Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.
    • દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?
    • Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ
    • ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi
    • સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે
    • પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal
    • Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું
    • Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Rajkot રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાતઃ કાયદો-વ્યવસ્થા અને મહોરમ બંદોબસ્ત અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા
    જામનગર

    Rajkot રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાતઃ કાયદો-વ્યવસ્થા અને મહોરમ બંદોબસ્ત અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪

    રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (આઈજી) નિર્લિપ્ત રાય આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન શહેર અને જિલ્લામાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ મુદ્દાઓ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી.આગામી મહોરમ અને તાજીયા પર્વને અનુલક્ષીને શહેર તથા જિલ્લામાં શાંતિ, સલામતી અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાસ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આઈજીએ તહેવારો દરમિયાન પોલીસ બંદોબસ્ત, સુરક્ષા આયોજન, પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત દેખરેખ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

    મુલાકાત દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ગુનાખોરી નિયંત્રણ માટે હાથ ધરાયેલા પગલાં તેમજ અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કરવામાં આવેલી કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ રહે તે માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત શહેર અને જિલ્લાના હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન વિવિધ આગેવાનો અને નાગરિકોના મંતવ્યો મેળવી તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય, સામાજિક સૌહાર્દ જળવાઈ રહે અને પરસ્પર ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આઈજીએ બંને સમાજના આગેવાનોને સહકાર આપવા અપીલ કરી હતી.

    પ્રવાસ દરમિયાન જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ પણ યોજાઈ હતી. જેમાં મહત્વના ગુનાઓની તપાસ, પેન્ડિંગ કેસોની પ્રગતિ, કાયદો અને વ્યવસ્થા સંબંધિત પડકારો તેમજ પોલીસની કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આઈજી નિર્લિપ્ત રાયે અધિકારીઓને વ્યાવસાયિકતા, સતર્કતા અને જનકેન્દ્રિત અભિગમ સાથે કામગીરી કરવા સૂચના આપી હતી.આ પ્રસંગે જામનગરના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનિક, લાલપુરના આઈપીએસ અધિકારી પ્રતિભા રાવ, શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પીયૂષ વાંદા સહિત એલસીબી, એસઓજી તથા વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો, પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: રાજકોટ હાઇવે નજીક માસ્ક સાથે ચોરી કરતી ગેંગનો આંતક

    June 24, 2026
    Uncategorized

    Jamnagar: ધ્રોળ નજીક દેડકદડમાં હાર્ટ એટેક આવતાં ખેડૂતનું મૃત્યુ

    June 24, 2026
    Uncategorized

    Jamnagar: ચૈતર વસાવા અને આદિવાસી સમાજનો અવાજ દબાવવાના પ્રયાસો સામે ધારાસભ્ય હેમંત ખવાએ ઉઠાવ્યો અવાજ

    June 24, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડના ટોડા ગામમાં કૂવામાં પડી જતાં શ્રમિકનું મૃત્યુ

    June 24, 2026
    જામનગર

    Jamnagar: વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી

    June 24, 2026
    જામનગર

    Jamnagar: પ્રતિષ્ઠિત શ્રીજી શિપિંગ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026

    ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi

    June 24, 2026

    સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે

    June 24, 2026

    પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.