Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.
    • દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?
    • Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ
    • ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi
    • સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે
    • પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal
    • Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું
    • Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi ગાંધીનગરના વન વિભાગના ઉચ્ચ અધિકારી A.P.C.C.F.Sanjaykumar અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
    મોરબી

    Morbi ગાંધીનગરના વન વિભાગના ઉચ્ચ અધિકારી A.P.C.C.F.Sanjaykumar અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા.૨૪

    બાળકોમાં પ્રાથમિક સ્તરથી જ ઉત્કૃષ્ટ શિક્ષણની સાથે-સાથે નૈતિક મૂલ્યોનું સિંચન કરવાના ઉમદા આશય સાથે હળવદ તાલુકાના નરનારાયણનગર ખાતે પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વન વિભાગના ગાંધીનગર સ્થિત એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. સરકારી શાળાના આંગણે નાના-નાના ભૂલકાઓનું વહાલભેર નામાંકન કરાયું હતું.

    આ અવસરે ઉપસ્થિત વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોને પ્રેરણાદાયી ઉદ્‌બોધન આપતા એ.પી.સી.સી.એફ.શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શિક્ષણમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તનને બિરદાવી, તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જીવનમાં ગમે તેટલી સફળતા મળે તો પણ હંમેશાં ચિંતા અને ચિંતન કરનારા માતા-પિતા અને શિક્ષકોનો સન્માન અને આદર કરવો જોઈએ. વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા તેમજ દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ ન રાખવા અનુરોધ કરાયો હતો. શિક્ષકની કામગીરીને માત્ર નોકરી નહીં પરંતુ ’કર્મ જ પૂજા’ ગણાવી હતી. અંતમાં, વૈશ્વિક સમસ્યા એવી ઋતુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) સામે લડવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરવામાં આવી હતી અને વિનામૂલ્યે રોપા મેળવવા માટે વન વિભાગની સરકારી નર્સરીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.

    આ પ્રસંગે શાળાના શિક્ષકશ્રી દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી આપી આ પરીક્ષાઓ આપવા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના પાવન પગથિયે પ્રથમવાર ડગ માંડતા ભૂલકાઓને કુમકુમ તિલક લગાવી, મીઠું મોં કરાવીને શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ શાળાના વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓ તેમજ શાળાના વિકાસમાં આર્થિક અને સામાજિક યોગદાન આપનારા દાતાશ્રીઓનું પણ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા વિવિધ વિષય પર કાલીઘેલી ભાષામાં વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે પ્રકૃતિના જતનના પ્રતીકરૂપે વન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રી અને મહાનુભાવો દ્વારા શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌ નાગરિકોને પર્યાવરણ બચાવવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: જેતપર ઉપવાસ આંદોલનમાં વધુ એકની તબિયત લથડી, રાત્રે ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરી

    June 24, 2026
    મોરબી

    Morbi: માળિયા જુના બસ સ્ટેન્ડ પાસે ૧૫ વર્ષીય સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

    June 24, 2026
    મોરબી

    Morbi: રવિરાજ ચોકડીએ ટ્રકમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા યુવાનનું મોત

    June 24, 2026
    મોરબી

    Morbi: માધાપર ઝાપા પાસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ચાર ઝડપાયા

    June 24, 2026
    મોરબી

    Kisan Samman Nidhi Yojanaના છેલ્લા ૩ હપ્તા જમા ના થતા ખારચિયા ગ્રામ પંચાયતની રજૂઆત

    June 24, 2026
    મોરબી

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026

    ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi

    June 24, 2026

    સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે

    June 24, 2026

    પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.