Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૭૦ ની ઝડપે પવન અને વરસાદ, Delhi સહિત ૧૯ રાજ્યોમાં હવામાન બદલાશે; યુપી અને બિહારમાં ચેતવણી

    June 11, 2026

    PM Modiની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળી

    June 11, 2026

    ભૂતપૂર્વ સીજેઆઇ મુશ્કેલીમાં; વકીલે સનાતન ધર્મનું અપમાન કરવા બદલ Notice મોકલી

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૭૦ ની ઝડપે પવન અને વરસાદ, Delhi સહિત ૧૯ રાજ્યોમાં હવામાન બદલાશે; યુપી અને બિહારમાં ચેતવણી
    • PM Modiની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળી
    • ભૂતપૂર્વ સીજેઆઇ મુશ્કેલીમાં; વકીલે સનાતન ધર્મનું અપમાન કરવા બદલ Notice મોકલી
    • Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી
    • Ahmedabad: રામોલ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા
    • Anand: બે મહિલા પોલીસકર્મી અને તારાપુરનો એન્જિનીયર લાંચના છટકામાં ફસાયા
    • Anand: ડેરીમાંથી શંકાસ્પદ ૪૦૦ કિલો માવો અને ૧૦૦ કિલો પનીર ઝડપાયું
    • પાકિસ્તાનને એક ટીપુંય પાણી નહીં મળેઃ India
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ
    જામનગર

    Jamnagar જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક યુવતી યુવક સાથે ભાગી ગયાની આશંકા, અન્ય બેની શોધખોળ ચાલુ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૧

    Jamnagar જિલ્લામાં અલગ-અલગ પોલીસ મથક વિસ્તારોમાંથી ત્રણ યુવતીઓ ગુમ થયાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક યુવતી ઉત્તરપ્રદેશના યુવક સાથે જતી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અન્ય બે યુવતીઓ ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી નથી.

    સીટી બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગુલાબનગર વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષીય મુસ્કાન વિજયભાઈ કશ્યપ તા. ૧૦ જૂને ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે તે ઉત્તરપ્રદેશના સુમિત કશ્યપ નામના યુવક સાથે ગઈ હોઈ શકે છે. આ અંગે પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

    બીજા બનાવમાં ધ્રોલના વૈભવ રેસીડેન્સીમાં રહેતી ૨૦ વર્ષીય જાનવીબેન દિલીપભાઈ ખાવડા તા. ૩૧ મેના રોજ ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી નથી. પરિવારજનોએ સગા-સંબંધીઓ સહિત વિવિધ સ્થળોએ શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નથી.

    જ્યારે મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં લાલપુર તાલુકાના ડેરાશિકારી ગામની ૨૩ વર્ષીય કિંજલબેન વિજયભાઈ રાઠોડ પણ તા. ૨ જૂનના રોજ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. તેની પણ આજદિન સુધી કોઈ ભાળ મળી નથી.ત્રણે બનાવોમાં સંબંધિત પોલીસ મથકોએ ગુમ થયાની નોંધ કરી યુવતીઓની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા પણ માહિતી આપનારને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ક્રિકેટ સટ્ટાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા

    June 11, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagarમાં ૭ મહિલા જુગારીઓ ઝડપાઈ રૂ. ૩૬,૧૫૦નો મુદ્દામાલ કબજે

    June 11, 2026
    જામનગર

    Jamnagarમાં બેફિકર રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને હડફેટે લેતાં ગંભીર ઇજા

    June 11, 2026
    જામનગર

    Jamnagar: ખાવડીમાં ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો,છરીના ઘા મારી ચાર શખ્સો ફરાર

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૭૦ ની ઝડપે પવન અને વરસાદ, Delhi સહિત ૧૯ રાજ્યોમાં હવામાન બદલાશે; યુપી અને બિહારમાં ચેતવણી

    June 11, 2026

    PM Modiની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળી

    June 11, 2026

    ભૂતપૂર્વ સીજેઆઇ મુશ્કેલીમાં; વકીલે સનાતન ધર્મનું અપમાન કરવા બદલ Notice મોકલી

    June 11, 2026

    Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી

    June 11, 2026

    Ahmedabad: રામોલ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા

    June 11, 2026

    Anand: બે મહિલા પોલીસકર્મી અને તારાપુરનો એન્જિનીયર લાંચના છટકામાં ફસાયા

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૭૦ ની ઝડપે પવન અને વરસાદ, Delhi સહિત ૧૯ રાજ્યોમાં હવામાન બદલાશે; યુપી અને બિહારમાં ચેતવણી

    June 11, 2026

    PM Modiની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળી

    June 11, 2026

    ભૂતપૂર્વ સીજેઆઇ મુશ્કેલીમાં; વકીલે સનાતન ધર્મનું અપમાન કરવા બદલ Notice મોકલી

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.