Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026

    ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi

    June 24, 2026

    સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ
    • ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi
    • સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે
    • પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal
    • Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું
    • Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા
    • CM Suvendu એ બંગાળમાં રસ્તાઓના નામ બદલવા માટે એક સમિતિની રચના કરી
    • કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ક્યારેય પાર્ટીમાં પાછા લેવા જોઈએ નહીં,Jairam Ramesh
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli પૈસાની સામાન્ય બોલાચાલીમાં સગા નાનાભાઈએ મોટાભાઈની કરી કરપીણ હત્યા
    સૌરાષ્ટ્ર

    Amreli પૈસાની સામાન્ય બોલાચાલીમાં સગા નાનાભાઈએ મોટાભાઈની કરી કરપીણ હત્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)Amreliતા.૨૪

    અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલ અને એસ.ટી. ડેપો નજીક આવેલી ઝૂંપડપટીમાં ગઈકાલે મોડી રાત્રે પૈસાની બાબતે દાદી સાથે પૌત્ર માથાકૂટ કરતો હોય જેથી આરોપીનો સગો મોટા ભાઇ વચ્ચે પડતા તેમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ગંભીર વળાંક લીધો હતો. અને સગા નાનાભાઈએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પોતાના મોટાભાઈની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આરોપીને નાસી છૂટે તે પહેલાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

    આ બનાવમાં પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીની સિવિલ હોસ્પિટલ અને એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક આવેલ ઝૂંપડપટી વિસ્તારમાં રહેતા મનોજ મુકેશભાઈ વણોદિયાની તેમના સગા નાનાભાઈ મયુર મુકેશભાઈ વણોદિયા દ્વારા હત્યા કરવામાં આવી હતી.

    જાણવા મળ્યા મુજબ આરોપી મયુર મુકેશભાઈ વણોદિયા પોતાની દાદી સાથે પૈસાની બાબતે બોલાચાલી કરતો હતો. તે આરોપીનો મોટાભાઈ મનોજ વણોદિયા વચ્ચે પડી પોતાના ભાઇને સમજાવવા જતા દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન આરોપી મયુર વણોદિયાએ ઉશ્કેરાઈ જઈ તિક્ષ્ણ હથિયાર વડે પોતાના  મોટાભાઈ મનોજ વણોદિયા પર હુમલો કર્યો હતો. હુમલામાં મનોજને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.  હત્યાની ઘટનાની જાણ થતાં અમરેલી શહેર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બનાવ બાદ આરોપી નાસી છૂટવાનો પ્રયાસ કરે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે. સગા ભાઈએ જ પોતાના મોટાભાઈની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ સર્જાયો છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhuj વરસાદ ખેંચાતાં કચ્છમાં જળસંકટ ઘેરાયું ડેમોમાં પાણીનો જથ્થો તળિયે

    June 24, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli લાઠીના દેરડી જાનબાઇ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ પત્તા પ્રેમીઓ ઝડપાયા

    June 24, 2026
    સૌરાષ્ટ્ર

    ઇનર વ્હીલ ક્લબ ઓફ Amreli ગીરે રાજ્ય કક્ષાએ ૧૪ એવોર્ડ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું

    June 24, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, ત્રણના મોત

    June 24, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બનાવટી નંબર પ્લેટ વાળી કારમાંથી રૂા.છ લાખનો દારૂ ઝડપાયો

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026

    ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi

    June 24, 2026

    સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે

    June 24, 2026

    પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal

    June 24, 2026

    Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું

    June 24, 2026

    Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026

    ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi

    June 24, 2026

    સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.