Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026

    FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં

    June 30, 2026

    વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત
    • FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં
    • વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup
    • Jasmine ને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારી,તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી
    • Oscar winner Costa Gavra એ રાજામૌલીની બે ફિલ્મો જોઇને માસ્ટરક્લાસ એટેન્ડ કર્યો
    • Virdas ની કિસિંગ કહાનીને કંગનાએ નોનસેન્સ ફેન્ટસી ગણાવી ઉતારી પાડી
    • John Abraham and Kay Kay Menon ને ચમકાવતી નગરવાલાનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે
    • Kalki 2 માં આલિયા ભટ્ટનું રહસ્યમય પાત્ર ઉમેરાયું, હૈદરાબાદમાં પાંચ દિવસ શૂટિંગ થયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી
    મોરબી

    Morbi: મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 15, 2026Updated:May 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.15

    મોરબીમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. એક સગીર દીકરી, જેની રક્ષા કરવાની જવાબદારી તેના પિતાની હોય છે, તે જ પિતા પોતાની દીકરીનો સોદાગર બન્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    સગીરાના ભોળપણનો લાભ ઉઠાવીને મકાન માલિક સતત તેનું યૌન શોષણ કરતો હતો. જ્યારે આ કુકર્મની જાણ સગીરાના પરિવારના અન્ય સભ્યોને થઈ ત્યારે તેઓએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે મકાન માલિક અને અન્ય શખ્સો સામે દુષ્કર્મ તથા પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા દીકરીને નરાધમના હવાલે કરનાર સગા પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત હવસખોર મકાન માલિકને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. જ્યારે આ ગુનામાં મદદગારી કરનાર ત્રીજા એક શખ્સનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર છે અને પોલીસ તેની સઘન શોધખોળ કરી રહી છે.

    મોરબીના શહેરી વિસ્તારમાં ભાડે રહેતા એક પરિવારની સગીર દીકરી પર તેના જ મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. શરૂઆતમાં આ મામલો માત્ર મકાન માલિકની હેવાનિયતનો જણાતો હતો, પરંતુ જ્યારે પોલીસે મુખ્ય આરોપી મકાન માલિકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી ત્યારે જે સત્ય બહાર આવ્યું તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે, નરાધમ પિતાએ મકાન માલિકને પોતાની સગીર દીકરી સાથે કુકર્મ કરવાની મંજૂરી આપી હતી.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026
    મોરબી

    Morbi: પતિએ પત્નીને માર મારી બચકા ભર્યા, જાનથી મારી નાખવાની ધમકી

    June 29, 2026
    મોરબી

    Morbiમાં રફાળેશ્વર ચોકડી GIDC નજીકથી CNG રીક્ષાની ચોરી

    June 29, 2026
    મોરબી

    Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાયો

    June 29, 2026
    મોરબી

    Morbiના બેલા ગામની સીમમાં દુકાનનું શટર ઊંચું કરી રૂ ૧.૪૨ લાખની ચોરી

    June 29, 2026
    મોરબી

    Morbi: સાહિલ માજોઠીની વતન વાપસી માટે વકીલ દીપા જોસેફની યુક્રેન સમક્ષ રજૂઆત

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026

    FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં

    June 30, 2026

    વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup

    June 30, 2026

    Jasmine ને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારી,તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી

    June 30, 2026

    Oscar winner Costa Gavra એ રાજામૌલીની બે ફિલ્મો જોઇને માસ્ટરક્લાસ એટેન્ડ કર્યો

    June 30, 2026

    Virdas ની કિસિંગ કહાનીને કંગનાએ નોનસેન્સ ફેન્ટસી ગણાવી ઉતારી પાડી

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026

    FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં

    June 30, 2026

    વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.