Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Salman and Nayanthara ની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ

    April 20, 2026

    Allu Arjun રાકાના શૂટિંગ માટે થોડો સમય મુંબઈ શિફ્ટ થશે

    April 20, 2026

    ગ્લેમરની દુનિયા અને ગૃહસ્થ જીવનનો ત્યાગ,જીવનનો નવો અધ્યાય શરૂ :Harsha Richaria

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Salman and Nayanthara ની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ
    • Allu Arjun રાકાના શૂટિંગ માટે થોડો સમય મુંબઈ શિફ્ટ થશે
    • ગ્લેમરની દુનિયા અને ગૃહસ્થ જીવનનો ત્યાગ,જીવનનો નવો અધ્યાય શરૂ :Harsha Richaria
    • પરશુરામ જયંતિ પર ફિલ્મ’Mahavatar Parshuram’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ
    • Deepika-Ranveer ના ઘરે ફરી પારણું બંધાશે! પુત્રી દુઆની ક્યુટ તસવીર સાથે શેર કરી ગુડન્યૂઝ
    • શૂટિંગ પૂરું થયું પણ આજ સુધી રિલીઝ નથી થઈ આ ફિલ્મો, લિસ્ટમાં Amitabh થી લઈને અનુષ્કા સુધીના નામ
    • Aamir Khan હવે Ashneer Grover ની બાયોપિકમાં મુખ્ય રોલ કરશે
    • સાતમા મેચમાં Kolkata ની પ્રથમ જીત : રિંકુ – અનુકુલે વિજય અપાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Veraval : દરિયામાં ટોકન વગર ફિશીંગ કરતી ત્રણ બોટ ઝડપાઇ, ગુના દાખલ
    સૌરાષ્ટ્ર

    Veraval : દરિયામાં ટોકન વગર ફિશીંગ કરતી ત્રણ બોટ ઝડપાઇ, ગુના દાખલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Veraval તા.20
    ગીર સોમનાથ જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી કરતા બોટ માલીકો સામે જઘૠ ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.SOG અને મરીન પોલીસની ટીમે દરીયાઈ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. જે અંતર્ગત આજે એસઓજી ટીમ કોસ્ટલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ કરી રહેલ દરમ્યાન કદવાર-હીરાકોટ બંદર નજીક ત્રણ ફિશીંગ બોટો ગેરકાયદેસર રીતે દરીયો ખેડતી હોવાનું સામે આવ્યુ હતુ.

    આ તપાસમાં પોલીસને જાણવા મળેલ કે શકરપીરની મહેરબાની, અલી મદદ અને યા અલી બરકત નામની બોટો લાયસન્સ અને રજીસ્ટ્રેશન વગર ચલાવવામાં આવી રહી હતી. ઉપરાંત, ઓનલાઇન એન્ટ્રી તથા જરૂરી ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરતી હતી.

    આ ખુલાસાના આધારે ત્રણેય બોટના માલીકો અસલમ જુમાભાઈ મોવાણા (ઉ.વ. 27), દિલસાદ અયુબભાઈ પટેલીયા (ઉ.વ. 26) અને ફીરોજ જાફરભાઈ મોવાણા (ઉ.વ. 40) (બધા રહે. કદવાર-હીરાકોટ બંદર) સામે ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ 2003 તથા સુધારા-2020ના નિયમો મુજબ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે અલગ-અલગ ગુનાઓ નોંધી કાર્યવાહી કરવામાં આવ્યા હતા. આ ઓપરેશન એસઓજીના પીઆઈ ડી.એમ. કાગડા, પીએસઆઈ આર.એચ. સુવાના નેતૃત્વમાં હાથ ધરાયું હતુ.

    Veraval Veraval news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal ચાની કેબીન ધરાવતો યુવાન વ્યાજખોરીમાં ફસાયો

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની કેદ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: દાગીનાની છેતરપીંડી મામલે એક શખ્સની ધરપકડ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Upleta : પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષનો આગેવાનો સાથે ચૂંટણી પ્રવાસ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Kodinar રાણોજ રોડ પર આંબાના બગીચામાં ચાલતા જુગારધામ પર દરોડો

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Salman and Nayanthara ની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ

    April 20, 2026

    Allu Arjun રાકાના શૂટિંગ માટે થોડો સમય મુંબઈ શિફ્ટ થશે

    April 20, 2026

    ગ્લેમરની દુનિયા અને ગૃહસ્થ જીવનનો ત્યાગ,જીવનનો નવો અધ્યાય શરૂ :Harsha Richaria

    April 20, 2026

    પરશુરામ જયંતિ પર ફિલ્મ’Mahavatar Parshuram’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ

    April 20, 2026

    Deepika-Ranveer ના ઘરે ફરી પારણું બંધાશે! પુત્રી દુઆની ક્યુટ તસવીર સાથે શેર કરી ગુડન્યૂઝ

    April 20, 2026

    શૂટિંગ પૂરું થયું પણ આજ સુધી રિલીઝ નથી થઈ આ ફિલ્મો, લિસ્ટમાં Amitabh થી લઈને અનુષ્કા સુધીના નામ

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Salman and Nayanthara ની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ

    April 20, 2026

    Allu Arjun રાકાના શૂટિંગ માટે થોડો સમય મુંબઈ શિફ્ટ થશે

    April 20, 2026

    ગ્લેમરની દુનિયા અને ગૃહસ્થ જીવનનો ત્યાગ,જીવનનો નવો અધ્યાય શરૂ :Harsha Richaria

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.