Surendranagar,તા.16
સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં મહાનગરપાલિકાનું વિચિત્ર પ્રકારનું પરિણામ આવ્યું અને જેમાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી ત્યારે તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવસાદ ભાઈ સોલંકી આ અંગેની વિચાર ગોસ્ટી અને આવનાર સમયમાં ધારાસભાની ચૂંટણી અંગેની રાહુલ ગાંધી સાથે વિચાર વિમસ કરવામાં આવી.
આ રીતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી રાહુલ ગાંધીને રૂબરૂ મળી અને ચૂંટણીઓ અંગેની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી ત્યારે રાહુલ ગાંધી સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી જોવા મળી રહ્યા છે

