Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા

    June 23, 2026

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા
    • Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી
    • Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર
    • Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે
    • Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો
    • જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા
    • નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah
    • કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    મુખ્ય સમાચાર

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 2, 2026Updated:May 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શનિવારે આ સુપરટેન્કર લારક અને કેસમ આઇલેન્ડ પાસે હતું, તે ઓમાનની ખાડી થઈને ભારત પહોંચવાની શક્યતા

    New Delhi, તા.૨

    અમેરિકાની નાકાબંધી અને ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી બંધ રાખવાને કારણે દેશમાં ઊભા થયેલા ગેસ સંકટ વચ્ચે એક આશાસ્પદ સમાચાર મળ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારતનું એક સુપરટેન્કર ૪૫,૦૦૦ ટન એલપીજી ગેસ લઈને હોર્મુઝ ક્રોસ કરી રહ્યું છે. શનિવારે આ સુપરટેન્કર લારક અને કેસમ આઇલેન્ડ પાસે હતું. તે ઓમાનની ખાડી થઈને ભારત પહોંચવાની શક્યતા છે. અમેરિકાએ ૧૩ એપ્રિલથી નાકાબંધી કરી હોવાથી આ માર્ગે ટેન્કરોનું નીકળવું મુશ્કેલ બન્યું હતું. આ ગેસ ભારત પહોંચવાથી બજારમાં ચાલી રહેલી અછત અને વધતા ભાવોમાં રાહત મળી શકે છે. રિપોર્ટ અનુસાર, અમેરિકાની નાકાબંધીને કારણે ભારતના ઓછામાં ઓછા ૧૪ જહાજો હજુ પણ ફારસની ખાડીમાં રોકાયેલા છે. અગાઉ બે જહાજોએ નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈરાનની ચેતવણી બાદ તેમણે પરત ફરવું પડ્યું હતું. જોકે, ઈરાન સાથે કનેક્શન ધરાવતા અંદાજે ૩૪ ટેન્કરો અમેરિકાની નાકાબંધીને ચકમો આપીને નીકળવામાં સફળ રહ્યા છે.

    નિયમ મુજબ, અમેરિકન નૌસેના અન્ય દેશની દરિયાઈ સીમામાં જહાજને રોકી શકતી નથી. આથી, જો કોઈ જહાજ ઈરાનના તટીય વિસ્તારથી ચાબહાર બંદર પહોંચે અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા થઈને ભારત તરફ આવે, તો તે એક વૈકલ્પિક રસ્તો બની શકે છે. આ માર્ગે ટેન્કર ગુજરાત, મહારાષ્ટ્ર અથવા ગોવાના બંદરો પર પહોંચી શકે છે.

    ગેસની રાહત વચ્ચે સામાન્ય જનતા માટે ચિંતાના સમાચાર પણ છે. તાજેતરમાં ૫ કિલોના નાના ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૬૧ રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરમાં ૧૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ૧૨૬ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હોવાથી નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે.

    gas to cross Hormuz Super tanker
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા

    June 23, 2026
    રાષ્ટ્રીય

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026
    ગુજરાત

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    રાષ્ટ્રીય

    ૧૧ વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ ,પછી નિર્દયતાથી હત્યા; જંગલમાંથી લાશ મળી

    June 23, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનનું Resignation, પીએમ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી

    June 23, 2026
    રાષ્ટ્રીય

    રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા

    June 23, 2026

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026

    Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો

    June 23, 2026

    જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા

    June 23, 2026

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.