Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ભારે વધઘટ…!!!

    June 11, 2026

    Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા

    June 11, 2026

    Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ભારે વધઘટ…!!!
    • Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા
    • Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો
    • Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
    • Bhavnagar વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી
    • Rohit Sharma ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે
    • Katrina Kaif ની ટીમે કમબેકના અહેવાલોને ફગાવ્યા,બધી માહિતી પાયાવિહોણી અને ખોટી છે
    • Famous Singer Guru Randhawa ના ફિટનેસ સેન્ટર બહાર અંધાધૂંધ ગોળીબાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Manipurના ઉખરુલમાં ગોળીબારઃ ૩ લોકોના મોત, ૫ ઘાયલ
    અન્ય રાજ્યો

    Manipurના ઉખરુલમાં ગોળીબારઃ ૩ લોકોના મોત, ૫ ઘાયલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 25, 2026Updated:April 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Manipur ,તા.૨૫

    મણિપુરના ઉખરુલ જિલ્લામાં ગોળીબારની બે અલગ અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા. ઘણા ઘરોને પણ આગ લગાવવામાં આવી હતી, અને કુકી અને નાગા આદિવાસી સમુદાયોના સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી અથડામણમાં મહિલાઓ સહિત ઓછામાં ઓછા પાંચ અન્ય કુકી ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહેલી ઘટના જિલ્લાના મુલ્લામ ગામ નજીક બની હતી, જ્યાં સુરક્ષા દળોએ સવારે ૧૧ઃ૨૫ વાગ્યે બે મૃતદેહ બહાર કાઢ્યા હતા.

    મૃતકોની ઓળખ એલ. સિતલહોઉ અને પી. હાઓલાઈ તરીકે થઈ છે. બંનેને ગોળીઓના ઘા હતા અને તેઓએ છદ્માવરણ ગણવેશ પહેર્યો હતો. અગાઉ, સવારે લગભગ ૫ઃ૩૦ વાગ્યે, તાંગખુલ નાગા-પ્રભુત્વ ધરાવતા મુલ્લામ ગામમાં સશસ્ત્ર આતંકવાદી જૂથો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ અથડામણ દરમિયાન, ગામની બહારના કેટલાક ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. કુકી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્‌સ ટ્રસ્ટે બે “ગામ સ્વયંસેવકો” ની હત્યા અને મુલ્લામ અને સોંગફાલ ગામમાં ઘરો સળગાવવાની નિંદા કરી હતી. સંગઠને તાત્કાલિક હ્લૈંઇ નોંધવાની અને સમયમર્યાદામાં તપાસની માંગ કરી હતી.

    એક અલગ ઘટનામાં, કામજોંગ જિલ્લાના ચાટ્રિક ખુલ્લેનના રહેવાસી ૨૯ વર્ષીય એચ. જામંગનું શુક્રવારે વહેલી સવારે ઉખરુલ જિલ્લાના સિનાકેઇથેઈ ગામ નજીક સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ ઘટનામાં અન્ય ચાર સ્વયંસેવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તાંગખુલ નાગા સમુદાયની સર્વોચ્ચ સંસ્થા, તાંગખુલ નાગા લોંગે, જમાંગની હત્યા પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. એક નિવેદનમાં, સંગઠને જણાવ્યું હતું કે સિરારાખોંગ અને સિનાકેઇથેઈ વિસ્તારોમાં સતત પ્રવૃત્તિઓ અને વિક્ષેપોને કારણે નાગા ગ્રામ રક્ષકો પેટ્રોલિંગ પર તૈનાત હતા. તાંગખુલ નાગા સંગઠનોએ આ હુમલા માટે કુકી આતંકવાદીઓને દોષી ઠેરવ્યા છે, જ્યારે કુકી સંગઠનોએ કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે.

    Firing in Manipur manipur Ukhrul
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Delhi Data Center માં આગ, ભારતમાં ગૂગલ ક્લાઉડ ખોરવાયું

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad plane crash:`હું જીવતો તો છું, પણ મારો એક હિસ્સો તે જ દિવસે મરી ગયો’, વિશ્વાસ કુમાર

    June 11, 2026
    મુખ્ય સમાચાર

    Oman માં વધુ એક જહાજમાં આગ, 3 દિવસમાં ત્રીજી ઘટના

    June 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    Oman માં અમેરિકાના હુમલા બાદ ગુમ થયેલા 3 ભારતીયોનું મોત

    June 11, 2026
    રાષ્ટ્રીય

    પૂર્વોત્તર રાજ્ય Meghalaya and Bangladesh ની આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટો હોબાળો થયો

    June 11, 2026
    મુખ્ય સમાચાર

    અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી :Supreme Court

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ભારે વધઘટ…!!!

    June 11, 2026

    Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા

    June 11, 2026

    Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો

    June 11, 2026

    Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

    June 11, 2026

    Bhavnagar વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી

    June 11, 2026

    Rohit Sharma ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ભારે વધઘટ…!!!

    June 11, 2026

    Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા

    June 11, 2026

    Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.