Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન
    • Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન
    • લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ
    • Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા
    • Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક
    • Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ
    • Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક
    • Rajkot સહિત રાજ્યભરમાં સૌપ્રથમવાર ડીજીટલ માધ્યમથી વસ્તી ગણતરીનો પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Gujarat સહિત 20 રાજ્યોમાં આંધી – વરસાદની ચેતવણી
    મુખ્ય સમાચાર

    Gujarat સહિત 20 રાજ્યોમાં આંધી – વરસાદની ચેતવણી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.1
    દેશના અનેક ભાગોમાં હવામાન પલ્ટા વચ્ચે ચોમાસા પૂર્વેનો વરસાદ-આંધીનો માહોલ સર્જાયો છે. જ્યારે આવતા ત્રણ-ચાર દિવસ હજુ 20 રાજ્યોમાં અસ્થિર વાતાવરણ વચ્ચે તોફાની વરસાદનો દોર જારી રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

    હવામાન વિભાગના રીપોર્ટમાં એમ જણાવાયું છે કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ, સાયક્લોનિક સરક્યુલેશન તથા અનેક ટ્રફ લાઇનના પ્રભાવ હેઠળ ઉતર, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતના 20 જેટલા રાજ્યોમાં તેજ પવન અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત, ઓડિશા, મધ્ય પ્રદેશ, કેરળ, તામીલનાડુ, કર્ણાટક, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી સહિતના રાજ્યો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.

    રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે પૂર્વ મધ્ય તથા ઉતર પૂર્વીય બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે અને 5.8 કિ.મી. સુધી ફેલાયેલું છે. તેના પ્રભાવ હેઠળ બંગાળની ખાડી તથા સંલગ્ન પૂર્વીય ભારતમાં હવામાનની ગતિવિધિ તેજ બની છે. નૈઋત્ય ચોમાસુ પણ આગળ વધી રહ્યું છે અને આવતા ત્રણ-ચાર દિવસમાં કેરળ, તામીલનાડુ, લક્ષદ્વીપ તથા આસપાસના ભાગોમાં સક્રિય થઇ શકે છે.

    નૈઋત્ય ચોમાસાની ઉતરીયા રેખા હાલ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, બંગાળની ખાડી તથા આંદામાન સાગરના અમુક ભાગોામાં પહોંચી ગઇ છે. તેના આગળ ધપવા માટે પરિસ્થિતિ સાનુકુળ હોવાથી આવતા દિવસોમાં સક્રિય થવા લાગશે. કેરળ, તામીલનાડુ, કર્ણાટક તથા પૂર્વ ભારતમાં પ્રિ-મોન્સુન ગતિવિધિ તેજ થઇ ગઇ છે. કેટલાંક ભાગોમાં સતત વરસાદથી ગરમીમાં રાહત છે. વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

    આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાયલસીમા તથા તટીય કર્ણાટકમાં પણ તેજ પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 50 થી 60 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.

    મધ્ય ભારતના મધ્ય પ્રદેશ, વિદર્ભ તથા છતીસગઢમાં આંધી-કરા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઓડિશા, ગુજરાત, રાજસ્થાન માટે પણ ચેતવણી આપવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં 70 થી 80 કિમીની ઝડપે મીની વાવાઝોડુ ફુંકાઇ શકે છ

     

    20 states including Gujarat rain warning
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026

    Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.