Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026

    Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર

    April 18, 2026

    Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ
    • Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર
    • Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ
    • આજે રાત્રે 8.30 વાગ્યે PM Modi નું રાષ્ટ્રજોગ સંબોધન
    • Rohit Sharma ની ઇજા ગંભીર છે?,ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્ધન
    • Jay Shah અમદાવાદમાં દિલ જીત્યા : VIP કલ્ચરને બદલે દર્શકોની વચ્ચે બેસી મેચ નિહાળ્યો
    • IPL 2026 : પાવરપ્લેના સ્ટાર ડાબા હાથના બ્લાસ્ટર
    • Australia વનડે શ્રેણી રમવા પાક. અને બાંગ્લાદેશ જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsana માં જ્વેલર્સ માલિક સાથે છેતરપિંડી
    ગુજરાત

    Mehsana માં જ્વેલર્સ માલિક સાથે છેતરપિંડી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mehsana,તા.21

    મહેસાણા ના મહાકાળી જ્વેલર્સ માં છેતરપિંડી નો મામલો સામે આવ્યો છે. બે ગઠિયાઓએ જવેલર્સમાંથી સોનું ખરીદી ચેક આપ્યો હતો, પરંતુ ચેક બાઉન્સ થતાં જ્વેલર્સના માલિકે બંને ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.

    મહેસાણામાં મહાકાળી જ્વેલર્સમાં બે ગઠિયાઓએ 51 ગ્રામની બે લગડીઓ ખરીદી હતી, બાદમાં સોનાની ખરીદી કરી રૂપિયા 4.23 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક માલિકે બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયો હતો. ગઠિયાઓએ ચેક તો આપ્યો પણ ખાતામાં રૂપિયા નહોતા.  જવેલર્સ માલિકે ચેક જમા કરાવતા ગઠિયાઓનો ભાંડો ફૂટ્યો હતો. ખાતામાં રૂપિયા ન રાખી જવેલર્સના માલિકને ચૂનો લગાવ્યો હતો. જવેલર્સના માલિકે બંને ગઠિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શૈલેષ પટેલ અને કલ્પેશ પટેલ નામના ઇસમો સામે ગુનો નોંધાયો છે.

    સાયબર માફિયાઓ હેમખેમ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવી લાખો કરોડોની છેતરપિંડી કરી રહ્યા છે.ત્યારે ફરી એકવાર શહેરમાં લોનના નામે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઇ છે. જણાવીએ કે, લોન આપવાના બહાને 66 લાખની છેતરપિંડી આચરી હતી. આ ટોળકી પહેલા તો જરૂરિયાતમંદ લોકોને શોધતી અને પછી તેમને શિકાર બનાવતી હતી. જે લોકોને લોનની જરૂર હોય તેવા લોકો પાસેથી આ ટોળકી જરૂરી ડોક્યુમેન્ટ લઈને લોન આપવાનું કહીને ડોક્યુમેન્ટ લેતી હતી. આ રીતે ડોક્યુમેન્ટ પર 66 લખાથી વધુની લોન કરાવી હતી.

    આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જયારે ફરિયાદીને લોનના હપ્તા આવવા લાગ્યા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફાયનાન્સ કંપનીના કર્મચારી સહિત 3 આરોપી ઝડપાયા છે. અને હજુ પણ મુખ્ય આરોપી રાજીવ ચૌબેની શોધખોળ હાથ ધરી છે.

     

    Mehsana Scam
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026
    મોરબી

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    મોરબી

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026
    મોરબી

    Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત

    April 18, 2026
    મોરબી

    Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

    April 18, 2026
    મોરબી

    Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026

    Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર

    April 18, 2026

    Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ

    April 18, 2026

    આજે રાત્રે 8.30 વાગ્યે PM Modi નું રાષ્ટ્રજોગ સંબોધન

    April 18, 2026

    Rohit Sharma ની ઇજા ગંભીર છે?,ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્ધન

    April 18, 2026

    Jay Shah અમદાવાદમાં દિલ જીત્યા : VIP કલ્ચરને બદલે દર્શકોની વચ્ચે બેસી મેચ નિહાળ્યો

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026

    Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર

    April 18, 2026

    Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.