Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kutchના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ

    May 18, 2026

    Surendranagar કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી

    May 18, 2026

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kutchના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ
    • Surendranagar કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી
    • Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ
    • Vadodara થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન
    • Jamnagar Honeytrap કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ
    • Jamnagar 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ
    • Jamnagarના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ પર મંદીનું ગાઢું સંકટ
    • Ahmedabad લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»VIP Train ને રસ્તો આપવા માટે હવે સામાન્ય ટ્રેન લૂપ લાઇન પર નહીં રોકાય
    રાષ્ટ્રીય

    VIP Train ને રસ્તો આપવા માટે હવે સામાન્ય ટ્રેન લૂપ લાઇન પર નહીં રોકાય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા,18
    વીઆઇપી અને આમ જનતાની ટ્રેનો વચ્ચેનો ભેદભાવ જલ્દી ખતમ થઇ જશે. હજુ પણ વીઆઇપી ટ્રેનોને રસ્તો આપવા માટે સામાન્ય ટ્રેનોને લૂપ લાઇન પર રોકી દેવામાં આવે છે. આથી સામાન્ય ટ્રેન નિશ્ચિત સમયે પોતાના નિશ્ચિત સ્થળે પહોંચી નથી શકતી. નવી વ્યવસ્થા અંતર્ગત બન્ને શ્રેણીઓની ટ્રેનોનો સમય એવી રીતે વ્યવસ્થિત કરવામાં આવે કે તે એક બીજાના રસ્તામાં વિઘ્ન ન બને અને બન્નેને નિર્ધારિત સમયાંતરે ચલાવી શકાય.

    રેલવે બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે રેલવેનું ટાઇમ ટેબલ હજુ પ્રાથમિકતા પર આધારિત છે. તેમાં વંદે ભારત, રાજધાની, શતાબ્દી જેવી ટ્રેનોને પહેલા રસ્તો આપવામાં આવે છે. રેલવે મંત્રાલયના નવા પ્રસ્તાવ મુજબ પ્રીમીયમ ટ્રેનોનો સમુહ (કમ્બાઇન્ડ સ્લોટ)માં ચલાવવામાં આવશે. આથી વીઆઇપી ટ્રેનો વિના વિઘ્ને દોડશે.

    જ્યારે સામાન્ય ટ્રેનના લેટ થવાનો સમય પણ એકથી બે કલાકથી ઘટીને 10 મિનિટ સુધી રહી જશે. તેમણે જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાને લાગુ કરવા માટે નવું ટાઇમ ટેબલ બનાવવામાં આવી રહ્યું છે.

    130થી 160 કિલો મીટર દર કલાકની ઝડપે દોડતી ટ્રેનોને 5 થી 10 મીનીટના અંતરાલ (સેફટી ગેપ) પર ચલાવવામાં આવશે. 110 કિલો મીટર દર કલાકે દોડતી ટ્રેનોને બીજા સ્લોટમાં ચલાવવામાં આવશે.

    સમાન ગતિ પર આ ટ્રેન આખા રસ્તે આગળ-પાછળ ચાલશે. આથી કોઇ સ્લોટમાં ચલાવવામાં આવશે. સમાન ગતિ પર આ ટ્રેન આખા રસ્તે આગળ-પાછળ ચાલશે. આથી કોઇ ટ્રેનને લૂપ લાઇન પર ઉભા નહીં રહેવું પડે.

    દિલ્હી-હાવરા માર્ગ પર અઢી કલાક સુધીનો સમય ઘટશે
    હાલ દિલ્હી-હાવરા પર રોજની સરેરાશ 120થી વધુ ટ્રેનો દોડે છે. આ માર્ગ પર સુપર ફાસ્ટ ટ્રેન સરેરાશ દોઢથી ત્રણ કલાક લેટ હોય છે. નવી વ્યવસ્થામાં આ વિલંબ ઘટીને 15 થી 20 મીનીટ રહી જશે. દિલ્હી-મુંબઇ રૂટ પર કોમન રનીંગ ટાઇમથી અહીં 24 કલાકમાં આઠ વધારાના ટ્રેન સ્લોટ નીકળશે.

    loop line to make way VIP Train VIP trains
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી PM Modi ના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ

    May 18, 2026
    રાષ્ટ્રીય

    Chardham Yatra: ઉમટયું શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર : દર્શન માટે 1 કિ.મી.લાઈન

    May 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    China માં 5.2ની તિવ્રતાનો ભૂકંપઃ ઇમારતો હચમચી : બેના મોત

    May 18, 2026
    રાષ્ટ્રીય

    AI ની અસર : આઇ.ટી. કંપનીઓની લગભગ 50 ટકા મૂડી સાફ

    May 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    PM મોદીનો નવો ગ્લોબલ રેકોર્ડ : સ્વીડનના સર્વોચ્ચ સન્માન સાથે 31મો એવોર્ડ

    May 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં એર – શો દરમિયાન બે વિમાનો ટકરાયા : પાયલોટોનો ચમત્કારીક બચાવ

    May 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kutchના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ

    May 18, 2026

    Surendranagar કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી

    May 18, 2026

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026

    Vadodara થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન

    May 18, 2026

    Jamnagar Honeytrap કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ

    May 18, 2026

    Jamnagar 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ

    May 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kutchના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ

    May 18, 2026

    Surendranagar કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી

    May 18, 2026

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.