Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભૂતપૂર્વ સીજેઆઇ મુશ્કેલીમાં; વકીલે સનાતન ધર્મનું અપમાન કરવા બદલ Notice મોકલી

    June 11, 2026

    Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી

    June 11, 2026

    Ahmedabad: રામોલ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભૂતપૂર્વ સીજેઆઇ મુશ્કેલીમાં; વકીલે સનાતન ધર્મનું અપમાન કરવા બદલ Notice મોકલી
    • Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી
    • Ahmedabad: રામોલ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા
    • Anand: બે મહિલા પોલીસકર્મી અને તારાપુરનો એન્જિનીયર લાંચના છટકામાં ફસાયા
    • Anand: ડેરીમાંથી શંકાસ્પદ ૪૦૦ કિલો માવો અને ૧૦૦ કિલો પનીર ઝડપાયું
    • પાકિસ્તાનને એક ટીપુંય પાણી નહીં મળેઃ India
    • India ૨૦૨૫માં સૈન્ય પર નવ લાખ કરોડનો વિક્રમી ખર્ચ કર્યો
    • ૧૨ વર્ષ વિશ્વાસનાં વિકાસનાં જનકલ્યાણનાં Rajkot જિલ્લામાં ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ હેઠળ સઘન વૃક્ષારોપણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા
    જામનગર

    Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૧

    Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચતા પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ધુવાવ ગામે કનૈયા પાન પાસે રહેતા અને મજૂરીકામ કરતા પરેશભાઈ શામજીભાઈ કણઝારિયા (ઉ.વ. ૩૯) તા. ૦૪/૦૬/૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૦૦૦ વાગ્યે પોતાના બાઇક નાં જીજે-૧૦-એજે -૧૭૭૪ લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન જામનગર-રાજકોટ હાઇવે પર રોયલ હોટલ સામે પહોંચતા સામેથી આવી રહેલી ઇક્કો ગાડી નંબર જીજે-૧૦-ડીઆર-૬૭૮૭ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી અકસ્માત સર્જ્યો હતો.

    અકસ્માતમાં પરેશભાઈને ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી તેમજ કપાળના ભાગે છોલાછાલી સહિતની ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે ઇક્કો ગાડીના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવની વધુ તપાસ પંચ એ ડિવિઝન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ક્રિકેટ સટ્ટાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ

    June 11, 2026
    જામનગર

    Jamnagarમાં ૭ મહિલા જુગારીઓ ઝડપાઈ રૂ. ૩૬,૧૫૦નો મુદ્દામાલ કબજે

    June 11, 2026
    જામનગર

    Jamnagarમાં બેફિકર રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને હડફેટે લેતાં ગંભીર ઇજા

    June 11, 2026
    જામનગર

    Jamnagar: ખાવડીમાં ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો,છરીના ઘા મારી ચાર શખ્સો ફરાર

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભૂતપૂર્વ સીજેઆઇ મુશ્કેલીમાં; વકીલે સનાતન ધર્મનું અપમાન કરવા બદલ Notice મોકલી

    June 11, 2026

    Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી

    June 11, 2026

    Ahmedabad: રામોલ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા

    June 11, 2026

    Anand: બે મહિલા પોલીસકર્મી અને તારાપુરનો એન્જિનીયર લાંચના છટકામાં ફસાયા

    June 11, 2026

    Anand: ડેરીમાંથી શંકાસ્પદ ૪૦૦ કિલો માવો અને ૧૦૦ કિલો પનીર ઝડપાયું

    June 11, 2026

    પાકિસ્તાનને એક ટીપુંય પાણી નહીં મળેઃ India

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભૂતપૂર્વ સીજેઆઇ મુશ્કેલીમાં; વકીલે સનાતન ધર્મનું અપમાન કરવા બદલ Notice મોકલી

    June 11, 2026

    Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી

    June 11, 2026

    Ahmedabad: રામોલ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.