Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026

    Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર
    • Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે
    • Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો
    • જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા
    • નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah
    • કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!
    • Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ
    • જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratમાં પ્રેમી દંપતીનું કરૂણ મોતઃ કોર્ટ મેરેજ બાદ સામાજિક લગ્નની રાહમાં જીવન ટૂંકાવ્યું
    સુરત

    Suratમાં પ્રેમી દંપતીનું કરૂણ મોતઃ કોર્ટ મેરેજ બાદ સામાજિક લગ્નની રાહમાં જીવન ટૂંકાવ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૨૩

    શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં પ્રેમી દંપતીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સર્જાયેલી દુઃખદ ઘટનામાં યુવતી બાદ હવે યુવકનું પણ મોત થયું છે. બંનેએ બે વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા અને પરિવારની સંમતિ બાદ સગાઈ પણ થઈ ગઈ હતી, પરંતુ સામાજિક લગ્નની તારીખ નક્કી ન થતાં તેઓએ આ અંતિમ પગલું ભર્યાનું સામે આવ્યું છે.

    મળતી માહિતી મુજબ, સરથાણા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય માનસી ઉમરેટીયા અને નાના વરાછાના ૨૩ વર્ષીય અભય ત્રાડા વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. બંનેએ બે વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ પરિવારોની સંમતિથી દોઢ વર્ષ પહેલાં તેમની સગાઈ પણ કરવામાં આવી હતી. જોકે, સામાજિક રીત-રિવાજ મુજબ લગ્નની તારીખ નક્કી થવામાં વિલંબ થતાં બંને માનસિક રીતે પરેશાન હતા.

    ૨૨ જૂનના રોજ બંને સરથાણા વિસ્તારની એક હોટેલમાં મળ્યા હતા. ત્યાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માનસીને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે અભયની હાલત ગંભીર હોવાથી તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. જોકે, આજે સારવાર દરમિયાન અભયનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

    આત્મહત્યાનું પગલું ભરતા પહેલાં બંનેએ પોતાના પરિવારજનોને ભાવુક મેસેજ મોકલ્યા હતા. માનસીએ તેના પિતાને માતાની સંભાળ રાખવાની વિનંતી સાથે પ્રેમ વ્યક્ત કર્યો હતો, જ્યારે અભયે પોતાના ભાઈને મોકલેલા સંદેશમાં સામાજિક લગ્નની તારીખ નક્કી ન થતાં આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

    પરિવારજનોના જણાવ્યા અનુસાર, બંને એકબીજા સાથે જીવન વિતાવવા માટે પ્રતિબદ્ધ હતા. લગ્ન પ્રક્રિયામાં વિલંબ અને ભવિષ્ય અંગેની અનિશ્ચિતતાએ તેમને આકરો નિર્ણય લેવા પ્રેર્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    માનસી છેલ્લા કેટલાક મહિનાથી ખાનગી ઓફિસમાં નોકરી કરતી હતી, જ્યારે અભય મકાન દલાલી સાથે સંકળાયેલો હતો. ઘટનાએ બંને પરિવારોને ભારે આઘાતમાં મૂકી દીધા છે. સમગ્ર સરથાણા અને વરાછા વિસ્તારમાં પણ આ બનાવને લઈને શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલ સરથાણા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઘટનાની હકીકત જાણવા પ્રયાસ કરી રહી છે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat: પાટીદાર અનામત આંદોલનના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયાને રાહત

    June 23, 2026
    સુરત

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026
    સુરત

    Suratમાંથી નકલી ડિટર્જન્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ૩ની અટકાયત

    June 19, 2026
    સુરત

    Surat: હોલમાર્ક વગરનું સોનું `વેચાણ’ કરતી દુકાનો પર BIS ના દરોડા

    June 19, 2026
    સુરત

    Surat મનપાની બેધારી નીતિ: દબાણ કર્યું તો સામાન્ય જનતા માટે બુલડોઝર અને નેતાજીનો સામાન પરત?

    June 17, 2026
    સુરત

    Suratમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને બિલ્ડિંગ પરથી ફેંક્યો, બાદમાં બ્લેડથી ગળું કાપ્યું

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026

    Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો

    June 23, 2026

    જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026

    Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.