Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
    • Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
    • રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
    • સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
    • સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
    • બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
    • ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
    • Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં ૬ માસથી નાસતો ફરતો આરોપી ઝડપા્યો
    જામનગર

    Jamnagar નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં ૬ માસથી નાસતો ફરતો આરોપી ઝડપા્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૫

    Jamnagar જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ સામે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત જામનગર એસ.ઓ.જી.ને વધુ એક સફળતા મળી છે. નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળના ગુનામાં કોર્ટ દ્વારા સજા પામેલો અને છેલ્લા ૬ માસથી નાસતો ફરતો આરોપી એસ.ઓ.જી.ના હાથે ઝડપાઈ ગયો છે.

    જામનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફના મયુરરાજસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલો અને છેલ્લા ૬ માસથી નાસતો ફરતો આરોપી મુકેશ મનજીભાઈ કગથરા નથુવડલા ગામ નજીક ગામના પાદર વિસ્તારમાં હાજર છે.જે બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી મળી આવ્યો હતો. જેથી તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં પરિવાર પર હુમલો પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા

    June 15, 2026
    જામનગર

    Jamnagar નજીક સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રકનું ટાયર ફાટતાં મજૂર યુવાનનું કરુણ મોત

    June 15, 2026
    જામનગર

    Jamnagar બાલાચડી બીચ પાસે દરિયામાં ન્હાવા ગયેલા શ્રમિક યુવાનનું ડૂબી જતાં મૃત્યુ

    June 15, 2026
    જામનગર

    Jamnagar કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં થયેલી કોપર કેબલની ચોરીનો ગુન્હો ઉકેલાયો

    June 15, 2026
    જામનગર

    Jamnagar માં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,એક શખ્સની ધરપકડ

    June 15, 2026
    જામનગર

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026

    સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી

    June 15, 2026

    સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!

    June 15, 2026

    બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.