Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ

    June 23, 2026

    Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે

    June 23, 2026

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ
    • Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે
    • નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account
    • BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ
    • કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ
    • FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી
    • Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી
    • મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: વેપારી ૯ દિવસ માટે પરિવાર સાથે વતન ગયાને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો
    અમદાવાદ

    Ahmedabad: વેપારી ૯ દિવસ માટે પરિવાર સાથે વતન ગયાને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 4, 2026Updated:May 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તસ્કરોએ બંધ મકાનનો ગેરલાભ ઊઠાવીને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૩.૪૦ લાખની મતાની ચોરી કરી

    Ahmedabad, તા.૪

    અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વેપારી ગત મહિને પોતાના પરિવાર સાથે ૯ દિવસ માટે વતન બિહાર ગયા હતા. આ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડ્યો હતો અને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બંધ મકાનનો ગેરલાભ ઊઠાવીને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૩.૪૦ લાખની મતાની ચોરી કરી હતી. વસ્ત્રાલની શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પાટીલના મોબાઈલ ફોન પર તેમના પાડોશી મુન્નાભાઈ પાંડેનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ પરિવારના તમામ સભ્યો સાથે બિહાર પોતાના વતને ગયા છે અને તેમના ઘરનો દરવાજો ખુલ્લો જણાય છે. આથી પાડોશી દિલીપભાઈ તથા સોસાયટીના અન્ય સભ્યો એકઠા થઈને મુન્નાભાઈના મકાને તપાસ કરવા ગયા હતા. ત્યાં તેમને માલૂમ પડ્યું કે મુન્નાભાઈના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો છે અને ઘરની અંદરનો સરસામાન જમીન પર અસ્તવ્યસ્ત હાલતમાં પડ્યો છે. આ ઉપરાંત ઘરના રસોડાની બાજુના રૂમમાં રહેલી તિજોરી પણ ખુલ્લી હતી.બીજી તરફ, મકાન માલિક મુન્નાભાઈને વતનેથી ઘરે પરત ફરતા હજુ થોડા દિવસ લાગે તેમ હોવાથી તેમના જણાવ્યા મુજબ પાડોશી દિલીપભાઈએ પોલીસને જાણ કરી હતી. આથી રામોલ પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તસ્કરોએ મુન્નાભાઈના ઘરમાં ગત ૨૩ એપ્રિલથી ૨ મે સુધીના સમયમાં ચોરી કરીને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૩.૪૦ લાખની મતાની ચોરી કરી હતી.શટરનું લોક કે બારીના કાચ તોડ્યા વિના કારખાનામાં પ્રવેશ કરી ૧.૫૪ લાખના લેડીઝ ડ્રેસની ચોરી કરીરખિયાલમાં ચોરીનો એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લેડીઝ ડ્રેસને સ્ટીમપ્રેસ કરતા વેપારીના કારખાનામાં રહેલા ૨૨૦ નંગ લેડીઝ ડ્રેસની ચોરી થઈ હોવાની ઘટના બની છે. નવાઈની વાત એ છે કે તસ્કરોએ કારખાનાનું શટર કે બારી તોડ્યા વિના જ અંદર પ્રવેશ કર્યો હતો અને રૂ. ૧.૫૪ લાખની કિંમતના લેડીઝ ડ્રેસની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે કારખાનાના માલિકે ત્યાં કામ કરતા છ કારીગરોની પણ પૂછપરછ કરી હતી, પરંતુ કામ પૂરું થયા બાદ કોઈપણ કારીગર કારખાને પરત આવ્યા ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

    Ahmedabad Theft
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026
    રાજકોટ

    Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026
    જામનગર

    Jamnagar: હોલીડે વોટર પાર્કમાં પરિવાર સાથે નાહવા ગયેલા બાળકનું ડૂબી જતાં મોત

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ

    June 23, 2026

    Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે

    June 23, 2026

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ

    June 23, 2026

    Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે

    June 23, 2026

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.