Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    BJPની સૌથી પાવરફૂલ કમિટી સંસદીય બોર્ડથી લઈને મંત્રીમંડળમાં મોટા ફેરફાર તેવી અટકળો લાગી

    July 16, 2026

    Iran અમેરિકા સાથે વાતચીતનો ઇનકાર કરતા કહ્યું, “હાલમાં, સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય સંરક્ષણ પર છે

    July 16, 2026

    ભયંકર યુદ્ધ વચ્ચે,Donald Trump ઈરાનની પ્રશંસા કરી અને બિડેનની ટીકા કરી

    July 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • BJPની સૌથી પાવરફૂલ કમિટી સંસદીય બોર્ડથી લઈને મંત્રીમંડળમાં મોટા ફેરફાર તેવી અટકળો લાગી
    • Iran અમેરિકા સાથે વાતચીતનો ઇનકાર કરતા કહ્યું, “હાલમાં, સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય સંરક્ષણ પર છે
    • ભયંકર યુદ્ધ વચ્ચે,Donald Trump ઈરાનની પ્રશંસા કરી અને બિડેનની ટીકા કરી
    • T20 માં સૌથી વધુ લક્ષ્યનો પીછો તૂટી ગયો, પહેલી વાર એક મેચમાં ત્રણ સદી
    • Kieron Pollard ૧,૦૦૦ છગ્ગા ફટકાર્યા, હવે ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ જોખમમાં છે
    • Nicholas Pooran ને ફિન એલનનો MLC માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો, માત્ર ૩૧ બોલમાં સદી ફટકારી
    • Ben Stokes આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ પછી પહેલી વાર સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરશે, ઘરેલુ વન-ડે કપમાં ડરહામ માટે રમશે
    • Anupam Kher સતીશ કૌશિકની પુત્રીને લગ્નમાં ભેટ આપવાની ઇચ્છા વ્યક્ત કરે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi:વજેપર ના ખેડૂત પાસેથી 4,000 ની લાંચ લેતા ઝડપાયેલા તલાટી મંત્રી જામીન મુક્ત
    મોરબી

    Morbi:વજેપર ના ખેડૂત પાસેથી 4,000 ની લાંચ લેતા ઝડપાયેલા તલાટી મંત્રી જામીન મુક્ત

    Vikram RavalBy Vikram RavalFebruary 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ખેડૂત પ્રમાણપત્ર નો દાખલો કાઢી આપવા બાબતે લાંચ લેતા   ગ્રામ પંચાયતના કર્મચારી એસીબી ના છટકામાં સપડાયો

    Morbi,તા.08

    મોરબી પંથકના વજેપર (માધાપર) ના ખેડૂતને ખાતેદારનું પ્રમાણપત્ર આપવા ના મુદ્દે રૂપિયા પાંચ હજારની લાંચ લેતા ઝડપાયેલા જયદીપસિંહ જાડેજા ને કોર્ટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ મોરબી પંથકમાં રહેતા અજય મનજી જાદવ એ ખેડૂત ખાતેદારનો પ્રમાણપત્ર મેળવવા માટે વકીલ પ્રદીપ કુમાર ધનજીભાઈ કનજારિયા એ અરજી કરી હતી. છે ખેડૂત પ્રમાણે પત્રમાં અભિપ્રાય આપવાના બહાને જયદીપસિંહ જાડેજાએ ₹5,000 ની માગણી કરી હતી.તેમજ ગામ નમુના 2માં નોંધ કરાવવા અને વારસાઈ આંબો મેળવવા વાતચીત બાબતે તેઓએ અગાઉ આપેલ અભિપ્રાય પેટે 5 હજારની માગણી કરી હતી. અને બંને વચ્ચે રકચકના અંતે ચાર હજાર નક્કી કરી હતી.જે અંગે વકીલ પ્રદીપકુમાર કણજારીયા એસીબી પોલીસ મથકમાં અરજી કરી હતી. બાદ લાંચ વિરોધી શાખા દ્વારા છટકુ ગોઠવ્યું હતું જે છટકામાં તલાટી મંત્રી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા ₹4,000 ની લાંચ લેતાં હાથે ઝડપી લીધા હતાઆરોપી વિરૂધ્ધ  અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું.  બાદ આરોપી જયદીપસિંહ  જાડેજા ધ્વારા મોરબી સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી જે જામીન અરજી એવી રજુઆત કરવામાં આવેલ કે,આરોપીને આ ગુન્હામાં ખોટી રીતે સંડોવી દીધેલ છે.જે પ્રમાણપત્ર મેળવવા અંગે લાંચ માંગવાની  ફરીયાદ કરેલ છે તે પ્રમાણપત્ર અગાઉથી જ કોઈપણ જાતની રકમ લીધા વગર અરજદારને મળી ગયેલ છે જે અરજદાર ધ્વારા અરજી કરવામાં આવેલ તે અજય મનજીભાઈ જાદવનું ચાર્જશીટના કામે કોઈ નીવેદન લેવામાં આવેલ નથી. લાંચની રકમ તેઓ પાસેથી રીકવરી થયેલ નથી  તેઓ ધ્વારા કોઈપણ જાતની રકમની માંગણી કરેલ ન હોવા છતા તેઓને ખોટી રીતે ખોટા કેસમાં ફીટ કરી દેવામાં આવેલ છે, તમામ તપાસ પુર્ણ થઈ ગયેલ છે તેમજ રીકવરી ડીસ્કવરી પુર્ણ થઈ ગયેલ છે  તપાસના કામે આરોપીની કોઈ જરૂરીયાત રહેતી નથી તેવા સંજોગોમાં આરોપીને જામીન મુકત કરવા જોઈએ તેવી દલીલો કરવામાં આવેલ.બચાવપક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો તેમજ  ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ  મોરબી સેશન્સ અદાલત ધ્વારા જયદીપસિંહ  જાડેજાને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો.આ કામમાં મોરબીના જીતુભા જાડેજા તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Wankanerમાં રેલવેના ૨૨ લાખના વીજ વાયરની ચોરી કરનાર કર્મચારી સહીત ચાર ઝડપાયા

    July 15, 2026
    મોરબી

    Morbiમાં ત્રિપલ મર્ડરના ગુનામાં દસ માસથી ફરાર આરોપી ઝડપાયો

    July 15, 2026
    મોરબી

    Morbiમાં સ્કૂલના વાલીઓને ટાર્ગૅટ કરી ખંડણી માંગનાર સાયબર ઠગ ઝડપાયો, ૧૩ ગુનાઓનો ઇતિહાસ ખુલ્યો

    July 15, 2026
    મોરબી

    Morbiના વીસીપરામાં બે અલગ-અલગ દરોડા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    July 15, 2026
    મોરબી

    Morbiના નટરાજ ફાટક પાસે નવનિર્મિત ઓવરબ્રિજના એક પિલરમાં બેદરકારી, તોડી પાડવા આદેશ

    July 15, 2026
    મોરબી

    Morbiના પીપળી ગામ નજીક બાઈક ચાલક ખાડામાં ખાબકતા મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    BJPની સૌથી પાવરફૂલ કમિટી સંસદીય બોર્ડથી લઈને મંત્રીમંડળમાં મોટા ફેરફાર તેવી અટકળો લાગી

    July 16, 2026

    Iran અમેરિકા સાથે વાતચીતનો ઇનકાર કરતા કહ્યું, “હાલમાં, સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય સંરક્ષણ પર છે

    July 16, 2026

    ભયંકર યુદ્ધ વચ્ચે,Donald Trump ઈરાનની પ્રશંસા કરી અને બિડેનની ટીકા કરી

    July 16, 2026

    T20 માં સૌથી વધુ લક્ષ્યનો પીછો તૂટી ગયો, પહેલી વાર એક મેચમાં ત્રણ સદી

    July 16, 2026

    Kieron Pollard ૧,૦૦૦ છગ્ગા ફટકાર્યા, હવે ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ જોખમમાં છે

    July 16, 2026

    Nicholas Pooran ને ફિન એલનનો MLC માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો, માત્ર ૩૧ બોલમાં સદી ફટકારી

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    BJPની સૌથી પાવરફૂલ કમિટી સંસદીય બોર્ડથી લઈને મંત્રીમંડળમાં મોટા ફેરફાર તેવી અટકળો લાગી

    July 16, 2026

    Iran અમેરિકા સાથે વાતચીતનો ઇનકાર કરતા કહ્યું, “હાલમાં, સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય સંરક્ષણ પર છે

    July 16, 2026

    ભયંકર યુદ્ધ વચ્ચે,Donald Trump ઈરાનની પ્રશંસા કરી અને બિડેનની ટીકા કરી

    July 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.