Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ

    April 21, 2026

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ
    • શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    • Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો
    • Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
    • Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે
    • કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી Yellow alert i, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી
    • Ahan-Aneet ની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ
    • તબુએ મુંબઈમાં 10 કરોડનો આલીશાન ફલેટ ખરીદ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar : 20 રૂપિયા જેવી નજીવી ઉઘરાણી મામલે થયેલ હુમલામાં ઘવાયેલ વેપારી વૃધ્ધનું મોત
    જામનગર

    Jamnagar : 20 રૂપિયા જેવી નજીવી ઉઘરાણી મામલે થયેલ હુમલામાં ઘવાયેલ વેપારી વૃધ્ધનું મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.21

    જામનગરમાં પાંચ દિવસ અગાઉ નવીવાસ મસ્જિદ પાસે 20 રૂપિયા જેવી મામૂલી રકમની બળજબરીથી ઉઘરાણી કરી આરોપીએ ફ્રૂટની રેંકડી ચલાવતા વૃદ્ધ ઉપર છરીના ઘા ઝીંક્યા હતા.

    આ દરમિયાન ઘાયલ વૃદ્ધને તત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં જો કે ટૂંકી સારવાર કારગત ન નીવડતા વૃદ્ધે હોસ્પિટલ બીછાને આખરી શ્વાસ લીધા હતાં જેથી બનાવ હત્યામાં પલટાયો છે. બીજી બાજુ આરોપી જેલ હવાલે છે. જેથી આ પ્રકરણમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

    જામનગર શહેરમાં ફુટની રેકડી રાખી વેપાર કરતાં રમેશભાઈ નારણભાઈ દતાણી (ઉ.વ.65 રહે. નવીવાસ મસ્જીદ પાસે, મુળ પોરબંદર) તા 15 એપ્રિલના રોજ નવીવાસ મસ્જીદ પાસે બાકડા ઉપર સુતા હતા.

    ત્યારે વહેલી સવારના ચાર વાગ્યે આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે ભોપો યુનુશભાઈ ગામેતી (રહે. નવીવાસ ખાદી ભંડાર સામે) ત્યાં ઘસી આવી બળજબરીથી 20 રૂપીયાની માંગણી કરી હતી.

    રમેશભાઈએ પૈસા આપવાની ના પાડતા આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે ભોપોએ ઉશ્કેરાય છરી વડે હુમલો કર્યો હતો. બાદમાં વૃદ્ધને જી.જી. હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

    આ દરમિયાન વૃદ્ધના ભત્રીજા એવા પોરબંદર રહેતા યુવાનની ફરિયાદના આધારે પોલીસે જે તે વખતે આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે ભોપો યુનુશભાઈ ગામેતી (રહે. નવીવાસ ખાદી ભંડાર સામે) હત્યાના પ્રયાસ સહિતની કલમોનો ઉમેરો કર્યો હતો. જો કે, સારવાર દરમિયાન વૃદ્ધે હોસ્પિટલ બીછાને આખરી શ્વાસ લેતા બનાવ હત્યામાં પલટાયો હોવાથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar : મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેર ભાજપ પ્રમુખએ પોતાનું વર્ચસ્વ દેખાડવા આડેધડ ટીકીટો ફાળવી

    April 21, 2026
    જામનગર

    Jamnagar : ઓનલાઇન સેલીંગ કરતી બ્લીન્કીટને બ્લોક કરતી જામનગર મહાનગરપાલિકા

    April 21, 2026
    જામનગર

    Jamnagar : નાનકપુરીમાંથી પાના ટીંચતી પાંચ મહિલાઓ ઝડપાઇ

    April 21, 2026
    મોરબી

    Jamnagar : કાલે ખંભાળીયામાં ગ્રામ્ય વિસ્તારમાં 9 કલાકનો વિજકાપ

    April 21, 2026
    જામનગર

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026
    જામનગર

    Anant Ambaniના જન્મદિવસ પર ભજન સંધ્યા યોજાઈ: રણવીર અને જાહ્નવીએ ગરબા કર્યા

    April 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ

    April 21, 2026

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026

    Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી

    April 21, 2026

    Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે

    April 21, 2026

    કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી Yellow alert i, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ

    April 21, 2026

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.