Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મૃત્યુ

    April 22, 2026

    Morbi સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર

    April 22, 2026

    Morbi કડીયાણા નજીક વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મૃત્યુ
    • Morbi સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
    • Morbi કડીયાણા નજીક વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી
    • Morbi માળીયા (મીં) પાસેની હોટલમાં મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની હત્યા
    • Morbi પાલિકાના ત્રણ વાંકાનેરના એક માજી પ્રમુખો સહિત 24 આગેવાન ભાજપમાંથી સસ્પેન્ડ
    • Morbi વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી
    • Morbi રોહિદાસપરામાં બાઇક ચોરી કરનાર તસ્કર પકડાયો
    • Surendranagar લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ચોરીના બનાવો અટકાવવા માંગણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલીમાર્કેટરિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલીમાર્કેટરિપોર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 3, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમસીએક્સ પર સોના–ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનામાં રૂ.14ની નરમાઈ, ચાંદીમાં રૂ.1,005ની તેજી

    ક્રૂડ તેલનો વાયદો રૂ.63 સુધર્યોઃ કોટન–ખાંડી વાયદો ઢીલોઃ મેન્થા તેલ વધ્યુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.9762.97 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.42003.05 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 6102.79 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18842 પોઈન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.51767.34 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9762.97 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.42003.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18842 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.833.69 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6102.79 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.76079ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.76210 અને નીચામાં રૂ.76000ના સ્તરને સ્પર્શી, રૂ.76079ના આગલા બંધ સામે રૂ.14 ઘટી રૂ.76065ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.141 વધી રૂ.61904ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.7695ના ભાવ થયા હતા. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.198 વધી રૂ.76013ના ભાવ થયા હતા.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.89229ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89980 અને નીચામાં રૂ.89020ના સ્તરને સ્પર્શી, રૂ.88695ના આગલા બંધ સામે રૂ.1005 વધી રૂ.89700ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.1026 વધી રૂ.91911ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.1030 વધી રૂ.91928ના સ્તરે પહોંચ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 1826.93 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.7.75 વધી રૂ.817.55ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત ડિસેમ્બર વાયદો 55 પૈસા વધી રૂ.286.2ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 95 પૈસા વધી રૂ.243.6ના ભાવ થયા હતા. જ્યારે સીસું ડિસેમ્બર વાયદો 40 પૈસા ઘટી રૂ.181.75ના ભાવ થયા હતા.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 1830.34 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5781ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5850 અને નીચામાં રૂ.5781ના મથાળે અથડાઈ, રૂ.5779ના આગલા બંધ સામે રૂ.63 વધી રૂ.5842ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.61 વધી રૂ.5847ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.5.1 ઘટી રૂ.268.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.5.1 ઘટી રૂ.268.5ના ભાવ થયા હતા.

    કૃષિચીજોમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.930.5ના ભાવે ખૂલી, 90 પૈસા વધી રૂ.930.4ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.50 ઘટી રૂ.55500ના ભાવે બોલાયો હતો. કપાસિયા તેલ ડિસેમ્બર વાયદો 10 કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.1266.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2473.44 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3629.36 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1083.70 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 246.23 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 30.84 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 466.16 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 594.36 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1235.98 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.24 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 2.91 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 13063 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 31285 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8436 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 103884 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 26132 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40482 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 153509 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 12297 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 22433 લોટના સ્તરે રહ્યો હતો.

    ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18805 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18860 પોઈન્ટના સ્તર અને નીચામાં 18800 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 71 પોઈન્ટ વધી 18842 પોઈન્ટના સ્તરે હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.28.8 વધી રૂ.163.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.3 ઘટી રૂ.17.65ના ભાવ થયા હતા.

    સોનું ડિસેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.245ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.653.5 વધી રૂ.4740ના ભાવે બોલાયો હતો. તાંબુ ડિસેમ્બર રૂ.810ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.32 વધી રૂ.18.45ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર રૂ.285ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 12 પૈસા વધી રૂ.6.42ના ભાવ થયા હતા.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.29.25 વધી રૂ.165.25ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.25 ઘટી રૂ.17.75ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.92 વધી રૂ.849.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.100000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.208 વધી રૂ.1499.5ના ભાવ થયા હતા.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.34.2 ઘટી રૂ.120.5ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.4 વધી રૂ.18.85ના ભાવ થયા હતા.

    સોનું ડિસેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.22 ઘટી રૂ.785ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.440 ઘટી રૂ.2849ના ભાવ થયા હતા. તાંબુ ડિસેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.94 ઘટી રૂ.7.25ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 74 પૈસા વધી રૂ.3.16ના ભાવ થયા હતા.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.32.4 ઘટી રૂ.122.5ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.5 વધી રૂ.18.85ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.26.5 ઘટી રૂ.886ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.390.5 ઘટી રૂ.2737ના ભાવ થયા હતા.

    MCX Daily Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મૃત્યુ

    April 22, 2026

    Morbi સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર

    April 22, 2026

    Morbi કડીયાણા નજીક વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી

    April 22, 2026

    Morbi માળીયા (મીં) પાસેની હોટલમાં મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની હત્યા

    April 22, 2026

    Morbi પાલિકાના ત્રણ વાંકાનેરના એક માજી પ્રમુખો સહિત 24 આગેવાન ભાજપમાંથી સસ્પેન્ડ

    April 22, 2026

    Morbi વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મૃત્યુ

    April 22, 2026

    Morbi સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર

    April 22, 2026

    Morbi કડીયાણા નજીક વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.