Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો

    June 25, 2026

    ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio

    June 25, 2026

    ભારતે સુરક્ષા પરિષદની’એરિયા-ફોર્મ્યુલા’બેઠકનું રાજકીયકરણ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો
    • ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio
    • ભારતે સુરક્ષા પરિષદની’એરિયા-ફોર્મ્યુલા’બેઠકનું રાજકીયકરણ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી
    • ભારત સામેની મોટી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટી રાહત, ફોબી લિચફિલ્ડનું વાપસી લગભગ નિશ્ચિત
    • England ટી ૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની,જેમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૮ રનથી હરાવ્યું
    • Ben Stokes નાઈટ ક્લબ ઘટના પર પોતાની ભૂલ સ્વીકારી, સાથી ખેલાડીઓની માફી માંગી
    • આજના સમયમાં,સત્ય સાંભળવું અને કહેવું એટલું મુશ્કેલ બની ગયું છે કે લોકો કોઈનો જીવ લેવા પણ તૈયાર થઈ ગયા છે,Hina Khan
    • Sonakshi Sinha and Zaheer Iqbal થાઇલેન્ડમાં તેમની બીજી લગ્ન વર્ષગાંઠ ઉજવણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: વાંકાનેરના ભલગામ નજીક ધંધા બાબતનો ખાર રાખી ચાર ઇસમોએ યુવાનને માર માર્યો
    મોરબી

    Morbi: વાંકાનેરના ભલગામ નજીક ધંધા બાબતનો ખાર રાખી ચાર ઇસમોએ યુવાનને માર માર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૫

    વાંકાનેર તાલુકાના ભલગામ નજીક ધંધા બાબતનો ખાર રાખી ચાર ઇસમોએ યુવાનને લોખંડ પાઈપ અને ઢીકા પાટું મારી ફ્રેકચર જેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

    વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે રહેતા ભરતભાઈ હરજીભાઈ વરૂ (ઉ.વ.૨૫) નામના યુવાને આરોપીઓ વિજયભાઈ બાબુભાઈ ગમારા, અજાણ્યો ઇસમ, વિપુલ મોતીભાઈ ગમારા અને અજાણ્યો ઇસમ એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૨ જુનના રોજ ફરિયાદી પોતાની પીકઅપ જીજે ૩૬ વી ૩૭૭૬ લઈને પાંચેક વાગ્યે મીતાણા રેક ટાઈલ્સમાં ગયો હતો અને રેક્જીનનો સામાન ભરી અમદાવાદ ખાલી કરવાનો હતો સામાન ભરી છએક વાગ્યે અમદાવાદ ખાલી કરવા ગયો અને ખાલી કરી તા. ૨૩ જુનના સાંજના આઠેક વાગ્યે રાજકોટનો સામાન ભરી રાજકોટ ખાલી કરવા નીકળ્યો હતો ફરિયાદી જે કારખાનામાં ગાડી ભરે છે ત્યાં વિજયભાઈ ગમારા રહે વાછ્‌કપર તા. ટંકારા વાળાની ગાડી પણ ચાલે છે અને ગાડી ભરવા બાબતે અગાઉ બોલાચાલી થઇ હતી

    જેથી ફરિયાદી અમદાવાદથી નીકળ્યો ત્યારે વિજયનો ફોન આવ્યો અને કહ્યું તું વાંકાનેર બાઉન્ડ્રીથી આગળ શક્તિ ટી સ્ટોલ પાસે આવજે ત્યાં આપણે ગાડી ભરવા બાબતે ચર્ચા કરીશું જેથી આશરે અઢી વાગ્યે ફરિયાદી અને વિજયભાઈ ગાડી ભરવા બાબતે વાતચીત કરતા હતા ત્યારે વિજયભાઈએ કહ્યું ટેકટાઈલ્સ કારખાનામાં હવેથી તારી ગાડી ભરવા આવી જોઈએ નહિ જેથી ફરિયાદીએ ગાડી ભરશે કહેતા વિજય એકદમ ખારો થઇ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો અને ગાળો બોલવાની ના પાડતા પાછળથી બે માણસો લાકડાના ધોકાથી બંને પગ પર હુમલો કરી દીધો હતો જેમાં એક વ્યક્તિ વિપુલ મોતીભાઈ ગમારા રહે સરાયા તા. ટંકારા વાળો હતો જેને લોખંડ પાઈપ વડે અને એક  ઇસમ મોઢે રૂમાલ બાંધેલ હતો જેને ઓળખી શક્યો નથી બંને માર માર્યો હતો અને દેકારો થતા આજુબાજુના માણસો આવી જતા વધુ મારથી બચાવ્યો હતો જતા જતા ધમકી આપી કે હવે પછી તારી ગાડી કારખાને માલ ભરવા આવી તો તને જાનથી મારી નાખશું

    આમ ફરિયાદીની ગાડી મીતાણા ગામે આવેલ રેકટાઈલ્સ કારખાનામાં ચાલતી હોય અને વિજયભાઈની ગાડી ચાલતી હોવાથી તે બાબતનું મનદુઃખ રાખી વિજયભાઈ, વિપુલ ગમારા અને બે અજાણ્યા ઇસમોએ લાકડીના ધોકા અને પાઈપ વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: જેતપર ખેડૂત આંદોલને ઈતિહાસ રચ્યો, મહારક્તદાન કેમ્પમાં રેકોર્ડબ્રેક ૫૫૫૧ રક્તની બોટલો એકત્ર

    June 25, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરમાં ગેરકાયદે ખનીજ પરિવહન કરતા ચાર ડમ્પર જપ્ત, રૂ ૧ કરોડથી વધુનો મુદામાલ ઝડપાયો

    June 25, 2026
    મોરબી

    Morbi: ટંકારાના ઘુનડા ગામે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧૦,૩૦૦ ની રોકડ જપ્ત

    June 25, 2026
    મોરબી

    Morbi : સબજેલ ફરી વિવાદમાં, જેલની તપાસ દરમિયાન વધુ બે મોબાઈલ મળી આવતા ખળભળાટ

    June 25, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરમાં પત્નીએ કામમાં ધ્યાન આપવાનું કહેતા પતિએ ગળેફાંસો ખાઈ લીધો

    June 25, 2026
    મોરબી

    Morbi: ગાંધીનગરના વન વિભાગના ઉચ્ચ અધિકારી A.P.C.C.F. Sanjaykumarની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો

    June 25, 2026

    ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio

    June 25, 2026

    ભારતે સુરક્ષા પરિષદની’એરિયા-ફોર્મ્યુલા’બેઠકનું રાજકીયકરણ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી

    June 25, 2026

    ભારત સામેની મોટી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટી રાહત, ફોબી લિચફિલ્ડનું વાપસી લગભગ નિશ્ચિત

    June 25, 2026

    England ટી ૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની,જેમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૮ રનથી હરાવ્યું

    June 25, 2026

    Ben Stokes નાઈટ ક્લબ ઘટના પર પોતાની ભૂલ સ્વીકારી, સાથી ખેલાડીઓની માફી માંગી

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો

    June 25, 2026

    ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio

    June 25, 2026

    ભારતે સુરક્ષા પરિષદની’એરિયા-ફોર્મ્યુલા’બેઠકનું રાજકીયકરણ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.