપ રૂપારેલ)Amreli , તા.15
ગુજરાત રાજય યોગ બોર્ડ અંતર્ગત અમરેલી જિલ્લાંમાં એક દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુત હતું. હાલમાં જિલ્લાસમાં આશરે પપ જેટલા નિ:શુલ્ક યોગ વર્ગો નિયમિત રીતે ચાલી રહ્ય છે. યોગ ટ્રેનર અનિતાબેન રામાણી દ્વારા વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુંગ હતું. આ શિબિરમાં યોગ કોઓર્ડિનેટર સાગર મહેતા તથા યોગ ટ્રેનર હેતલબેન ખુંટ અને સોનલબેન રામાણી ઉપસ્થિંત રહ્યા હતા.

