Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા જામનગરવિરમગામ રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કરવામાં આવ્યું

    June 29, 2026

    Nayara Energy ના રિટેલ આઉટલેટ નેટવર્કે ૭,૦૦૦નું સીમાચિહ્ન હાંસલ કર્યું

    June 29, 2026

    ભારતનો ૩૦,૦૦૦ કરોડનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા જામનગરવિરમગામ રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કરવામાં આવ્યું
    • Nayara Energy ના રિટેલ આઉટલેટ નેટવર્કે ૭,૦૦૦નું સીમાચિહ્ન હાંસલ કર્યું
    • ભારતનો ૩૦,૦૦૦ કરોડનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ
    • Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત
    • Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ
    • Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા
    • Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો
    • Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Rohit Shettyના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી
    મનોરંજન

    Rohit Shettyના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 18, 2026Updated:April 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.18

    બોલીવુડ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરે થોડા મહિના પહેલા ગોળીબાર થયો હતો. પોલીસે હવે આ કેસમાં વધુ એક આરોપીની આગ્રાથી ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના સહયોગથી આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, કુખ્યાત શુભમ લોંકર ગેંગ સાથે સંકળાયેલા ફરાર આરોપી પ્રદીપ કુમાર ઉર્ફે “ગઠ” ને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ મુંબઈમાં શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારની ઘટનામાં કથિત સંડોવણી બદલ આગ્રામાં ધરપકડ કરવામાં આવી હતી. ૧૬ એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (જી્‌હ્લ) અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાહ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા આગ્રા-ઇટાવા રોડ પર છડામી મઠ ખાતે સંયુક્ત કાર્યવાહી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.

    ધરપકડ કરાયેલા આરોપીને આગ્રાથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. બાકીના ગેંગ સભ્યોની શોધ ચાલુ છે. રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારની ઘટનામાં મુંબઈ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં, મુખ્ય શૂટર દીપક શર્મા સહિત ૧૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો ખંડણી વિરોધી સેલ આ કેસની તપાસ કરી રહ્યો છે અને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઈમ એક્ટની કલમો લાગુ કરવામાં આવી છે.

    મુંબઈના ડીસીપી ક્રાઈમ રાજ તિલક રોશને જણાવ્યું હતું કે, “૧ ફેબ્રુઆરીના રોજ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર થયો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૬/૨૬ હેઠળ જુહુ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર બાદમાં તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સટોર્શન સેલ આ કેસમાં વધુ તપાસ કરી રહ્યા છે. શરૂઆતમાં, એન્ટી-એક્સટોર્શન સેલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. વધુમાં, કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એક્ટની કલમો ઉમેરવામાં આવી છે. ગઈકાલે, ટેકનિકલ વિશ્લેષણ, માનવ ગુપ્તચર, હરિયાણા જી્‌હ્લ અને ઉત્તર પ્રદેશ જી્‌હ્લ ની મદદથી, અમે આ કેસમાં વધુ સાત આરોપીઓની ધરપકડ કરી હતી. આમાં રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કરનાર આરોપીઓનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ ૧૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સટોર્શન સેલ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.” રોહિત શેટ્ટી બોલિવૂડના જાણીતા દિગ્દર્શકોમાંના એક છે, જે ગોલમાલ અને સિંઘમ જેવી ફિલ્મો માટે જાણીતા છે.

    police arrest Rohit-Shetty
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Akshay’s Haiwan બોક્સઓફિસ પર આયુષમાનની ઉડતા તીર સાથે ટકરાશે

    June 29, 2026
    મનોરંજન

    Galaxy Apartment ખાતે પાંચ દાયકા કરતા પણ વધુ સમયથી રહેતો સલમાન ખાન ઘર બદલશે

    June 29, 2026
    મનોરંજન

    Aishwarya ના ઈશ્ક કમીના ગીતની ઉઠાંતરીનો Huma Qureshi દ્વારા બચાવ

    June 29, 2026
    મનોરંજન

    લાપતા લેડીઝના કલાકારને વળતરને બદલે ધમકી મળી

    June 29, 2026
    મનોરંજન

    Shraddha Kapoor’s Ithaa નાં શીર્ષક સામે મૂળ નૃત્યાંગનાના પરિવારને વાંધો

    June 29, 2026
    મનોરંજન

    મ્યુઝિક કમ્પોઝર Anirudh સાથે કાવ્યા મારનના લગ્ન કન્ફર્મ? સંબંધીએ કરી જાહેરાત

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા જામનગરવિરમગામ રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કરવામાં આવ્યું

    June 29, 2026

    Nayara Energy ના રિટેલ આઉટલેટ નેટવર્કે ૭,૦૦૦નું સીમાચિહ્ન હાંસલ કર્યું

    June 29, 2026

    ભારતનો ૩૦,૦૦૦ કરોડનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ

    June 29, 2026

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા જામનગરવિરમગામ રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કરવામાં આવ્યું

    June 29, 2026

    Nayara Energy ના રિટેલ આઉટલેટ નેટવર્કે ૭,૦૦૦નું સીમાચિહ્ન હાંસલ કર્યું

    June 29, 2026

    ભારતનો ૩૦,૦૦૦ કરોડનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.