Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ
    • કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ
    • FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી
    • Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી
    • મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ
    • IPL Trading : યશસ્વી જાયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જયારે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સમાં જશે?
    • FIFA World Cup માં દર્શકો માટે ઉત્સુકતા જગાવનારી ગ્રીન વ્હિસલ (સીસોટી)નો ઉપયોગ શા માટે થાય છે?
    • Serena Williams ની ધમાકેદાર વાપસી : 44 વર્ષની ઉંમરે વિમ્બલ્ડનમાં રમશે સિંગલ્સ અને ડબલ્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»હવે હાઈવે પર વરસાદનું પાણી નહીં વેડફાય : દર વર્ષે રિચાર્જ થશે 924 અબજ લીટર ભુજલ
    રાષ્ટ્રીય

    હવે હાઈવે પર વરસાદનું પાણી નહીં વેડફાય : દર વર્ષે રિચાર્જ થશે 924 અબજ લીટર ભુજલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.23
    દેશના હાઈવે પર હવે વરસાદનું પાણી વ્યર્થ નહીં જાય, ઘટતા ભુજલ સ્તરને રોકવા માટે કેન્દ્ર સરકાર તેના 13 વર્ષ જુના નિયમોમાં મોટા ટેકનીકલ ફેરફાર કર્યા છે. હાઈવે પર બનેલા ટ્રેન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમને કાપ જમા થવાથી બચાવવા માટે ટેકનીકલી અપગ્રેડ કરવામાં આવશે.

    જેથી દર વર્ષે અબજો લીટર વર્ષા જળ (લગભગ 924 અબજ લીટર) સીધા ભુજળમાં સમાહીત થઈ શકશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં હાઈવેના કિનારે બનેલ પારંપારીક ટ્રેન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ કેટલાંક સમયમાં જ માટી અને કાપ જમા થઈ જવાના કારણે ચોક (બંધ) થઈ જતા હતા.

    આ સમસ્યાના નિવારણ માટે મંત્રાલયે તેના માટે ખાસ ડીઝાઈન લે-આઉટ જાહેર કર્યા છે. નવા નિયમ અંતર્ગત હવે બધા નવા હાઈવે પ્રોજેકટસ પર પુરી રીતે લાગુ થશે. જે અંતર્ગત ડિઝલ પ્રોજેકટ રિપોર્ટ બનાવતી વખતે જ આ સંરચનાઓનાં સ્થળોને ચિન્હીત કરવી છે.

    આ સાથે જ જુના અને જે હાઈવે પ્રોજેકટસનું કામ પુરૂ થઈ ચુકયુ છે.તેમાં પણ શેડયુલ-સીમા જરૂરી સંશોધન કરીને જુના હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં સુધારા કરવામાં આવશે. કાર્યકારી એજન્સીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ સાઈટની જરૂરીયાત મુજબ નવી સીસ્ટમને જુના નિર્માણમાં પણ સામેલ કરે.

    અનેક રાજયોની સ્થિતિ ખરાબ
    વિશેષજ્ઞોનાં અનુસાર કોઈપણ ક્ષેત્રમાં પર્યાવરણ સંતુલન જાળવી રાખવા માટે ભુજલ દોહનનો દર 60 ટકાથી ઓછો ન હોવો જોઈએ. જેને `સેફ ઝોન’ માનવામાં આવે છે. પણ અનેક રાજયોની સ્થિતિ ખુબ જ ખરાબ છે.

    દિલ્હીમાં ભુમિગત જલ દોહનની સ્થિતિ સૌથી ગંભીર શ્રેણીમાં છે. અહીં દર લગભગ 98.16 ટકા છે. અનેક શહેરી ગ્રામીણ બ્લોક અતિ દોહનની સ્થિતિમાં છે. જયાં  પાણીનું સ્તર સામાન્યથી સેંકડો ફૂટ નીચે છે.

    ભારતમાં થાય છે સરેરાશ 1100 મિલીમીટર વરસાદ
    નવી દિલ્હીઃઅધિકૃત અનુમાન મુજબ ભારતમાં સરેરાશ 1100 મી.મી.વાર્ષિક વરસાદ થાય છે જો 80 ટકાને આધાર માનવામાં આવે તો માત્ર 1 કી.મી. લાંબો નેશનલ હાઈવે વર્ષભરમાં લગભગ 6160 ઘનમીટર એટલે કે 61 લાખ 60 હજાર લીટર વર્ષે જળનું ઉત્પાદન કરે છે.

    દેશમાં કુલ નેશનલ હાઈવેની લંબાઈ લગભગ 1,50,000 કી.મી.છે.આ પ્રકારે વર્ષે 924 અબજ લીટર વર્ષે જળ સીધુ ભુમિગત જલભંડારમાં મોકલી શકાય છે. આ ભુજલ સ્તરને સુધારણા માટે એક ખુબ જ મોટુ યોગદાન સાબિત થશે.

     

    Highway not be wasted rainwater
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Bogus Claim; પ્રોવિઝનમાં અદલાબદલી : 20,000 કરદાતાઓને નોટીસ

    June 23, 2026
    રાષ્ટ્રીય

    Return from reel; સોશ્યલ મીડીયા ઈન્ફલુએન્સર, ડિજીટલ ક્રિએટર્સને પણ IT એ `લાઈક’ કર્યુ

    June 23, 2026
    રાષ્ટ્રીય

    જયાં કમળ ન ખીલ્યું ત્યાં ભાજપ કાદવ ફેલાવી રહ્યો છે : Pawan Kheda નો પ્રહાર

    June 23, 2026
    રાષ્ટ્રીય

    NSE એ જોડ્યા 11 નવા સેક્ટોરલ ઇન્ડેક્સ શેર નહીં, સીધેસીધા સેક્ટર પર દાવ

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ખાતર સાથેનું ભારતીય જહાજ Hormuz માંથી બહાર

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    SpaceX Shares માં મોટો કડાકો : 600 અબજ ગુમાવ્યા

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026

    Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી

    June 23, 2026

    મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ

    June 23, 2026

    IPL Trading : યશસ્વી જાયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જયારે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સમાં જશે?

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.