Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું
    • India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે
    • Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે
    • America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા
    • ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા
    • US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ
    • પાકિસ્તાન સાથે સારા સંબંધો જરૂરી, વાતચીત ચાલુ રાખવી જોઈએ : RSS chief Mohan Bhagwat
    • Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Sai Sudarshanનું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
    ખેલ જગત

    Sai Sudarshanનું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 30, 2026Updated:June 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આઈપીએલના ઈતિહાસમાં સતત બીજી વખત અને કુલ ૩ વખત હિટ વિકેટ આઉટ થનારો પ્રથમ ખેલાડી બન્યો

    New Delhi, તા.૩૦

    આઈપીએલ ૨૦૨૬ના ક્વોલિફાયર-૨ મહામુકાબલામાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટે હરાવીને ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આ મેચમાં ગુજરાતની જીતના હીરો રહેલા ઓપનર Sai Sudarshan શાનદાર પ્રદર્શન કરતા ૩૨ બોલમાં ૧ સિક્સ અને ૮ ફોરની મદદથી ૫૮ રનની મહત્વની ઈનિંગ રમી હતી. જોકે, આ મેચમાં અડધી સદી ફટકારવા છતાં સુદર્શન એક અત્યંત શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી બેઠો છે. તે આઈપીએલના ઈતિહાસમાં સતત બીજી વખત અને કુલ ૩ વખત ’હિટ વિકેટ’ આઉટ થનારો પ્રથમ ખેલાડી બની ગયો છે.

    ગુજરાત ટાઈટન્સની ઈનિંગ દરમિયાન ૧૩મી ઓવરમાં Sai Sudarshan’s bad luck! Out in a unique way for the second time રાજસ્થાનના બોલર બ્રિજેશ શર્માની બોલ પર ચોગ્ગો ફટકારવા માટે જોરદાર શોટ લગાવ્યો હતો. બેટ સાથે અથડાઈને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર ૪ રન માટે પહોંચી ગઈ હતી, પરંતુ આ શાનદાર શોટ બાદ પણ સુદર્શને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. વાસ્તવમાં, સુદર્શને એટલી તાકાતથી શોટ માર્યો હતો કે બેટ તેના હાથમાંથી છટકી ગયું અને સીધું જ સ્ટમ્પ પર જઈને પડ્યું હતું.

    આ અજીબોગરીબ ઘટનાને કારણે અમ્પાયરે તેને તુરંત હિટ વિકેટ આઉટ જાહેર કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, સાઈ સુદર્શન આ જ આઈપીએલ ૨૦૨૬માં સતત બીજી નૉકઆઉટ મેચમાં આ અનોખા અંદાજમાં આઉટ થયો છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમાયેલા ક્વોલિફાયર-૧ મુકાબલામાં પણ તે ત્રીજી ઓવરમાં જેકબ ડફીની ગેંદ પર કટ શોટ રમવા જતાં હિટ વિકેટ થયો હતો. ત્યારે પણ તેનું બેટ હાથમાંથી છૂટીને પિચ પર બાઉન્સ થઈ સ્ટમ્પ પર વાગ્યું હતું. આ સાથે જ તે આઈપીએલ ઈતિહાસમાં ૩ વખત હિટ વિકેટ આઉટ થનારો પ્રથમ બેટ્‌સમેન બન્યો છે. આ પહેલા તે સૌપ્રથમ વર્ષ ૨૦૨૨માં મુંબઈ ઈન્ડિયન્સ સામે આ રીતે આઉટ થયો હતો. ભલે સાઈ સુદર્શન નસીબના કારણે વિચિત્ર રીતે આઉટ થઈ ગયો, પરંતુ આઉટ થતાં પહેલા તેણે કેપ્ટન શુભમન ગિલ (૧૦૪ રન) સાથે મળીને ટીમ માટે વિજયનો મજબૂત પાયો નાખી દીધો હતો. બંને ઓપનર્સે પ્રથમ ૧૦ ઓવરમાં જ ટીમનો સ્કોર ૧૨૭ રન પર પહોંચાડીને રાજસ્થાનના ૨૧૪ રનના સ્કોરને વામણો સાબિત કર્યો હતો. સાઈ સુદર્શનની ૫૮ રનની ઈનિંગના કારણે જ ગુજરાતે ૧૮.૪ ઓવરમાં ૩ વિકેટે ૨૧૯ રન બનાવી મેચ જીતી લીધી હતી. હવે ગુજરાત ટાઈટન્સની ટીમ ૩૧ મે, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (ઇઝ્રમ્) સામે ફાઈનલનો મહામુકાબલો રમશે.

    Sai Sudarshan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    14 જૂનનું રાશિફળ

    June 13, 2026
    ખેલ જગત

    FIFA World Cupના બીજા ઉદ્ઘાટન સમારોહમાં નોરા ફતેહીનો જાદુ ચમક્યો; તેણીએ તેના ગીતથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા

    June 13, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshiના નાના ભાઈ, ૧૦ વર્ષીય Aashirvadએ સ્થાનિક મેચમાં ૨૧ બાઉન્ડ્રી ફટકારી, સદી કરી

    June 13, 2026
    ખેલ જગત

    ભારતીય ફાસ્ટ બોલર Akashdeepના ઘરે લગ્નના સૂર વાગશે, ૨૪ જૂને અક્ષિતા સાથે લગ્ન કરશે

    June 13, 2026
    ખેલ જગત

    Women’s T20 World Cupની પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડનો કરિશ્મા, ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર

    June 13, 2026
    ખેલ જગત

    ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Koreaએ ૨-૧થી જીત મેળવી

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026

    America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા

    June 15, 2026

    ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા

    June 15, 2026

    US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.