Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ
    • Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
    • Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી
    • Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ
    • Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ
    • વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
    • આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
    • તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot:માતા-પુત્રને જાનથી મારી નાખવાની પાડોશીની ધમકી
    રાજકોટ

    Rajkot:માતા-પુત્રને જાનથી મારી નાખવાની પાડોશીની ધમકી

    Vikram RavalBy Vikram RavalFebruary 15, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    તું શું અહીં જોવા આવી છો કહી ધમકાવનાર પાડોશી માતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ
    Rajkot,તા.15
    શહેરના નાના મૌવા રોડ પર પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પરિણીતા અને તેના પુત્ર વિરુદ્ધ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વિજ્ઞાન જાથાની ટીમ આવતા બહાર જોવા નીકળેલ માતા-પુત્રને તું શું અહીં જોવે છે કહી ધમકી આપી હતી.
    મામલામાં નાના મૌવા મેઈન રોડ પર મેંઘમાયા નગરમાં રહેતા ભાવનાબેન જેનીશભાઈ ભોજાણી(ઉ.વ. ૩૪) નામની મહિલાએ માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં નીતાબેન જેનીશભાઈ ભોજાણી અને ઉમંગ દિનેશભાઇ ભોજાણીનુ નામ આપતા જણાવ્યું હતું કે પતિનું દોઢેક વર્ષ પહેલા અવસાન થયેલ છે.અમારી બાજુમા રહેતા નિતાબેન દિનેશભાઇ ભોજાણીના ઘરે વિજ્ઞાન જાથાવાળા આવેલ હતા. ત્યારે હું પણ બહાર જોવા માટે નિકળેલ હતી. આ દરમ્યાન નિતાબેન દિનેશભાઈ ભોજાણી મારી સામે એકી ટસે જોવા લાગેલ અને કહેવા લાગેલ કે તુ અહીં શું જોવા માટે આવી છે. તુ અહીંથી જતી રહે કહી મારી સાથે ઝગડો કરવા લાગેલ હતા. દરમિયાન મારા બંન્ને દિકરા પણ બહાર આવેલ અને મેં ઝગડો કરવાની ના કહેલ હતા. બાદમાં નિતાબેનનો દીકરો ઉમંગ દિનેશભાઈ ભોજાણી પણ આવી ગયેલ હતો અને તે પણ મારી સાથે ઝગડો કરવા લાગેલ હતો. ઝગડાને પગલે માણસો ભેગા થઇ જતાં બંન્ને જણા મને કહેવા લાગેલ કે તુ અહીંથી જતી રહે નહી તો તને જાનથી મારી નાખીસ અને તારા દિકરાને પણ મારી નાખીસ. જેથી હું તથા મારા બંન્ને દિકરા અમારા ઘરે જતા રહેલા હતા બાદમાં નિતાબેન તથા તેનો દિકરો ઉમંગ બંન્ને જણા મને અવાર નવાર હેરાન પરેશાન કરી મારી નાખવાની ધમકી આપતા હોય અંતે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025
    રાજકોટ

    મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે

    June 16, 2025
    રાજકોટ

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025
    રાજકોટ

    અમિત શાહ, CM,રાજ્યપાલ, જે.પી.નડ્ડા, પાટીલ બપોરે Rajkot પહોંચશે : બે કલાકનું રોકાણ

    June 16, 2025
    રાજકોટ

    Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે

    June 13, 2025
    રાજકોટ

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.