Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!
    • Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે
    • આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે
    • પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા
    • મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો
    • Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે
    • મહિલા અનામતનું માળખુ અમે જ રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો : Priyanka
    • Pakistan સૈન્યના વખાણ કરી મોદીને પોતાના સારા દોસ્ત ગણાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujarat માં એક વર્ષમાં 18000થી વધુએ નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લીધી
    અમદાવાદ

    Gujarat માં એક વર્ષમાં 18000થી વધુએ નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લીધી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.17

    ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થના સેવન કરવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તે દર્શાવતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ગુજરાતમાંથી એક વર્ષમાં 18,716 વ્યક્તિને નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી હતી. વધુ ચોંકાવનારી વાત એ પણ છે કે, નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેનારાનું પ્રમાણ એક વર્ષમાં સાત ગણુંથી વઘુ વધી ગયું છે.

    નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેનારામાં એક વર્ષમાં સાત ગણોથી વધુનો ચિંતાજનક વધારો 

    ગુજરાતમાં ઈન્ટગ્રેટેડ રિહેબ સેન્ટર ફોર એડિક્ટસના 7, આઉટરીચ એન્ડ ડ્રોપ ઈન સેન્ટર્સ-કમિટી બેઝ્‌ડ પીઅર લેડ ઈન્ટરવેશન-ડિસ્ટ્રિક્ટ ડી એડિક્શન સેન્ટર્સના 3-3, સ્ટેટ લેવલ કોઓર્ડિનેટિંગ એજન્સીના 1 જ્યારે એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટીના 5 એમ કુલ 22 નશામુક્તિ કેન્દ્ર આવેલા છે. સમગ્ર દેશમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ હેઠળના કુલ 740 નશામુક્તિ કેન્દ્રો છે. જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 75, મહારાષ્ટ્રમાં 55, ઓડિશામાં 51 કેન્દ્રનો સમાવેશ થાય છે.

    નશામુક્તિ કેન્દ્રમાં સૌથી વધુ દ્વારા સારવાર લેવામાં આ રાજ્ય મોખરે

    વર્ષ 2024-24માં નશામુક્તિ કેન્દ્રમાં સૌથી વધુ દ્વારા સારવાર લેવામાં આવી હોય તેવા રાજ્યમાં મધ્ય પ્રદેશ 78,159 સાથે મોખરે, ઉત્તર પ્રદેશ 74,945 સાથે બીજા, રાજસ્થાન 52,917 સાથે ત્રીજા સ્થાને છે. સમગ્ર દેશમાંથી એક વર્ષમાં 6.06 લાખ લોકોને નશામુક્તિ કેન્દ્રમાં સારવારની જરૂપડી હતી. જાણકારોના મતે, આ માત્ર સરકારી નશામુક્તિ કેન્દ્રો છે. ખાનગી નશામુક્તિ કેન્દ્રનો આંકડો લેવામાં આવે તો સારવાર લેનારાનો આંક હજુ ઊંચે જઇ શકે છે.

    ગુજરાતમાં વર્ષ 2019-20માં નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લેનારાઓની સંખ્યા 1608 હતી. જેમાં હવે 10 ગણોથી વધુનો વધારો થયો છે. નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લેનારાઓની વધતી સંખ્યાને પગલે કેન્દ્ર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટમાં પણ વધારો જોવા મળ્યો છે. 2021-22માં રૂપિયા 2.35 કરોડ,2022-23માં રૂપિયા 2.53 કરોડ, 2023-24માં રૂપિયા 3.11 કરોડ જ્યારે 25મી નવેમ્બર 2024 સુધી રૂપિયા 70 લાખની ગ્રાન્ટ મળી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Rahul Gandhi ની બહેન, અખિલેશના પત્ની સાંસદ બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં : Harsh Sanghvi

    April 17, 2026
    અમદાવાદ

    Ahmedabad બોપલમાં ફ્લેટ ભાડે રાખી ડ્રગ્સનું વેચાણ કરતો રાજકોટનો એક યુવક ઝડપાયો

    April 17, 2026
    મોરબી

    Morbi હળવદ તાલુકામાં દારૂના ગુનામાં એક શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

    April 17, 2026
    મોરબી

    Morbi 34 લોકો સાથે વિઝા, એર ટિકિટના નામે 14.89 લાખની છેતરપિંડી

    April 17, 2026
    મોરબી

    Morbi જુગારની જુદીજુદી બે રેડમાં 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ

    April 17, 2026
    મોરબી

    Morbi પાંચ રેડમાં મોંઘીદાટ દારૂની બોટલ સહિત લાખોનો મુદામાલ કબ્જે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026

    Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.