Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારત સામેની મોટી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટી રાહત, ફોબી લિચફિલ્ડનું વાપસી લગભગ નિશ્ચિત

    June 25, 2026

    England ટી ૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની,જેમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૮ રનથી હરાવ્યું

    June 25, 2026

    Ben Stokes નાઈટ ક્લબ ઘટના પર પોતાની ભૂલ સ્વીકારી, સાથી ખેલાડીઓની માફી માંગી

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારત સામેની મોટી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટી રાહત, ફોબી લિચફિલ્ડનું વાપસી લગભગ નિશ્ચિત
    • England ટી ૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની,જેમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૮ રનથી હરાવ્યું
    • Ben Stokes નાઈટ ક્લબ ઘટના પર પોતાની ભૂલ સ્વીકારી, સાથી ખેલાડીઓની માફી માંગી
    • આજના સમયમાં,સત્ય સાંભળવું અને કહેવું એટલું મુશ્કેલ બની ગયું છે કે લોકો કોઈનો જીવ લેવા પણ તૈયાર થઈ ગયા છે,Hina Khan
    • Sonakshi Sinha and Zaheer Iqbal થાઇલેન્ડમાં તેમની બીજી લગ્ન વર્ષગાંઠ ઉજવણી કરી
    • ગર્ભવતી Samantha Ruth Prabhu મેટરનિટી બ્રેકની જાહેરાત કરી, ચાહકોને ખુશખબર આપી
    • Akshay Kumar “વેલકમ ટુ ધ જંગલ” ફિલ્મનું “ઘિસ ઘિસ” ગીત ૧૦૪ ડિગ્રી તાવમાં શૂટ કર્યું હતું
    • ‘ઈથા’માં Shraddha Kapoor નો અત્યાર સુધીનો સૌથી દમદાર અવતાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendaranagar: ધ્રાંગધ્રાનાં ગોપાલગઢમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે
    સૌરાષ્ટ્ર

    Surendaranagar: ધ્રાંગધ્રાનાં ગોપાલગઢમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 2, 2026Updated:May 2, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendaranagar, તા.2
    ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની સીમમાંથી પોલીસે જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 58,500 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ગોપાલગઢ ગામની સીમમાં કેટલાક શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે ઇનચાર્જ પીઆઇ એન.એચ. ચુડાસમા, પી. પી. ખુંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

    પોલીસે જુગાર રમતા વિષ્ણુભાઈ જસરાજભાઈ થરોડા (રહે: રણમલપુર), રમેશભાઈ ધનજીભાઈ પટેલ (રહે: રણમલપુર), લાલજીભાઈ નારાયણભાઈ કણઝરીયા (રહે: માલણીયાદ), સુરેશભાઈ વિનોદભાઈ પરમાર (રહે: માલણીયાદ), દયારામ ઉર્ફે ભૂરો બાબુભાઈ ધામેચા (રહે: ગોપાલગઢ) અને ભુપતભાઈ ગોવિંદભાઈ કટેસિયા (રહે: પીપળા) ને ઝડપી પાડ્યા હતા.તમામ જુગારીઓ પાસેથી કુલ 58,500 રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Surendaranagar Surendaranagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Manavadar : કતકપરા ગામે ૬૭,૮૦૮ ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો,એક ફરાર

    June 25, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: નરભક્ષી સિંહણના ગ્રુપના ૫ જેટલા સિંહોને પકડી લેવાયા.હજુ પણ ૨ સિંહોના ગામની આસપાસ આંટાફેરા

    June 25, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdanની આલ્ફા હોસ્ટેલમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું બિમારીમાં શંકાસ્પદ મોત

    June 25, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar કલેકટર દ્વારા વડોદ GIDCની મુલાકાત કરવામાં આવી

    June 25, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: રેગિંગની વધુ એક ફરિયાદ

    June 25, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવામાં બાળકોના ગળામાંથી સોનાનાં પેન્ડન્ટ સેરવી લેતા બે રીઢા આરોપી ઝબ્બે

    June 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારત સામેની મોટી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટી રાહત, ફોબી લિચફિલ્ડનું વાપસી લગભગ નિશ્ચિત

    June 25, 2026

    England ટી ૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની,જેમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૮ રનથી હરાવ્યું

    June 25, 2026

    Ben Stokes નાઈટ ક્લબ ઘટના પર પોતાની ભૂલ સ્વીકારી, સાથી ખેલાડીઓની માફી માંગી

    June 25, 2026

    આજના સમયમાં,સત્ય સાંભળવું અને કહેવું એટલું મુશ્કેલ બની ગયું છે કે લોકો કોઈનો જીવ લેવા પણ તૈયાર થઈ ગયા છે,Hina Khan

    June 25, 2026

    Sonakshi Sinha and Zaheer Iqbal થાઇલેન્ડમાં તેમની બીજી લગ્ન વર્ષગાંઠ ઉજવણી કરી

    June 25, 2026

    ગર્ભવતી Samantha Ruth Prabhu મેટરનિટી બ્રેકની જાહેરાત કરી, ચાહકોને ખુશખબર આપી

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારત સામેની મોટી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટી રાહત, ફોબી લિચફિલ્ડનું વાપસી લગભગ નિશ્ચિત

    June 25, 2026

    England ટી ૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની,જેમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૮ રનથી હરાવ્યું

    June 25, 2026

    Ben Stokes નાઈટ ક્લબ ઘટના પર પોતાની ભૂલ સ્વીકારી, સાથી ખેલાડીઓની માફી માંગી

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.