Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા

    June 27, 2026

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા
    • તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.
    • આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે
    • જેવી કરણી તેવી ભરણી
    • 28 જૂનનું પંચાંગ
    • 28 જૂનનું રાશિફળ
    • Jamnagar લાલપુર નજીક રોઝડું આડું આવતાં બાઈક અકસ્માતમાં દંપતી ખંડિત
    • Jamnagar થી છત્તીસગઢ જતાં ટેન્કરમાંથી ૭,૩૩૫ લિટર ડીઝલની ચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»Uncategorized»Rajkot માં લગ્નની લાલચ આપી યુવતી સાથે અનેકવાર સંબંધ બાંધ્યો પછી તરછોડી દીધી, પોલીસે ધરપકડ કરી
    Uncategorized

    Rajkot માં લગ્નની લાલચ આપી યુવતી સાથે અનેકવાર સંબંધ બાંધ્યો પછી તરછોડી દીધી, પોલીસે ધરપકડ કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૭

    રાજકોટમાં છેતરપિંડી કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે ચડી છે જેમાં એક યુવકે યુવતિને લગ્નનો વિશ્વાસ આપી, તેની અગાઉ થયેલી સગાઈ તોડાવી નાખી હતી. ત્યારબાદ પોતે આ યુવતિ સાથે સગાઈની વિધિ કરી રાજકોટમાં અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને છેલ્લે લગ્નની ના પાડી દઈ સગાઈ અને જલવિધી તોડવા વકીલ મારફતે નોટિસ મોકલી છેતરપીંડી કરતાં ગુનો દાખલ થયો હતો. આ મામલે પોલીસે આરોપી યુવતની અટકાયત કરી છે.

    આ બનાવમાં યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલ ફરીયાદમાં ૨૩ વર્ષીય યુવતીએ આરોપી તરીકે સોમનાથ ગીરના તાલાલાના મુળ વતની અને હાલ ભરૂચ ખાતે રહી પ્રાઇવેટ નોકરી કરતાં ૨૫ વર્ષના યુવાન અવધ બટુકભાઈ ગોહિલ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ કાર્યવાહી કરી તપાસ આદરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતી રાજકોટમાં રહી પ્રાઇવેટ નોકરી કરે છે.

    યુવતી તા.૧૮-૧૦-૨૦૨૫ ના રોજ આરોપી સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં તેણે યુવકની વાતોમાં આવીને આ પોતાની અગાઉ થયેલી સગાઈ પણ તોડી નાખી હતી. ત્યારબાદ આરોપીએ આ યુવતી સાથે સગાઈ/જલ વિધિ કરી હતી. રાજકોટમાં રહેતી યુવતી સાથે ઓક્ટોબર ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ સુધીના સમયગાળમાં આ શખ્સે અવાર-નવાર રાજકોટમાં આકાશવાણી ચોક પાસે આવેલ એક મકાનમાં શરીર સંબંધ બાંધ્યો હતો.પરંતુ બાદમાં આ શખ્સે લગ્ન કરવાની ના પાડી દીધી હતી તેમજ યુવતિને સગાઇ-જલવિધી તોડી નાખવા માટે વકીલ મારફત નોટીસ મોકલાવી દીધી હતી. આમ પોતાની સાથે લગ્નના નામે છેતરપીંડી થયાનું જણાવતાં યુવતિએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો. આ પછી ભોગ બનનાર યુવતીને પોતાની સાથે લગ્નના નામે છેતરપીંડી થયાનું માલુમ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.એચ.ચાવડા ટીમે ગુનો નોંધી આરોપી અવધ ગોહિલની ધરપકડ કરી તેનું મેડિકલ ચેકઅપ કરાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધંધાકીય અદાવતમાં કાકા-ભત્રીજા પર હુમલો

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: જમીન-મકાનની ઓફિસમાંથી તિજોરી તફડાવનાર તસ્કર ઝબ્બે

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના રાવકી ગામે ગૌચર પર કબ્જો કરી ભુમાફિયાઓએ કારખાનું બનાવ્યું

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: ગ્રામ્ય પોલીસે ભીમ અગિયારસે જુગારની બાજી ઉધી વાળી,નવ દરોડા

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: શાપરની ચકચારી અઢી કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો : ત્રિપુટી સકંજામાં

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: પી.એમ.સ્વનિધી યોજના અંતર્ગત મનપા દ્વારા સોમ-મંગળ લોક કલ્યાણ મેળાનુ આયોજન

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા

    June 27, 2026

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026

    જેવી કરણી તેવી ભરણી

    June 27, 2026

    28 જૂનનું પંચાંગ

    June 27, 2026

    28 જૂનનું રાશિફળ

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા

    June 27, 2026

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.