Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા
    • Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો
    • Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે
    • તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી
    • ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી
    • Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ
    • Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે
    • કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Priyanka એ હ્રિતિક અને રાકેશ રોશનનાં એન્ટિ નેપોટીઝમ વલણના વખાણ કર્યાં
    મનોરંજન

    Priyanka એ હ્રિતિક અને રાકેશ રોશનનાં એન્ટિ નેપોટીઝમ વલણના વખાણ કર્યાં

    Vikram RavalBy Vikram RavalJanuary 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રિયંકાએ કહ્યું, તેઓ એક લાંબી યાદી બનાવે છે, જેમાં તેઓ નવા લોકોને લાવે છે અને તેમના માટે તકો ઉભી કરે છે

    Mumbai,તા.૨૧

    પ્રિયંકા ચોપરાએ હ્રિતિક રોશન અને રાકેશ રોશનના દરેકને તક આપવાના વલણના તાજેતરમાં વખાણ કર્યા છે. નેટફ્લિક્સ પર તાજેતરમાં ‘ધ રોશન્સ’ નામની ડોક્યુ સિરીઝ રિલીઝ થઈ છે. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ રોશન્સ વિશે વાતો કરી છે. તેમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે રાકેશ રોશન અને હ્રિતિક રોશને તેઓ કઈ રીતે બહારના લોકોને તેમની ફિલ્મોમાં તક આપે છે અને નેપોટીઝમને મહત્વ નથી આપતા તે અંગે વાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું, “તેઓ એક લાંબી યાદી બનાવે છે, જેમાં તેઓ નવા લોકોને લાવે છે અને તેમના માટે તકો ઉભી કરે છે. જેથી તેમણે જે બનાવ્યું છે, તેનો લાભ એ લોકો એકલા ન લે અને બહારના લોકોને પણ મળે. તેમની આ બીજા માટે જગ્યા રાખવાની વિચારધારાને હું ખરેખર સરાહું છું.”પ્રિયંકા ચોપરાએ ક્રિશ અને ક્રિશ ૩માં તેમની સાથે કામ કર્યું હતું. જેમાં તેણે સુપરહિરો ક્રિશનો રોલ કરતા હ્રિતિક રોશન સાથે લીડ રોલ કર્યો હતો. આ બંને ફિલ્મો રાકેશ રોશનના ફિલ્મક્રાફ્ટ પ્રોડક્શન્સ દ્વારા ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રિયંકાએ ૨૦૧૨માં હ્રિતિક સાથે કરણ મલ્હોત્રાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ અગ્નિપથમાં પણ કામ કર્યું હતું. જે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. હાલ આ મુદ્દો ચર્ચામાં છે કારણ કે અગાઉ પ્રિયંકા એક પોડકાસ્ટમાં ૨૦૨૩માં બોલિવૂડમાં પ્રસરી ગયેલા નેપોટીઝમ પર વાત કરી ચૂકી છે. તેણે કહ્યું હતું, “બોલિવૂડમાં એવા કલાકારો છે જેમની પેઢીઓની પેઢીઓ ફિલ્મોમાં આવ્યા કરે છે અને તેમને અનેક તકો મળ્યા કરે છે, સામે એવા લોકો પણ છે જે બહારથી આવે છે. તમે તમારા પરિવારની છેલ્લી આશા છો તો તમારા કાકા તમારા કાકા તામારા તમારા માટે ફિલ્મ નથી બનાવતા, બરાબર? તમારે તમારી જાતે એ મેળવવું પડે છે અને તેના માટે સંઘર્ષ કરવો પડે છે. આ ચિંતાથી જ હું પ્રોડક્શનમાં આવી. કારણ કે છ ફિલ્મો ન ચાલી અને હું કોઈ નેપો બેબી નથી તો મને ચિંતા થઈ. બોલિવૂડની ફિલ્મોમાં મને એવો કોઈનો ટેકો નથી.”

    Hrithik Priyanka Rakesh Roshan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025
    મનોરંજન

    Ram Charan-ઉપાસનાએ ગર્ભાવસ્થા દરમિયાન કિયારા માટે ઘરે બનાવેલ કેરીનું અથાણું મોકલ્યું

    June 15, 2025
    મનોરંજન

    ‘Pushpa 2’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો, તેલંગાણા સરકારે ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત

    June 15, 2025
    મનોરંજન

    Ranveer Singh ફિલ્મ નકારી, શાહિદને ધીરજનું ફળ મળ્યું, ૧૨ વર્ષ રાહ જોયા પછી, તેને ચાંદી મળી

    June 15, 2025
    મનોરંજન

    આજે હું જ્યાં છું તે ફક્ત થિયેટરોને કારણે છે. હું થિયેટરોથી પીઠ ફેરવી શકતો નથી,Aamir

    June 15, 2025
    મનોરંજન

    Rashmika સાથે ધનુષને ૬ થી ૭ કલાક કચરાના ઢગલામાં સુવું પડ્યું

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025

    તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી

    June 17, 2025

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.