Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    17 જુલાઈનું પંચાંગ

    July 16, 2026

    17 જુલાઈનું રાશિફળ

    July 16, 2026

    ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય

    July 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 17 જુલાઈનું પંચાંગ
    • 17 જુલાઈનું રાશિફળ
    • ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય
    • Shri Nandkishore Goenkaji ના નિધનને PM મોદીએ ગણાવી અપૂરણીય ક્ષતિ
    • આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ
    • Puri માં Jagannath Rath Yatra માં નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત થયું, અનેકને ઈજા
    • હું ફક્ત દેશનું ભલું ઇચ્છું છું, હું રાષ્ટ્રવિરોધી નથી, Actress Sonakshi Sinha
    • Congress President Mallikarjun Kharge એ ચોમાસુ સત્ર પહેલા પીએમ મોદીને પત્ર લખ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot :નિર્લજ્જ હુમલાના ગુનામાં આરોપીને બે વર્ષની કેદ
    રાજકોટ

    Rajkot :નિર્લજ્જ હુમલાના ગુનામાં આરોપીને બે વર્ષની કેદ

    Vikram RavalBy Vikram RavalFebruary 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    બેડી ગામે  મધરાતે બાઇટિંગ લેવાના બહાને કેન્ટીન સંચાલક મહિલાના ઘરમાં ઘૂસી આચર્યું કૃત્ય
    Rajkot,તા.17
    બેડી ગામે મધરાતે બાઇટિંગ લેવાના બહાને કેન્ટીન સંચાલક મહિલાના ઘરમાં ઘૂસી નિર્લજ્જ હુમલો કરવાના  સાડા પાંચ વર્ષ પહેલાના કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને રૂપિયા 5,500 દંડ ફટકાર્યો છે.આ કેસની હકીકત મુજબ, ગઇ તા.૦૧/ ૦૮/ ૨૦૧૯ના રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં બેડી ગામ ખાતે નાસ્તા કેન્ટીન ચલાવતા મહિલા કેન્ટીન બંધ કરીને નજીકના પોતાના રહેણાંક રૂમમાં ગયા હતા ત્યારે ગામના સંજય દિનેશભાઈ મકવાણા નામના શખ્સે ચા-નાસ્તાની કેન્ટીનમાંથી બાયટિંગ (સુકો નાસ્તો) આપવાનું જણાવતા, મહિલાએ કેન્ટીન બંધ થઈ ગઈ હોય ના પાડતા સંજયે મહિલાને ગાળો આપી વાંસાના ભાગે તથા છાતી તથા ગળાના ભાગે અડપલા કરી જાતીય સતામણી કરી ભાગી છુટ્યો હોવાના મતલબની મહિલાએ  કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  ત્યારબાદ આ કામે તપાસ કરનાર અમલદારે લાગતા વળગતા સાહેદોના નિવેદનો નોંધી જરૂરી પંચનામા કરી તપાસના અંતે આરોપી વિરૂદ્ધ પુરતો પુરાવો જણાતા સદરહુ કામે આરોપી વિરૂદ્ધ  ચાર્જશીટ દાખલ કર્યું હતું.
    આ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા તપાસની પોલીસ અધિકાર દ્વારા રજૂ કરેલા કાગળો, તપાસની વિગત તેમજ મદદનીશ સરકારી વકીલ પૂજા એસ. જોષી દ્વારા કરાયેલી રજૂઆતો દલીલો અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને પાંચમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.આર. જગુવાલાએ આરોપી સંજય દિનેશભાઇ મકવાણાને આઇપીસી 354 હેઠળના ગુનામાં તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ ને ₹5,000 દંડ ઉપરાંત 448 ના ગુનામાં છ માસની કેદને ₹ 500 દંડ ફટકારી દંડની રકમમાંથી રૂપિયા 5000 ફરિયાદી પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા ચક્રો ગતિમાન

    July 16, 2026
    રાજકોટ

    Rajkot માલીયાસણ ચોકડી પાસે યુવાન પર સસરા અને સાળાનો હુમલો

    July 16, 2026
    રાજકોટ

    Rajkotમાં બીમારીથી કંટાળી યુવકનો આપઘાત

    July 16, 2026
    રાજકોટ

    Rajkot નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ઠોકરે લેતા યુવાનનું મોત

    July 16, 2026
    રાજકોટ

    Rajkotમાં છુટાછેડા બાદ ભરણપોષણ ચૂકવવા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

    July 16, 2026
    રાજકોટ

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ: એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    17 જુલાઈનું પંચાંગ

    July 16, 2026

    17 જુલાઈનું રાશિફળ

    July 16, 2026

    ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય

    July 16, 2026

    Shri Nandkishore Goenkaji ના નિધનને PM મોદીએ ગણાવી અપૂરણીય ક્ષતિ

    July 16, 2026

    આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ

    July 16, 2026

    Puri માં Jagannath Rath Yatra માં નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત થયું, અનેકને ઈજા

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    17 જુલાઈનું પંચાંગ

    July 16, 2026

    17 જુલાઈનું રાશિફળ

    July 16, 2026

    ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય

    July 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.