Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો

    June 29, 2026

    Morbiના બેલા ગામની સીમમાં દુકાનનું શટર ઊંચું કરી રૂ ૧.૪૨ લાખની ચોરી

    June 29, 2026

    Gautam Adani નું વાર્ષિક સામાન્ય સભાને સંબોધન

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો
    • Morbiના બેલા ગામની સીમમાં દુકાનનું શટર ઊંચું કરી રૂ ૧.૪૨ લાખની ચોરી
    • Gautam Adani નું વાર્ષિક સામાન્ય સભાને સંબોધન
    • Adani Mundra Airport નો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ
    • Ambuja Cements અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર
    • Sagar Adani ની ઝડપી વીજળીકરણ હાથ ધરવા હિમાયત
    • Colorado-Utah Border પરના જંગલોમાં ભયાનક આગઃ ૩નાં મોત, ૨ ઘાયલ
    • Trump ૧.૬ અબજ ડોલરની ડીલ દ્વારા દીકરાઓને બમ્પર કમાણી કરાવતા હોબાળો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા જામનગરવિરમગામ રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કરવામાં આવ્યું
    રાજકોટ

    પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા જામનગરવિરમગામ રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કરવામાં આવ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજકોટ સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ, સ્વચ્છતા, સેફ્ટી અને ઓપરેશનલ વ્યવસ્થાઓની સમીક્ષા કરી

    Rajkot તા.૨૯

    રાજકોટ. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેએ વિરમગામજામનગર અને જામનગરવિરમગામ રેલવે સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે રાજકોટ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ મુસાફરોની સુવિધાઓ, સ્વચ્છતા, સેફ્ટી તેમજ ઓપરેશનલ વ્યવસ્થાઓની વ્યાપક સમીક્ષા કરી હતી.

    વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ દરમિયાન, મહાપ્રબંધકે વિરમગામજામનગર અને જામનગરવિરમગામ રેલવે સેક્શનમાં રેલવે ટ્રેકની સ્થિતિ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને વિવિધ સેફ્ટી માપદંડોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું. તેમણે રેલ સંચાલનની સેફ્ટી અને ગુણવત્તા સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી.

    નોંધનીય છે કે, સુરક્ષિત, વિશ્વસનીય અને અવિરત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં નિયમિત સેફ્ટી નિરીક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે. આવા નિરીક્ષણો દ્વારા રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા જાળવી રાખવાની સાથે મુસાફરોની સેફ્ટી પ્રત્યે પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.

    રાજકોટ રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન મહાપ્રબંધકે પ્લેટફોર્મ, પ્રતીક્ષા ખંડ (વેઇટિંગ રૂમ), હેરિટેજ રૂમ, વિવિધ સ્ટોલ, ’વન સ્ટેશન વન પ્રોડક્ટ’ સ્ટોલ, સ્ટેશન સર્ક્યુલેટિંગ એરિયા, સ્ટેશનનો આગળનો ભાગ (ફેસાડ), લોબી અને આરપીએફ () કચેરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેશન પરિસરની સ્વચ્છતા, મુસાફરોની સુવિધાઓની ઉપલબ્ધતા, સેફ્ટી વ્યવસ્થા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને ઓપરેશનલ વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી.

    નિરીક્ષણ દરમિયાન, તેમણે સુવિધાઓની ગુણવત્તા, જાળવણી અને સેવાના ધોરણોનું મૂલ્યાંકન કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

    Rajkot Western Railway
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    Uncategorized

    Rajkotમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે અનેકવાર સંબંધ બાંધ્યો પછી તરછોડી દીધી, પોલીસે ધરપકડ કરી

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: ધંધાકીય અદાવતમાં કાકા-ભત્રીજા પર હુમલો

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: જમીન-મકાનની ઓફિસમાંથી તિજોરી તફડાવનાર તસ્કર ઝબ્બે

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના રાવકી ગામે ગૌચર પર કબ્જો કરી ભુમાફિયાઓએ કારખાનું બનાવ્યું

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: ગ્રામ્ય પોલીસે ભીમ અગિયારસે જુગારની બાજી ઉધી વાળી, નવ દરોડા

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: શાપરની ચકચારી અઢી કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, ત્રિપુટી સકંજામાં

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો

    June 29, 2026

    Morbiના બેલા ગામની સીમમાં દુકાનનું શટર ઊંચું કરી રૂ ૧.૪૨ લાખની ચોરી

    June 29, 2026

    Gautam Adani નું વાર્ષિક સામાન્ય સભાને સંબોધન

    June 29, 2026

    Adani Mundra Airport નો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ

    June 29, 2026

    Ambuja Cements અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર

    June 29, 2026

    Sagar Adani ની ઝડપી વીજળીકરણ હાથ ધરવા હિમાયત

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો

    June 29, 2026

    Morbiના બેલા ગામની સીમમાં દુકાનનું શટર ઊંચું કરી રૂ ૧.૪૨ લાખની ચોરી

    June 29, 2026

    Gautam Adani નું વાર્ષિક સામાન્ય સભાને સંબોધન

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.