Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન
    • Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન
    • લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ
    • Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા
    • Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક
    • Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ
    • Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક
    • Rajkot સહિત રાજ્યભરમાં સૌપ્રથમવાર ડીજીટલ માધ્યમથી વસ્તી ગણતરીનો પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ
    રાષ્ટ્રીય

    Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.01

    કદાચ તેમાં આ આંકડો ગણી પણ શકશો નહી પણ કામ કરતી સરકાર હોય કે નેરેટીવ પર ચાલતી કોઈ સરકાર હોય સરકારની યોજનાઓ પ્રોજેકટ જે વિલંબથી ચાલી રહ્યા છે. તેના કારણે અરબોનો વધારાનો બોજો જનતા પર થાય છે.

    હવે તે કહેવી ફેશન બની ગઈ છે કે કોઈ યોજનાનું ખાતમુર્હુત અમો કરીએ છીએ અને ઉદઘાટન પણ આમ જશ ખાટવામાં આવશે પણ એ જાહેર કરાતુ નથી કે છતા પણ યોજનામાં જે વિલંબ થયો તેના કારણે બજેટ કેટલા વધી ગયા છે.

    હાલમાં જ એક રિપોર્ટ મુજબ સરકારી મળતા પ્રોજેકટ જેવો જમીન સંપાદનથી ટેન્ડર, બાંધકામ, મશીનરી અને કાર્યાન્વીત કરવાની પ્રક્રિયા છે અને તેના લાભ લોકોને મળવાનું શરૂ થાય તેવા કુલ 1981 પ્રોજેકટ હાલ દેશમાં ચાલી રહ્યા છે તેથી પ્રોજેકટમાં વિલંબથી રૂા.5.65 લાખ કરોડનો ખર્ચ-બજેટ વધી ગયુ છે છતા કોઈ તેની ચિંતા કરતું નથી. આ પૈસા તો જનતાના નાણાનો વેડફાટ જ છે.

    ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નવ રાજયોમાં ફેલાયેલા સાત પ્રોજેકટની સમીક્ષા કરી તેમાં તેઓએ જે રીતે વિલંબ થઈ રહ્યો છે તેના પર ચિંતા કરી વાસ્તવમાં આ પ્રકારનો વિલંબ એ ફકત ખર્ચ નહી આ યોજનાના લાભો જે મળવાના હોય તેમાં પણ વિલંબથી તે નુકશાની તો આંકડામાં ગણતરી થાય નહી. તેવી મોટી હોય છે.

    આ પ્રોજેકટમાં સ્કુલ, હોસ્પીટલો જેવી સુવિધા છે જેનું નુકશાન તો ગણી જ શકાતુ નથી. હવે વેસ્ટર્ન કોરીડોરનો જ દાખલો લો આ માટે રૂા.51101 કરોડનું બજેટ ફાળવાયુ જે 2022 સુધી પુરો થઈ જવો જોઈતો હતો પણ તે 2026માં પુરો થયો ખર્ચ થયો રૂા.1.24 લાખ કરોડ મતલબ કે ડબલ થયો. ઉદઘાટનમાં ખુદની પીઠ થાબડવામાં આવી પણ એ કહેવાયુ નહી કે ચાર વર્ષ મોડુ થયુ.

    પ્રજાના ડબલ નાણા વેડફાયા તેના માટે પણ અમોજ જવાબદાર છીએ. ગંભીર બાબત તો એવી છે કે દેશમાં કુલ આવા 1981 પ્રોજેકટ વિલંબથી ચાલી રહ્યા છે. જેના માટે રૂા.6712262 કરોડનું બજેટ હતું. રૂા.4278402 કરોડે પહોંચી ગયુ છે. છતા હજુ પુરા થયા નથી.

    હાલમાં જયાં આગ લાગી અને ઉદઘાટન મોકુફ રાખવું પડયું તે પ્રોજેકટ અગાઉથી જ પુરો વિલંબથી ચાલતો હતો અને 2022માં પુરો થવાનો હતો જે માટે રૂા.43129 કરોડનું બજેટ ફાળવાયુ છે. જે વધીને રૂા.79459 કરોડ થયુ છે.

    હવે આગ લાગતા તેમાં પણ વધારો થશે. વાસ્તવમાં એક સમયે કોરોના કાળ તે જવાબદાર ગણાવાતો હતો પણ ગંભીરતા દર્શાવાઈ નહી કે જે સમય ગુમાવ્યા છે તેનાથી પ્રોજેકટને ફરી વધુ ઝડપી આગળ વધારવામાં આવે અને પ્રજાના પૈસાનો વેડફાટ થતો રહ્યો છે.

     

    Government Projects
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026

    Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.