Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026

    Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો

    May 1, 2026

    કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો
    • Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો
    • કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા
    • IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત
    • IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ
    • વર્લ્ડકપ પૂર્વે રોહિત – વિરાટ ઘણા મેચ રમી શકશે : Dhawan
    • Team India નો ‘હીરો’ હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં ફ્લોપ
    • DC Vs RR : દિલ્હીની ટીમમાં સ્ટાર્ક સામેલ : રાજસ્થાન રોયલ્સ સામે આજે મુકાબલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Veraval માં ખુનની કોશીષનાં ગુનામાં બે આરોપીઓને 10 વર્ષની કેદ
    સૌરાષ્ટ્ર

    Veraval માં ખુનની કોશીષનાં ગુનામાં બે આરોપીઓને 10 વર્ષની કેદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Veraval તા.1
    વેરાવળમાં આજથી સાતેક વર્ષ પહેલા ખુનની કોશીષ ના ગુનાની તપાસ કરી કોર્ટમાં મજબૂત પુરાવા રજુ કરતા બે આરોપીઓને દસ વર્ષ કેદની સજાનો હુકમ કરેલ છે.

    આ કેસની પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ દ્વારા જિલ્લામાં બનતા ખુન, ખુનની કોશીશ, મારામારીના ગંભીર ગુનામાં તટષ્ઠ તપાસ કરી કોર્ટમાં સચોટ પુરાવા આપવા તેમજ જરૂરી પંચ તથા સાહેદોને કોર્ટમાં હાજર રખાવી આરોપીઓને સજા થાય તે અંગે જરૂરી સુચના કરેલ આપેલ હોય.

    જે અનુસંધાને સીટી પો.ઇન્સ. જે.એન.ગઢવી ની રાહબરી હેઠળ ગત તા.24/08/2019 ના આઇ.પી.સી. કલમ-307, 324, 323, 504, 506(2), 114 તથા જી.પી.એકટ કલમ-135 મુજબનો ગુનો નોંધાયેલ હતો. આ ગુન્હાના આરોપી એ દારૂ લાવી આપવાનું કહેતા ફરીયાદી એ ના પાડતા તેનું મનદુખ રાખી આરોપીઓ 1, 2, 3, 4 એ હાથમા તલવાર છરી તથા લોખડનો પંચ તથા લાકડાના ધોકા જેવા હથિયારો ધારણ કરી ફરિયાદ તથા સાહેદ ને મારી નાંખવાના ઇરાદે શરીરે આડેધડ છરીના ઘા મારી ગંભીર ઇજાઓ કરી તથા તલવાર થી માથામાં ઇજા કરેલ અને ઢીકાપાટુનો મુઢ માર મારી મારી નાખવાની ધમકી આપી ગાળો કાઢી એક બીજા ની મદદગારી કરી હથિયાર બંધી જાહેરનામા નો ભંગ કરી ગુન્હો કરેલ હતો.

    આ બનાવમાં જે તે સમયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.મોઢવાડીયા સહિતનો સ્ટાફ દ્વારા તપાસ કરી ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના સમયમાં પકડી કોર્ટમાં ચાર્જશીટ કમીટ કરતા આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી  જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા દ્વારા દલીલ માન્ય રાખી જજ શ્રી દ્વારા આરોપી (1) પ્રકાશ ઉર્ફે પકો વજુભાઇ ચાવડા રહે.હાડીવાસ, (ર) સંજય ઉર્ફે વિક્રમ વજુભાઇ ચાવડા રહે.હાડીવાસ ને દસ વર્ષની કેદની સજાનો હુકમ જાહેર કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

    Veraval Veraval news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar હેડલુમ ચોક વિસ્તારમાં વેપારી ઉપર હિચકારા હુમલા ની ઘટના

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં ગરમી સામે સાવચેતી રાખવા તંત્રની અપિલ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026

    Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો

    May 1, 2026

    કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા

    May 1, 2026

    IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત

    May 1, 2026

    IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ

    May 1, 2026

    વર્લ્ડકપ પૂર્વે રોહિત – વિરાટ ઘણા મેચ રમી શકશે : Dhawan

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026

    Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો

    May 1, 2026

    કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.