Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian stock market 28 એપ્રિલથી 2 મે, 2026 સુધી નોંધપાત્ર અસ્થિરતા અને નબળાઈનો અનુભવ કર્યો

    May 4, 2026

    મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump

    May 4, 2026

    Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian stock market 28 એપ્રિલથી 2 મે, 2026 સુધી નોંધપાત્ર અસ્થિરતા અને નબળાઈનો અનુભવ કર્યો
    • મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump
    • Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું
    • પાવર સ્ટાર Pawan Singh સાથે બ્રેકઅપ થયા પછી અક્ષરા સિંહ ફરીથી પ્રેમમાં પડી
    • લોકો નિર્દોષ નાગરિકોને હેરાન કરે છે, ૧૬ વર્ષ જૂના કેસમાં રાહત મળ્યા બાદ Shekhar Suman
    • Ram Teri Ganga Mailiની નાયિકા મંદાકિનીએ એક બૌદ્ધ સાધુ સાથે લગ્ન કર્યા
    • વાસ્તવિક’Padman’ મુરુગનાથમ નોબેલ શાંતિ પુરસ્કારની દોડમાં છે, જેણે મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે
    • KL Rahul અને વૈભવ સૂર્યવંશીને પાછળ છોડીને અભિષેકે ઓરેન્જ કેપ પાછી મેળવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»વાઘોડિયા મેન રોડ પર ખોદકામ બાદ માટી નાખીને ડામર પાથરી દેતા રોડ બેસી ગયો
    વડોદરા

    વાઘોડિયા મેન રોડ પર ખોદકામ બાદ માટી નાખીને ડામર પાથરી દેતા રોડ બેસી ગયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.21

    વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી, ગટર, રોડ અથવા વરસાદી ગટરના જે કામો કરવામાં આવે છે, તેમાં કામગીરી કોન્ટ્રાક્ટરના ભરોસે છોડી દેવાતા વેઠ ઉતારવામાં આવે છે .જેના લીધે છેવટે નુકસાન કોર્પોરેશનને જ થાય છે. જેમાં એકની એક કામગીરી ફરી પાછી કરવાનો વારો આવે છે. કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યા બાદ તે બરાબર કરે છે કે નહીં તે માટે નિરીક્ષણ અર્થે કોર્પોરેશનના એન્જિનિયર અથવા જવાબદાર અધિકારી પણ હાજર રહેતા નથી.  કોર્પોરેશનમાં મળતી સભાઓમાં કોર્પોરેટરો પણ અવારનવાર આ અંગે ફરિયાદો કરતા રહે છે, પરંતુ રજૂઆતોની કોઈ અસર થતી નથી. ઇજારદારની બેદરકારીભરી તકલાદી કામગીરીનો વધુ એક પુરાવો વાઘોડીયા મેન રોડ ઉપર બહાર આવ્યો છે. પ્રભુનગર પાસે  પાણીની લાઇન નાખીને જોડાણ કરવામા આવ્યુ છે. આ માટે લાઈન ઉપર વાલ્વ ફિટ કરવા   મોટો ખાદો ખોદ્યો હતો. નીચે લાઈન ઉપર વાલ્વ ફિટ કર્યા બાદ પુરાણની કામગીરીમાં રીતસર વેઠ ઉતારવામાં આવી છે. ખાડામા માત્ર માટી નાખીને પુરાણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કોઇ પણ જાતનુ મેટલીંગ કાર્ય કર્યા વિના ડામરનો માલ નાખીને ખાડો પૂરી દેવામાં આવ્યો છે. ડામરથી પુરાણ કરેલા ભાગ  પરથી ભારદારી વાહનોની સતત અવરજવર ચાલુ રહેતા રોડ બેસવા માડ્યો છે,  કદાચ આના કારણે નીચે ફીટ કરેલો વાલ્વ ભારે વાહનોની આવજાથી તુટી પણ જાય તો નવાઈ નહીં. પાણી પુરવઠા વિભાગ આવી અગત્યની કામગીરી કરવાની હોય સાઇટ ઉપર કેમ કોઈ જવાબદાર અધિકારીઓ હાજર નથી રહેતા એવો સવાલ વિસ્તારના રહીશો ઉઠાવી રહ્યા.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની

    April 28, 2026
    વડોદરા

    Vadodara: પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ

    April 28, 2026
    રાજકોટ

    Vadodara: વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત

    April 28, 2026
    વડોદરા

    Vadodara: સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ

    April 28, 2026
    વડોદરા

    Vadodara: MS Universityમાં ગયા વર્ષ કરતા બમણા PHD સ્ટુડન્ટસે પ્રવેશ લીધો

    April 28, 2026
    વડોદરા

    Vadodara રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Indian stock market 28 એપ્રિલથી 2 મે, 2026 સુધી નોંધપાત્ર અસ્થિરતા અને નબળાઈનો અનુભવ કર્યો

    May 4, 2026

    મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump

    May 4, 2026

    Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું

    May 4, 2026

    પાવર સ્ટાર Pawan Singh સાથે બ્રેકઅપ થયા પછી અક્ષરા સિંહ ફરીથી પ્રેમમાં પડી

    May 4, 2026

    લોકો નિર્દોષ નાગરિકોને હેરાન કરે છે, ૧૬ વર્ષ જૂના કેસમાં રાહત મળ્યા બાદ Shekhar Suman

    May 4, 2026

    Ram Teri Ganga Mailiની નાયિકા મંદાકિનીએ એક બૌદ્ધ સાધુ સાથે લગ્ન કર્યા

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian stock market 28 એપ્રિલથી 2 મે, 2026 સુધી નોંધપાત્ર અસ્થિરતા અને નબળાઈનો અનુભવ કર્યો

    May 4, 2026

    મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump

    May 4, 2026

    Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.