Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kutch માં સોશિયલ મીડિયા પર આઇએસઆઇએસ વિચારધારા ફેલાવનાર યુવક ઝડપાયો

    May 2, 2026

    કાળઝાળ ગરમી જીવલેણ બની રહી છે, ૪૮ કલાકમાં હીટસ્ટ્રોકથી ૨ લોકોના જીવ ગયા

    May 2, 2026

    Geniben Thakor જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંક્યો,હિંમત હોય તો આગામી બનાસકાંઠાથી ચૂંટણી લડી બતાવે

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kutch માં સોશિયલ મીડિયા પર આઇએસઆઇએસ વિચારધારા ફેલાવનાર યુવક ઝડપાયો
    • કાળઝાળ ગરમી જીવલેણ બની રહી છે, ૪૮ કલાકમાં હીટસ્ટ્રોકથી ૨ લોકોના જીવ ગયા
    • Geniben Thakor જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંક્યો,હિંમત હોય તો આગામી બનાસકાંઠાથી ચૂંટણી લડી બતાવે
    • Bengal ના ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમમાં ૧૫ બૂથ પર પુનઃ મતદાન થયું
    • 03 મે, વિશ્વ હાસ્ય દિવસ
    • 3 મે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
    • અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણ-શું ડિજિટલ યુગમાં દ્વેષપૂર્ણ ભાષણ રમખાણો
    • તંત્રી લેખ…વધતી ગરમી આજીવિકા સંકટને વધુ વધારશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Champions Trophy સુધી રોહીત શર્મા કેપ્ટન રહેશે : ક્રિકેટ બોર્ડની બેઠકમાં ચર્ચા
    ખેલ જગત

    Champions Trophy સુધી રોહીત શર્મા કેપ્ટન રહેશે : ક્રિકેટ બોર્ડની બેઠકમાં ચર્ચા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.13
    ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. પરંતુ તેનું ખરાબ ફોર્મ, ટીમમાંથી ડ્રોપ લેવો અને પોતાની કેપ્ટનશીપ ગુમાવવાની વાતો છે. આ દરમિયાન રોહિતે BCCI સમક્ષ કેપ્ટનશીપ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

    થોડા સમય પહેલા સુધી રોહિત શર્માને ભારતનો શ્રેષ્ઠ કેપ્ટન માનવામાં આવતો હતો. પરંતુ હવે લોકો તેના સ્થાને બીજા કોઈ  ખેલાડી વિશે વાત કરી રહ્યા છે.

    આનું મુખ્ય કારણ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટીમનું ક્લીન સ્વીપ થવું અને પછી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ હારવી છે. આ સિવાય રોહિત બેટથી પણ કંઈ ખાસ કરી શક્યો નથી. જેથી કરીને તે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ મેચમાંથી બહાર રહ્યો હતો.

    મળતી માહિતી અનુસાર, શનિવારે BCCIની મીટિંગ યોજાઈ હતી. BCCIની આ રિવ્યુ મીટિંગ ઓસ્ટ્રેલિયામાં ભારતીયના ખરાબ પ્રદર્શન અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે આ બેઠકની વિગતો લીક થઈ ગઈ છે.

    એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ રિવ્યુ મીટિંગમાં કેપ્ટન રોહિત શર્માની સાથે મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા હતા. જેમાં રોહિત શર્માએ બોર્ડને કહ્યું છે કે, ’હું થોડા વધુ મહિનાઓ માટે ટીમનો કેપ્ટન રહેવા માંગું છું અને આ દરમિયાન BCCI નવા કેપ્ટનની શોધ કરી શકે છે.’ 

    રોહિત શર્મા પછી જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવા અંગે પણ આ મીટિંગમાં ચર્ચા થઈ હતી. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સર્વસંમતિ બની નથી. આનું સૌથી મોટું કારણ જસપ્રીત બુમરાહનું વારંવાર ઈજાગ્રસ્ત થવું છે. રોહિતે BCCIના આગામી કેપ્ટનની પસંદગીમાં સંપૂર્ણ સમર્થન આપવાનું વચન પણ આપ્યું હતું.

    આ સિવાય અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્ત્વ કરશે. જો કે, ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં તે કેપ્ટન નહીં રહે તે લગભગ નક્કી છે. એ પણ શક્ય છે કે રોહિત શર્માને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પસંદ ન કરવામાં આવે.

    Champions Trophy 2025 Rohit Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ભારતીય ખેલાડી મોન્ટી દેસાઈને કેનેડિયન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

    May 2, 2026
    ખેલ જગત

    Yashasvi Jaiswal સ્ટાર્ક સામેની મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી કોહલી એક ખાસ ક્લબમાં જોડાયો

    May 2, 2026
    ખેલ જગત

    Gujarat Titans ટીમે Dinner સાથે Gujarat Dayની ઉજવણી કરી

    May 2, 2026
    ખેલ જગત

    15 વર્ષના Vaibhav Suryavanshiને Out કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026
    ખેલ જગત

    Indian Premier Leagueની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026
    ખેલ જગત

    KL Rahulની ઇચ્છા છે કે તે MahendraSingh Dhoniના પાંચ IPL Titleની બરાબરી કરે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kutch માં સોશિયલ મીડિયા પર આઇએસઆઇએસ વિચારધારા ફેલાવનાર યુવક ઝડપાયો

    May 2, 2026

    કાળઝાળ ગરમી જીવલેણ બની રહી છે, ૪૮ કલાકમાં હીટસ્ટ્રોકથી ૨ લોકોના જીવ ગયા

    May 2, 2026

    Geniben Thakor જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંક્યો,હિંમત હોય તો આગામી બનાસકાંઠાથી ચૂંટણી લડી બતાવે

    May 2, 2026

    Bengal ના ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમમાં ૧૫ બૂથ પર પુનઃ મતદાન થયું

    May 2, 2026

    03 મે, વિશ્વ હાસ્ય દિવસ

    May 2, 2026

    3 મે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kutch માં સોશિયલ મીડિયા પર આઇએસઆઇએસ વિચારધારા ફેલાવનાર યુવક ઝડપાયો

    May 2, 2026

    કાળઝાળ ગરમી જીવલેણ બની રહી છે, ૪૮ કલાકમાં હીટસ્ટ્રોકથી ૨ લોકોના જીવ ગયા

    May 2, 2026

    Geniben Thakor જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંક્યો,હિંમત હોય તો આગામી બનાસકાંઠાથી ચૂંટણી લડી બતાવે

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.