Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દેશનાં પહેલાં ટૂરિઝમ બોન્ડની શરૂઆત Nathdwara થી ! રોકાણ એકત્ર કરાશે

    July 10, 2026

    Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું

    July 10, 2026

    GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે

    July 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દેશનાં પહેલાં ટૂરિઝમ બોન્ડની શરૂઆત Nathdwara થી ! રોકાણ એકત્ર કરાશે
    • Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું
    • GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે
    • હોર્મુઝ પર ઈરાનનો કબ્જો નથીઃ વૈકલ્પિક રૂટ ચાલુ રહેશેઃ America
    • યુદ્ધ ચાલુ છે : Israel હવે Iran ના અણુ અને તેલ મથકોને જ નિશાન બનાવશે
    • અમેરિકામાં નોકરીનો પહેલો હક અમેરિકનોનો જ રહેશે : JD Vance
    • હવે 12 ટકાથી વધુ Alcohol ધરાવતી દવા પ્રિસ્ક્રીપ્શન વિના નહીં મળે
    • પોકસોમાં પીડીતાનું નિવેદન જ આખરી : Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat બેફામ ડમ્પરોનો આતંક,વિદ્યાર્થીને ડમ્પર ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો
    સુરત

    Surat બેફામ ડમ્પરોનો આતંક,વિદ્યાર્થીને ડમ્પર ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો

    Vikram RavalBy Vikram RavalNovember 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.18

    ગુજરાતમાં પૂરઝડપે અને અયોગ્ય રીતે વાહન ચલાવવાના કારણે થતાં અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના પાલ ગૌરવપથ રોડ એપેક્ષ હોસ્પિટલ ચાર રસ્તા પાસે બેફામ ચલાવી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશને જઈ રહેલા 13 વર્ષના સગીરને અડફેટ મારી હતી. જેમાં સગીરને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે આ મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે. બીજી એક ઘટનામાં, મોરબીમાં સિરામિકના કારખાનામાં ડમ્પર ચાલકે બાળકને અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું.

    સગીરની હાલત ગંભીર

    સુરતમાં ટ્યુશને જઈ રહેલા ધોરણ આઠના વિદ્યાર્થીને ડમ્પર ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં 13 વર્ષના વેદાંતને જમણા પગની જાંઘના ભાગે અને કપાળના ભાગે ઈજા પહોંચી હતી. આ પછી સગીરને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જ્યાં સગીરને જમણા પગની જાંઘના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.

    સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

    સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વેદાંત જ્યારે સાયકલ લઈને જઈ રહ્યો હતો, ત્યારે બેફામ આવી રહેલા ડમ્પર ચાલકે જોરથી ટક્કર મારી હતી. જેમાં સગીર દૂર ફંગોળાયો હતો. 

    પોલીસે આરોપીની અટકાયત કરી

    સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે આરોપી ડમ્પર ચાલકની અટકાયત કરીને ડમ્પર જમ્પ કરી લેવામાં આવ્યું છે. ગંભીર અકસ્માત મામલે પોલીસ આરોપીની વધુ પુછપરછ કરશે અને સીસીટીવી આધારે તપાસ કરવામાં આવશે, જેમાં સિગ્નલ બંધ હતું કે નહીં, તને લઈને વધુ તપાસ કરાશે. જ્યારે પોલીસે આ ઉપરાંત, ભારે વાહનો દ્વારા સર્જાયેલા અકસ્માતને પગલે ત્રણ જેટલા ડમ્પરો જપ્ત કર્યા છે. 

    મોરબીમાં ડમ્પરની અડફેટે એક બાળકનું મોત

    મોરબીના બેલાગામની સીમ પાસેના લીડસન સિરામિકના કારખાના ખાતે ડમ્પર ચાલકે એક બાળકને અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યારે તાલુકા પોલીસે આ મામલે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. 

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં ૪ ખાડીઓ ઓવરફ્લો, ૨૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર; ૧૧નાં મોત, શાળા-કોલેજ બંધ

    July 8, 2026
    સુરત

    Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ

    July 8, 2026
    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    સુરત

    Surat ની અઠવા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકી પકડી પાડી

    May 30, 2025
    સુરત

    રોડ અકસ્માતમાં અભિનંદન મુનિ કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દેશનાં પહેલાં ટૂરિઝમ બોન્ડની શરૂઆત Nathdwara થી ! રોકાણ એકત્ર કરાશે

    July 10, 2026

    Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું

    July 10, 2026

    GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે

    July 10, 2026

    હોર્મુઝ પર ઈરાનનો કબ્જો નથીઃ વૈકલ્પિક રૂટ ચાલુ રહેશેઃ America

    July 10, 2026

    યુદ્ધ ચાલુ છે : Israel હવે Iran ના અણુ અને તેલ મથકોને જ નિશાન બનાવશે

    July 10, 2026

    અમેરિકામાં નોકરીનો પહેલો હક અમેરિકનોનો જ રહેશે : JD Vance

    July 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દેશનાં પહેલાં ટૂરિઝમ બોન્ડની શરૂઆત Nathdwara થી ! રોકાણ એકત્ર કરાશે

    July 10, 2026

    Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું

    July 10, 2026

    GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે

    July 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.