Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026

    આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા

    July 15, 2026

    ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક
    • આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા
    • ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court
    • Mutual Fund Market માં મુંબઈ મોખરે અને દિલ્હી બીજા નંબરે,અમદાવાદ છઠ્ઠા ક્રમે
    • જંતર-મંતર પહોંચ્યા Shankarsinh Vaghela; 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની કરી પૂછપરછ
    • India-England મેચ બાદ વિરાટ કોહલીએ યુવા કેપ્ટન શુભમન ગિલ પ્રત્યે સન્માન દર્શાવ્યું
    • FIFA World Cup માં સ્પેને ચોંકાવ્યા, સેમિફાઈલનમાં ફ્રાન્સને 2-0થી પછાડી ફાઇનલમાં એન્ટ્રી
    • બોલિંગ જ નહીં, ફિલ્ડિંગમાં પણ Bumrah કિંગ, કર્યો સૂર્યકુમાર જેવો જ ઐતિહાસિક કેચ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America માં શખ્સને કારની ટકકર મારી બેના મોત નિપજાવવા બદલ 25 વર્ષની જેલ
    આંતરરાષ્ટ્રીય

    America માં શખ્સને કારની ટકકર મારી બેના મોત નિપજાવવા બદલ 25 વર્ષની જેલ

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    America, તા.10
    અમેરિકામાં બે કિશોર વયનાં ટેનિસ ખેલાડીઓના વાહન અકસ્માતમાં મોત નીપજ્યું હોવાના આરોપમાં ભારતીય મૂળના અમનદીપ સિંહને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અમનદીપ પર દારૂ પીને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવવાનો આરોપ હતો. શુક્રવારે, અમનદીપ સિંહને લોંગ આઇલેન્ડના મિનેઓલામાં મહત્તમ 25 વર્ષ અને ઓછામાં ઓછી આઠ વર્ષ અને ચાર મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

    પીડિતોના પરિવારે કોર્ટમાં તેમના પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ભારતીય શખસે આ દરમિયાન કહ્યું કે “મારા પ્રત્યેનો તમારો ગુસ્સો સંપૂર્ણપણે સમજી શકાય તેવો અને સંપૂર્ણપણે વાજબી છે, આ બધી મારી ભૂલ હતી,” સિંહે ન્યાયાધીશ હેલેન ગુગર્ટીને કહ્યું.

    બાળક ગુમાવવું એ સૌથી મોટું દુ:ખ છે. મેં બહુ મોટું પાપ કર્યું છે. જો કોઈ મર્યું હોત, તો તે હું હોવો જોઈતો હતો.” સજાની પ્રક્રિયા જોવા માટે આવેલા પીડિતોના સમર્થકોની ભીડ એટલી મોટી હતી કે તેમના માટે બે વધારાના કોર્ટ રૂમ ખોલવામાં આવ્યા હતા.

    ગુગર્ટી દ્વારા આપવામાં આવેલી સજા મુજબ, ભારતીય શખસને પેરોલ માટે વિચારણા કરતા પહેલા ઓછામાં ઓછી સજા ભોગવવી પડશે, જે અન્ય બાબતોની સાથે જેલમાં તેમના વર્તન પર આધારિત હશે. જો તે પેરોલ માટે લાયક ન હોય, તો તેની મુદત 25 વર્ષ સુધી વધારી શકાય છે. 36 વર્ષીય સિંહ એક કંસ્ટ્રક્શન કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતો હતો.

    નાસાઉ જિલ્લા ફરિયાદી એન ડોનેલીએ જણાવ્યું હતું કે મે 2023માં એક રાત્રે, સિંહે 65 કિલોમીટર પ્રતિ કલાક ગતિ મર્યાદા ક્ષેત્રમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાનો ડોજ રામ ટ્રક ખોટી દિશામાં ચલાવ્યો હતો. તેણે ચાર કિશોરો જેમા મુસાફરી કરી રહ્યા હતા.

    એ આલ્ફા રોમિયો કારને ટક્કર મારી હતી, જેમાંથી બે આ અકસ્માતમાં બચી ગયા અને બેના મોત નીપજ્યા હતા. તેણે કહ્યું કે તે કચરાના ડમ્પસ્ટર પાસે છુપાયેલો પકડાયો હતો. મેડિકલ ટેસ્ટમાં તેના લોહીમાં આલ્કોહોલનું સ્તર 0.15 ટકા હતું, જે 0.8 ટકાની મર્યાદા કરતાં લગભગ બમણું હતું, અને તેનામાં કોકેઈનના અંશ હતા. 

    America
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russian ક્રુડતેલ ખરીદવા પર હવે 500 નહી, 100% અમેરિકી ટેરિફ!

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indian નાવિકના મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz સ્ટ્રેટ પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ ૫૨,૦૦૦ વિરોધીઓને મારી નાખ્યા છે, તેની સામે હુમલા ચાલુ રહેશે: યુએસ પ્રમુખ

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026

    આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા

    July 15, 2026

    ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court

    July 15, 2026

    Mutual Fund Market માં મુંબઈ મોખરે અને દિલ્હી બીજા નંબરે,અમદાવાદ છઠ્ઠા ક્રમે

    July 15, 2026

    જંતર-મંતર પહોંચ્યા Shankarsinh Vaghela; 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની કરી પૂછપરછ

    July 15, 2026

    India-England મેચ બાદ વિરાટ કોહલીએ યુવા કેપ્ટન શુભમન ગિલ પ્રત્યે સન્માન દર્શાવ્યું

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026

    આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા

    July 15, 2026

    ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.