Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…બંગાળમાં પરિવર્તન સાથે પુનરુજ્જીવન

    May 9, 2026

    છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા

    May 9, 2026

    Mamata Banerjee હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાને મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે,ટેગ દૂર કરવામાં આવ્યો નથી

    May 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…બંગાળમાં પરિવર્તન સાથે પુનરુજ્જીવન
    • છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા
    • Mamata Banerjee હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાને મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે,ટેગ દૂર કરવામાં આવ્યો નથી
    • જુહાપુરામાં પુત્રની કરપીણ હત્યા કેસમાં માતા, પુત્ર, પુત્રીને આજીવન કેદની સજા
    • કોંગ્રેસ નેતા Rahul Gandhi ના પગલાથી બ્રિજેન્દ્ર સિંહ હરિયાણા કોંગ્રેસનો નવો ચહેરો બનશે
    • Ahmedabad OTP વિના જ ગઠિયાએ ત્રણ ટ્રાન્જેક્શન કરી યુવકના ખાતામાંથી રૂપિયા પડાવ્યા
    • West Bengal પીએમ મોદી હિંસામાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરોના પરિવારોને મળ્યા
    • Anand: શેરબજારમાં રોકાણના નામે રૂ.૪૫.૧૩ લાખની છેતરપિંડી કરતાં ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar વીજ ચોરીના કેસમાં આઈસ ફેકટરીના સંચાલક ને રૂ. ૫૭.૭૪ લાખનો દંડ ફટકારતી સ્પે. કોર્ટ
    જામનગર

    Jamnagar વીજ ચોરીના કેસમાં આઈસ ફેકટરીના સંચાલક ને રૂ. ૫૭.૭૪ લાખનો દંડ ફટકારતી સ્પે. કોર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા) Jamnagar તા.૯

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામની આઈસ ફેક્ટરીમાં સાત વર્ષ પૂર્વે રૂ.૧૯. લાખ ૨૪  હજાર ની પાવર ચોરી ઝડપાઈ હતી .જે અંગે ની  ફરિયાદના આધારે નો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આઈસ ફેક્ટરીના સંચાલકને ત્રણ ગણી રકમનો દંડ ફટકાર્યો છે અને જો આ રકમ ૩૦ દિવસમાં ભરપાઈ ન કરે તો એક વર્ષ ની જેલ  સજા નો પણ આદેશ કર્યો છે.

    આ  કેસ ની  હકીકત એવા પ્રકારની છે કે ગત તા. ૦૪/૦૪/૨૦૧૯ ના રોજ વીજ કંપની ના ચેકીંગ અધિકારી કે.જી. પટેલ અને તેના સ્ટાફ ધ્વારા સીકકા સબ ડીવીઝન હેઠળ આવતાં પડાણા ગામમાં આઈસ ફેકટરીમાં હિરાભાઈ માધાભાઈ મકવાણા ની હાજરીમાં વીજ કનેકશન ચેક કરતાં તેઓ ધ્વારા  ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં હોવા નું જણાઈ આવ્યું હતું.જેથી ચેકીંગ અધિકારી ધ્વારા તપાસણી અહેવાલ તૈયાર કરવામાં આવેલ અને ત્યાર પછી વીજ મીટર રાજકોટ પીજીવીસીએલ. માં ચેક કરવા માટે મોકલતા મીટર ની સીટી કોયલ ઓપન કરીને જોતા તે કપાયેલ હાલતમાં હોય અને ખરેખરનો વપરાશ મીટર માં ઓછો નોંધાતો હોય,. તે રીતે પાવરચોરી પકડાયેલ .આથી  ફરીયાદી ચીમનલાલ વિરજીભાઈ ભલાણી કે જેઓ સીકકા સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા તેઓ એ આરોપી હિરાભાઈ માધાભાઈ મકવાણા વિરૂધ્ધ જીયુવિએનએલ પો. સ્ટે. માં રૂા. ૧૯,૨૪,૯૪૪.૫૦  ની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેક્ટ્રીસીટી એકટની કલમ – ૧૩૫ મુજબની ફરીયાદ દાખલ કરવી હતી.

    આ પછી  સ્પે. કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા સરકાર ધ્વારા કુલ – ૧૦ સાક્ષી અને ૪૪ – દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર હાજર થઈ એવી દલીલ કરેલ કે આરોપી ની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે., અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ એવી ભારપૂર્વક દલીલ કરતાં સરકારી વકીલ રાજેશ કે. વસીયર ની દલીલો ધ્યાને લઈ સ્પે. જજ  વી.પી. અગ્રવાલ ધ્વારા આરોપી  હીરાભાઈ માધાભાઈ મકવાણા ને રૂા. ૫૭,૭૪,૮૩૨ એટલે કે પાવરચોરી ની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે. અને જો આરોપી ધ્વારા ૩૦ દિવસ માં દંડની રકમ જમા ન કરાવાસમાં આવે  તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.   આ  કેસમાં સરકાર તરફે સરકારી વકીલ  રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહયાં હતાં.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar ધ્રોલમાં ઘરેણાની ચોરી કેસમાં મુદામાલ સાથે આરોપીને ઝડપી લેતી જામનગર એલસીબી

    May 9, 2026
    જામનગર

    Jamnagar માં મફત મેડિકલ કેમ્પ યોજાયો, પંદરસો દર્દીઓને મળી સહાય

    May 9, 2026
    જામનગર

    Jamnagar: યુવાને પ્રેમ સંબંધમાં નિરાશ થતા જીવન ટૂંકાવ્યું

    May 8, 2026
    જામનગર

    Lalpurના ખટિયા-બેરાજા ગામે ખેડૂતે ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન મૃત્યુ

    May 8, 2026
    ગુજરાત

    જામનગર સરકારી Hospitalના તંત્રની સફાઈના મામલે ભારે નિષ્કાળજી, ગંદકીથી દર્દીઓ પરેશાન

    May 8, 2026
    ગુજરાત

    Jamnagarમાંથી ૨૦ વર્ષીય યુવતી એકાએક લાપત્તા બનતાં પરિવાર ચિંતામાં મુકાયો, પોલીસ દ્વારા શોધખોળ

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…બંગાળમાં પરિવર્તન સાથે પુનરુજ્જીવન

    May 9, 2026

    છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા

    May 9, 2026

    Mamata Banerjee હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાને મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે,ટેગ દૂર કરવામાં આવ્યો નથી

    May 9, 2026

    જુહાપુરામાં પુત્રની કરપીણ હત્યા કેસમાં માતા, પુત્ર, પુત્રીને આજીવન કેદની સજા

    May 9, 2026

    કોંગ્રેસ નેતા Rahul Gandhi ના પગલાથી બ્રિજેન્દ્ર સિંહ હરિયાણા કોંગ્રેસનો નવો ચહેરો બનશે

    May 9, 2026

    Ahmedabad OTP વિના જ ગઠિયાએ ત્રણ ટ્રાન્જેક્શન કરી યુવકના ખાતામાંથી રૂપિયા પડાવ્યા

    May 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…બંગાળમાં પરિવર્તન સાથે પુનરુજ્જીવન

    May 9, 2026

    છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા

    May 9, 2026

    Mamata Banerjee હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાને મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે,ટેગ દૂર કરવામાં આવ્યો નથી

    May 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.