Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
    • Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
    • રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
    • સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
    • સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
    • બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
    • ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
    • Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Superhit music કમ્પોઝર પ્રીતમે આપ્યા નિવૃત્તિના સંકેત
    મનોરંજન

    Superhit music કમ્પોઝર પ્રીતમે આપ્યા નિવૃત્તિના સંકેત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રીતમે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને પોતાની નિવૃત્તિ તરફ ઈશારો કર્યો છે

    Mumbai, તા.૧૫

    બોલિવૂડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત સિંગર અને મ્યુઝિક કંપોઝર અરિજીત સિંહે આ વર્ષની શરૂઆતમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય લીધા બાદ, હવે વધુ એક દિગ્ગજ મ્યુઝિક કંપોઝરે સંગીત જગતને અલવિદા કહેવાના સંકેત આપ્યા છે. આ બોલિવૂડ કંપોઝર બીજું કોઈ નહીં પણ દેશભરમાં કરોડો દિલો પર રાજ કરનાર પ્રીતમ છે. પ્રીતમે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને પોતાની નિવૃત્તિ તરફ ઈશારો કર્યો છે. મ્યુઝિક ડિરેક્ટર પ્રીતમે તાજેતરમાં જ ૧૪ જૂનના રોજ પોતાનો ૫૫મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ તરફથી અઢળક શુભેચ્છાઓ મળ્યા બાદ, તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરીને દરેકનો આભાર માન્યો હતો. જો કે, આ આભાર પ્રસ્તાવની સાથે તેમણે જે નિવેદન આપ્યું, તેણે સંગીતપ્રેમીઓ અને બોલિવૂડ જગતની ચિંતા વધારી દીધી છે.

    પ્રીતમે પોતાની પોસ્ટમાં લખ્યું, “તમામ શુભેચ્છાઓ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે જવાબ આપી શકું તેમ નથી, પરંતુ કૃપા કરીને મારો હૃદયપૂર્વકનો આભાર સ્વીકારો.”

    તેમણે આગળ લખ્યું, “આજે, મેં મારી જિંદગીના આગામી કેટલાક વર્ષો મારી રીતે જીવવાનો નિર્ણય કર્યો છે, જેથી હું જિંદગીને એક અલગ નજરિયાથી માણી શકું. એવા કાર્યો પૂરા કરી શકું જે હું અત્યાર સુધી વ્યસ્તતાના કારણે કરી શક્યો નથી. હવે એક નવી સફર પર નીકળવાનો સમય આવી ગયો છે, જેને મેં લાંબા સમયથી ટાળી રાખી હતી. મેઈનસ્ટ્રીમ બોલિવૂડ સંગીતની આ સફર અદભુત રહી છે, પરંતુ મને હંમેશા એવા રસ્તાઓ શોધવાની ઉત્સુકતા રહી છે જેના પર હજુ સુધી કોઈ ગયું નથી. આપ સૌના પ્રેમ અને સાથ માટે હંમેશા આભારી રહીશ…”

    પ્રીતમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું તેઓ બોલિવૂડ મ્યુઝિકમાંથી સન્યાસ લઈ રહ્યા છે. જો કે, પ્રીતમ તરફથી હજુ સુધી નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

    નોંધનીય છે કે, ગત વર્ષે ફિલ્મ મેટ્રો… ઇન દિનોના મ્યુઝિકને લઈને પ્રીતમ ભારે ચર્ચામાં રહ્યા હતા અને તેમના ગીતોને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા. શાહિદ કપૂરની આવનારી કોકટેલ ૨ના ગીતો પણ તેમણે કમ્પોઝ કર્યાં છે. હવે અરિજીત સિંહ બાદ પ્રીતમના આ નિર્ણયથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગી શકે છે.

    hints at retirement Pritam Superhit music
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    પ્રખ્યાત અભિનેત્રી Sanchita Ugale એ આત્મહત્યા કરી, ૩૦ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

    June 15, 2026
    મનોરંજન

    દરેક મીટિંગ માટે જાહેરાતની જરૂર હોતી નથી”; Urvashi Rautela યો યો Honey Singh ને મળે છે

    June 15, 2026
    મનોરંજન

    Urmila Matondkar ના ભૂતપૂર્વ પતિ મોહસીન અખ્તરે નિધા ભટ્ટ સાથે બીજી વાર લગ્ન કર્યા

    June 15, 2026
    મનોરંજન

    Rashmika Mandanna એ વિજય દેવરાકોંડાના કપાળ પરથી પરસેવો લૂછ્યો, પછી તેની મૂછો ફેરવી

    June 15, 2026
    મનોરંજન

    Srileela ના જન્મદિવસ પર કાર્તિક આર્યને એક રહસ્યમય સેલ્ફી પોસ્ટ કરી, અરીસા પર તેના હૃદયસ્પર્શી શબ્દો લખ્યા

    June 15, 2026
    મનોરંજન

    ‘Lagaan’s ‘Gauri’ Gracie Singh ની શૈલી બદલાઈ ગઈ છે, ધર્મનો માર્ગ પસંદ કર્યો છે, બ્રહ્માકુમારી બની છે

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026

    સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી

    June 15, 2026

    સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!

    June 15, 2026

    બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.