Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara માં 12 વર્ષની સગીરાની છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ

    June 30, 2026

    વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir

    June 30, 2026

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara માં 12 વર્ષની સગીરાની છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ
    • વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir
    • England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા
    • England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત
    • FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં
    • વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup
    • Jasmine ને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારી,તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી
    • Oscar winner Costa Gavra એ રાજામૌલીની બે ફિલ્મો જોઇને માસ્ટરક્લાસ એટેન્ડ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Jasmine ને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારી,તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી
    મનોરંજન

    Jasmine ને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારી,તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.30

    ટીવી જગતની જાણીતી અભિનેત્રી જાસ્મીન ભસીન તેના બર્થડે વેકેશન દરમિયાન દુબઈમાં હોસ્પિટલમાં દાખલ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. જાસ્મીનને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારીનું નિદાન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું કે દુબઈ પહોંચતાની સાથે જ તેની તબિયત લથડી હતી, જેના કારણે તેને અતિશય ઇન્ફેક્શન અને સોજાની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી.
    પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અપડેટ આપતાં જાસ્મીને ચાહકોનો આભાર માન્યો અને બર્થડે વિશનો રિપ્લાય ન આપી શકવા બદલ માફી માગી હતી. આ પૂર્વે તેના પાર્ટનર અને અભિનેતા અલી ગોનીએ પણ જાસ્મીનની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરતી એક ભાવુક પોસ્ટ શેર કરી હતી અને જણાવ્યું હતું કે તે હવે ધીમે-ધીમે રિકવર થઈ રહી છે.
    શું છે આ ‘ટર્મિનલ આઇલીટીસ’ બીમારી?
    તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ‘ટર્મિનલ આઇલીટીસ’ એ નાના આંતરડાના સૌથી છેલ્લા ભાગમાં (જેને ટર્મિનલ આઇલિયમ કહે છે) થતો સોજો કે ઇન્ફેક્શન છે. આ ભાગ નાના આંતરડાને મોટા આંતરડા સાથે જોડે છે. સામાન્ય રીતે આ સ્થિતિને ક્રોહન્સ ડિસીઝ સાથે જોડવામાં આવે છે, પરંતુ ડોક્ટર્સના મતે તે પોતે કોઈ સ્વતંત્ર રોગ નથી, પરંતુ આંતરડામાં અન્ય સમસ્યાઓ હોવાનો સંકેત છે.આ બીમારીના સચોટ નિદાન માટે તબીબો દર્દીના બ્લડ ટેસ્ટ, સ્ટૂલ ટેસ્ટ, સીટી સ્કેન કે એમઆરઆઈ ઉપરાંત કોલોનોસ્કોપી કરાવવાની સલાહ આપે છે. જરૂર જણાયે આંતરડાના એ ભાગમાંથી બાયોપ્સી પણ લેવામાં આવે છે.
    આ રોગની સારવાર તેના મૂળ કારણ પર આધાર રાખે છે. જો સમસ્યા ઇન્ફેક્શનના કારણે હોય તો એન્ટિબાયોટિક્સ દવાથી રાહત થાય છે. પરંતુ જો ક્રોહન્સ ડિસીઝ જવાબદાર હોય, તો સોજો ઓછો કરવાની દવાઓ, સ્ટેરોઇડ્સ અથવા ઇમ્યુનોસપ્રેશન્ટ્સ આપવામાં આવે છે. પેઇન કિલર્સના કારણે થયેલી તકલીફમાં દવાઓ બંધ કરવાથી સુધારો થાય છે, જ્યારે અત્યંત ગંભીર પરિસ્થિતિમાં સર્જરીની પણ કરવી પડી શકે છે. તબીબોના મતે પેટના દુખાવા કે પાચનની સમસ્યાને ક્યારેય સામાન્ય ગણીને અવગણવી જોઈએ નહીં.

    'terminal ileitis' Jasmine
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Oscar winner Costa Gavra એ રાજામૌલીની બે ફિલ્મો જોઇને માસ્ટરક્લાસ એટેન્ડ કર્યો

    June 30, 2026
    મનોરંજન

    Virdas ની કિસિંગ કહાનીને કંગનાએ નોનસેન્સ ફેન્ટસી ગણાવી ઉતારી પાડી

    June 30, 2026
    મનોરંજન

    John Abraham and Kay Kay Menon ને ચમકાવતી નગરવાલાનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે

    June 30, 2026
    મનોરંજન

    Kalki 2 માં આલિયા ભટ્ટનું રહસ્યમય પાત્ર ઉમેરાયું, હૈદરાબાદમાં પાંચ દિવસ શૂટિંગ થયું

    June 30, 2026
    મનોરંજન

    ‘Hera Pheri 3’ ડાયરેક્ટર પ્રિયદર્શને ફિલ્મ છોડી, ફેન્સના દિલ તૂટી ગયા

    June 30, 2026
    મનોરંજન

    Bollywood ની એ કલ્ટ ક્લાસિક ફિલ્મ,જે શેક્સપિયરના 400 વર્ષ જૂના નાટક પરથી બની અને જીત્યા અનેક ઍવોર્ડ્સ

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vadodara માં 12 વર્ષની સગીરાની છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ

    June 30, 2026

    વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir

    June 30, 2026

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026

    FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં

    June 30, 2026

    વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara માં 12 વર્ષની સગીરાની છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ

    June 30, 2026

    વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir

    June 30, 2026

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.