Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sanchita Ugale ના નિધન બાદ અભિનેત્રીએ રડતાં રડતાં જણાવ્યા ટીવી ઇન્ડસ્ટ્રીના ડાર્ક સીક્રેટ્સ

    June 16, 2026

    Lav Ranjan ની આગામી ફિલ્મમાં શર્વરી કાર્તિક સાથે જોડી જમાવશે

    June 16, 2026

    અરિજિત બાદ Pritam નો પણ નિવૃત્તિ લેવાનો સંકેત

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sanchita Ugale ના નિધન બાદ અભિનેત્રીએ રડતાં રડતાં જણાવ્યા ટીવી ઇન્ડસ્ટ્રીના ડાર્ક સીક્રેટ્સ
    • Lav Ranjan ની આગામી ફિલ્મમાં શર્વરી કાર્તિક સાથે જોડી જમાવશે
    • અરિજિત બાદ Pritam નો પણ નિવૃત્તિ લેવાનો સંકેત
    • Gaddar 3 વધુ ભવ્ય બનાવવાની અનિલ શર્માની જાહેરાત
    • Mahesh Bhatt વીર પહાડિયા સાથે ફિલ્મ નામઃ-ટુ લાઇવ ઇઝ વોર બનાવશે
    • Brazil માં એક ભયાનક હેલિકોપ્ટર અકસ્માતમાં મ્યુઝિશિયન સહિત 6ના મોત, સંગીત જગતમાં શોકનું મોજું
    • NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી દેશભરમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે
    • Kane Williamson ની નિવૃત્તિ પર સચિન તેંડુલકરની ભાવુક પોસ્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Valsadના પલસાણામાં અબોલ પશુઓ પર એસિડ એટેકઃ ૫ જેટલા પશુઓ ગંભીર રીતે દાઝ્યા, ગ્રામજનોમાં રોષ
    ગુજરાત

    Valsadના પલસાણામાં અબોલ પશુઓ પર એસિડ એટેકઃ ૫ જેટલા પશુઓ ગંભીર રીતે દાઝ્યા, ગ્રામજનોમાં રોષ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Valsad,તા.૬

    Valsad જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામમાંથી માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અજાણ્યા અસામાજિક તત્વોએ નિર્દોષ અને અબોલ પશુઓ પર એસિડ ફેંકી ગંભીર ઇજાઓ પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.

    મળતી માહિતી મુજબ, પલસાણા ગામમાં રસ્તા પર ફરતા અને ચારો શોધતા ૪ થી ૫ જેટલા ગાય અને આખલાઓ પર કોઈ અજાણ્યા શખ્સોએ દાહક રસાયણ ફેંક્યું હતું. આ હુમલાના કારણે પશુઓના શરીરના અનેક ભાગોમાં ગંભીર દાઝ્યા હતા. ખાસ કરીને પીઠ અને પેટના ભાગે ચામડીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

    ઘટનાની જાણ થતાં જ ગામલોકો અને પશુપ્રેમીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પશુઓની હાલત જોઈ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ પશુઓ પીડાથી કણસી રહ્યા હતા અને તેમને તાત્કાલિક સારવારની જરૂર હતી.

    આ ઘટના અંગે માહિતી મળતાં પશુ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને જીવદયા કાર્યકરો પણ સક્રિય બન્યા હતા. વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા ઘાયલ પશુઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

    ગ્રામજનો અને સ્થાનિક પશુપ્રેમીઓએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. તેઓએ વહીવટી તંત્ર અને પોલીસ સમક્ષ માંગ કરી છે કે ગામ અને આસપાસના વિસ્તારોમાં લગાવેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરા તેમજ અન્ય પુરાવાઓના આધારે જવાબદાર લોકોને શોધી કાઢવામાં આવે અને તેમની સામે પશુ ક્રૂરતા સંબંધિત કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે.
    આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રાણીઓ પ્રત્યે વધતી અસંવેદનશીલતા અંગે ચર્ચા જગાવી છે. નિર્દોષ અને અબોલ જીવજંતુઓ પર આ પ્રકારની ક્રૂરતા કરનારાઓ સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

    Valsad NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી ST બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા

    June 15, 2026
    મોરબી

    Morbi: માળિયાના વીરવિદરકા ગામ નજીકથી દેશી બંદુક સાથે એક ઝડપાયો

    June 15, 2026
    રાજકોટ

    Western Railwayના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ રાજકોટ-ઓખા રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યું

    June 15, 2026
    જામનગર

    Jamnagarમાં પરિવાર પર હુમલો, પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા

    June 15, 2026
    જામનગર

    Jamnagar નજીક સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રકનું ટાયર ફાટતાં મજૂર યુવાનનું કરુણ મોત

    June 15, 2026
    જામનગર

    Jamnagar: નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં ૬ માસથી નાસતો ફરતો આરોપી ઝડપા્યો

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sanchita Ugale ના નિધન બાદ અભિનેત્રીએ રડતાં રડતાં જણાવ્યા ટીવી ઇન્ડસ્ટ્રીના ડાર્ક સીક્રેટ્સ

    June 16, 2026

    Lav Ranjan ની આગામી ફિલ્મમાં શર્વરી કાર્તિક સાથે જોડી જમાવશે

    June 16, 2026

    અરિજિત બાદ Pritam નો પણ નિવૃત્તિ લેવાનો સંકેત

    June 16, 2026

    Gaddar 3 વધુ ભવ્ય બનાવવાની અનિલ શર્માની જાહેરાત

    June 16, 2026

    Mahesh Bhatt વીર પહાડિયા સાથે ફિલ્મ નામઃ-ટુ લાઇવ ઇઝ વોર બનાવશે

    June 16, 2026

    Brazil માં એક ભયાનક હેલિકોપ્ટર અકસ્માતમાં મ્યુઝિશિયન સહિત 6ના મોત, સંગીત જગતમાં શોકનું મોજું

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sanchita Ugale ના નિધન બાદ અભિનેત્રીએ રડતાં રડતાં જણાવ્યા ટીવી ઇન્ડસ્ટ્રીના ડાર્ક સીક્રેટ્સ

    June 16, 2026

    Lav Ranjan ની આગામી ફિલ્મમાં શર્વરી કાર્તિક સાથે જોડી જમાવશે

    June 16, 2026

    અરિજિત બાદ Pritam નો પણ નિવૃત્તિ લેવાનો સંકેત

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.