Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચુંટણી પંચમાં યસ – મેનની નિયુક્તિ પ્રજાસતાક – લોકતંત્ર સામે પ્રશ્ન સર્જશે : Supreme Court

    May 8, 2026

    સોમનાથમાં સોમવારે ‘Amrit Parv’ની ઉજવણી : 1 લાખ લોકો જોડાશે

    May 8, 2026

    Jamnagar આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાત્રિ રોકાણ

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચુંટણી પંચમાં યસ – મેનની નિયુક્તિ પ્રજાસતાક – લોકતંત્ર સામે પ્રશ્ન સર્જશે : Supreme Court
    • સોમનાથમાં સોમવારે ‘Amrit Parv’ની ઉજવણી : 1 લાખ લોકો જોડાશે
    • Jamnagar આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાત્રિ રોકાણ
    • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓલરાઉન્ડર Kunal Pandya,બોલિંગમાં વિવિધતા જરૂરી છે
    • Indian T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પિતા બન્યા; પત્ની દેવીશાએ પુત્રીને જન્મ આપ્યો
    • એક મહિના પછી Lucknow ની પ્રથમ જીત : બેંગ્લોરને હરાવ્યું
    • IPL 2026 : નિયમોનાં ઉલ્લંઘન બદલ બીસીસીઆઈના કડક પગલાં
    • Australian player ઓ IPL પૂર્ણ કર્યા પછી જ પાક. પ્રવાસે જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કરન્સી માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો તૂટ્યો,Crude Oil ફરી 100 ડોલરને પાર
    રાષ્ટ્રીય

    કરન્સી માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો તૂટ્યો,Crude Oil ફરી 100 ડોલરને પાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.8
    મધ્ય પૂર્વનું યુધ્ધ કાયમી ધોરણે સમાપ્ત થવાની આશાની વિપરીત ફરી વખત સામસામા હુમલા થતાં વૈશ્વિક માર્કેટો પર અસર પડી હતી. ક્રુડતેલનો ભાવ ફરી 100 ડોલરને વટાવી ગયો હતો અને કરન્સી માર્કેટ પણ દબાણ હેઠળ આવી ગયું હતું.

    અમેરિકા-ઇરાન યુધ્ધમાં સમજુતીનો નિર્ણાયક સમય પસાર થવા છતાં સમાધાન જાહેર થયું નથી અને તેવા સમયે હોર્મુઝમાં હુમલા વચ્ચે ફરી વખત યુધ્ધ જેવો માહોલ ઉભો થતાં વિવિધ માર્કેટમાં ગભરાટ સર્જાયો હતો.

    સૌથી તીવ્ર અસર ક્રૂડતેલ માર્કેટ પર પડી હતી. સમજુતીના આશાવાદ હેઠળ બે દિવસથી ક્રૂડમાં ગાબડા હતા. ગઇકાલે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડોલરની નીચે ઉતરી ગયો હતો. પરંતુ આજે ફરી ભડકો થતાં તે ફરી વધીને આજે 101.13 ડોલરે પહોંચી ગયું હતું. બ્રેન્ટ ક્રૂડ 96.12 ડોલરે પહોંચ્યું હતું.

    યુધ્ધ અને ક્રૂડની તેજીની અસર કરન્સી માર્કેટ પર પણ જોવા મળી હતી. બે દિવસનીતેજી બાદ ફરી રૂપિયો પટકાયો હતો. આજે પ્રારંભિક કામકાજમાં 30 પૈસાના ઘટાડા સાથે 94.56 થયો હતો. અનિશ્ચિતતા રહેવાનું મનાય છે.

    crude oil crosses currency market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ચુંટણી પંચમાં યસ – મેનની નિયુક્તિ પ્રજાસતાક – લોકતંત્ર સામે પ્રશ્ન સર્જશે : Supreme Court

    May 8, 2026
    સૌરાષ્ટ્ર

    સોમનાથમાં સોમવારે ‘Amrit Parv’ની ઉજવણી : 1 લાખ લોકો જોડાશે

    May 8, 2026
    ગુજરાત

    43.5 ડિગ્રી સાથે રાજ્યમાં Surendranagar સૌથી ગરમ

    May 8, 2026
    અમદાવાદ

    Ahmedabad કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા

    May 8, 2026
    અન્ય રાજ્યો

    Bihar માં પરિવહન વિભાગે તમામ વાહનો પરથી જાતિસૂચક શબ્દો હટાવવાનો કડક નિર્દેશ આપ્યો

    May 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: 10% Global Tariff રદ, કોર્ટે 5 દિવસમાં રિફંડ આપવા કર્યો આદેશ

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચુંટણી પંચમાં યસ – મેનની નિયુક્તિ પ્રજાસતાક – લોકતંત્ર સામે પ્રશ્ન સર્જશે : Supreme Court

    May 8, 2026

    સોમનાથમાં સોમવારે ‘Amrit Parv’ની ઉજવણી : 1 લાખ લોકો જોડાશે

    May 8, 2026

    Jamnagar આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાત્રિ રોકાણ

    May 8, 2026

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓલરાઉન્ડર Kunal Pandya,બોલિંગમાં વિવિધતા જરૂરી છે

    May 8, 2026

    Indian T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પિતા બન્યા; પત્ની દેવીશાએ પુત્રીને જન્મ આપ્યો

    May 8, 2026

    એક મહિના પછી Lucknow ની પ્રથમ જીત : બેંગ્લોરને હરાવ્યું

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચુંટણી પંચમાં યસ – મેનની નિયુક્તિ પ્રજાસતાક – લોકતંત્ર સામે પ્રશ્ન સર્જશે : Supreme Court

    May 8, 2026

    સોમનાથમાં સોમવારે ‘Amrit Parv’ની ઉજવણી : 1 લાખ લોકો જોડાશે

    May 8, 2026

    Jamnagar આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાત્રિ રોકાણ

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.