Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં
    • Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા
    • Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન
    • PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા
    • તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.
    • આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે
    • જેવી કરણી તેવી ભરણી
    • 28 જૂનનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મૃત્યુ
    મોરબી

    Morbi: કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મૃત્યુ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026Updated:April 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi , તા.22
    મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કારખાનામાં કોલસા મીલના મશીનના પટ્ટામાં સગીર ફસાઈ જતાં તેને ગંભીર ઇજા થઇ હતી. જોકે, સારવાર દરમિયાન સગીરનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક સગીરના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મશીનના ઓપરેટર સામે ફરિયાદ કરી છે.

    મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને ત્યાં બરવાણી કોતવાલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રશાંત મિશ્રાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બ્રિજેન્દ્ર રાજાવત રહે. કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરી લખધીરપુર રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે ગત તા. 18/11/2025 ના રોજ વિશાલ, સુરેશ અને ફરિયાદીનો સગીર ભાઈ લખધીરપુર રોડ પર આવેલ કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરીમાં હતા.

    ત્યારે કોલસા મિલમાં મશીનના ઓપરેટર આરોપી બ્રિજેન્દ્ર દ્વારા બેદરકારી રાખવામાં આવી હતી અને ફરિયાદીનો ભાઈ વિશ્વાસ (11) કોલસા મિલના પટ્ટામાં ફસાઈ ગયો હતો જેથી તેને ગંભીર ઈજા થઈ હતી માટે તેને સારવારમાં પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ અને ત્યાર બાદ તેના વતનમાં લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન સગીરનું મોત નીપજયું હતું.

    હાલમાં ભોગ બનેલા સગીરના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મશીનના ઓપરેટર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

     

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbiમાં ખેડૂતોના આંદોલનને મહિલાઓનું જોરદાર સમર્થન, દીકરીઓના નાટકે કંપની સામે સવાલ ઉઠાવ્યા

    June 26, 2026
    મોરબી

    Wankaner હાઈવે પર રોંગ સાઈડમાં આવતા ડમ્પરે બાઈકને ઠોકર મારી, બાઈક ચાલક આધેડનું મોત

    June 26, 2026
    મોરબી

    Morbiના સરતાનપર રોડ પર કાર ડમ્પર પાછળ ઘુસી જતા કારમાં સવાર બેના મોત

    June 26, 2026
    મોરબી

    Morbi મહાનગરપાલિકામાં સફાઈ અંગે અરજી કર્યાનો ખાર રાખી ચાર ઇસમોએ યુવાનને માર માર્યો

    June 26, 2026
    મોરબી

    Morbiના જેતપર ગામે ઘર પાસેથી એકટીવા ચોરી થયાની ફરિયાદ

    June 26, 2026
    મોરબી

    Morbi: જેતપર ગામે ‘‘અદાણીનો અત્યાચાર ખેડૂતોની દુર્દશા નાટક હજારોની જનમેદનીએ નિહાળ્યું

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026

    PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા

    June 27, 2026

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.