Savarkundla,
કોઈ ઘટના કુદરતી વાતાવરણ હોય આપણે ત્યાં કહેવત સાથે સંકળાયેલ હોય જ છે ત્યારે સામાન્ય રીતે એમ કહેવાય છે કે ટીટોડી જેટલા ઊંચી જગ્યાએ ઈંડા મૂકે એટલો વરસાદ સારો થાય ત્યારે સાવરકુંડલા ખાતે આવેલ જનતા બાગમાં ટીટોડીયા ઈંડા મૂક્યા છે.
એ પણ જમીન ઉપર મૂક્યા છે વરસાદ ટીટોડીના ઇંડાને ક્યારેય તાણી નથી જતો ત્યારે જમીન ઉપર ઈંડા મુકેલા હોવાની ઘટના સામે આવી છે તો વરસાદના દેશી વર્તારા મુજબ વરસાદ ઓછો થવાની શક્યતા પૂરેપૂરી દેખાય છે ત્યારે હવે કેવો ને કેટલો વરસાદ થાય છે તે જોવાનું રહેશે

