Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

    June 23, 2026

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી
    • Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા
    • પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે
    • ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ
    • Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ
    • Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા
    • Sabarkantha LCBએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા
    • Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈનું “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન
    અમદાવાદ

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈનું “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026Updated:April 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં ગ્રાફોલોજી ક્ષેત્રે વિશેષ યોગદાનની કદર

    Ahmedabad,તા.23

    અમદાવાદના શ્રીય બાલાજી અગોરા મોલ ખાતે 4 એપ્રિલ 2026ના રોજ યોજાયેલા ભવ્ય “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” સમારોહમાં ડૉ. કૌશલ્યા રમેશચંદ્ર દેસાઈને સન્માનિત કરવામાં આવ્યા. Maa Krupa Gems, Bharat Occult Foundation અને Priyaa Events દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશભરના પ્રતિભાશાળી વ્યક્તિઓને માન આપવામાં આવ્યું.

    ડૉ. કૌશલ્યા દેસાઈ છેલ્લા ત્રણ દાયકાથી ગ્રાફોલોજી અને એસ્ટ્રોલોજી ક્ષેત્રે કાર્યરત રહી સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમની સંસ્થા “કૌશલ્યા ગ્રાફોલોજી  ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ” દ્વારા તેઓ સંશોધન, શિક્ષણ અને નિઃશુલ્ક વ્યાખ્યાનો દ્વારા અનોખું યોગદાન આપી રહ્યા છે.

    આ કાર્યક્રમમાં જાણીતી સેલિબ્રિટી પૂજા શર્મા રેખાજીની હાજરીએ સમારોહને વધુ ગૌરવ આપ્યું હતું. અનેક આગેવાનોની હાજરીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

    ડૉ. દેસાઈએ જણાવ્યું હતું કે, ”આ અવસર મારા માટે માત્ર એવોર્ડ નથી, પરંતુ 30 વર્ષના પરિશ્રમ અને વિશ્વાસની જીત છે. “આ સન્માન મારા માટે ગૌરવની સાથે વધુ જવાબદારી પણ છે. હું ભવિષ્યમાં પણ સમાજ માટે વધુ કાર્ય કરવાનું ચાલુ રાખીશ.

     

    Dr. Kaushalya Desai Gaurav Award 2026
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત

    June 23, 2026
    અમદાવાદ

    Diu-Daman and Dadra-Nagar Haveliના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન, મોદીએ સંવેદના વ્યક્ત કરી

    June 22, 2026
    અમદાવાદ

    AI આધારિત છટણી વચ્ચે Gujaratની યુનિવર્સિટીઓમાં `જોબઓફર’નો ડંકો

    June 22, 2026
    અમદાવાદ

    અલ નીનોની અસર વચ્ચે Gujaratમાં ૨૫ જૂન પછી ચોમાસુ જામશે, સૌરાષ્ટ્રથી ૯૦૦ કિ.મી. દૂર અટક્યું ચોમાસું

    June 19, 2026
    અમદાવાદ

    Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૦થી વધુ કર્મચારીના રાજીનામા

    June 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: બે લોકો સાથે યુકેના વર્ક વિઝાના નામે ૩૪.૩૯ લાખની ઠગાઇ

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

    June 23, 2026

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026

    ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ

    June 23, 2026

    Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ

    June 23, 2026

    Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

    June 23, 2026

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.